gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 41.30 કરોડના કામને મંજૂરી અપાઈ | Jamnagar Municipa…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 41.30 કરોડના કામને મંજૂરી અપાઈ | Jamnagar Municipa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં કુલ રૂ. 41 કરોડ 30 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ચાર દરખાસ્તો ચેર ઉપરથી રજૂ કરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકા ની સ્ટેન્ડીંગ કમિટી ની મીટીંગ આજે ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૧૦ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નરશ્રી (વ.) મુકેશ વરસણા, ઇંચા. આસી. કમિશ્નરશ્રી (ટે.) જીજ્ઞેશ નિર્મલ ઉપસ્થિત રહ્યાં હતા.

સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 13) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂા. ૨૫૦ લાખ , સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 14) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂા. 250 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

વોર્ડ નં. 11, ગુજરાત ગેસ પમ્પ થી નવનાલા થી યોગેશ્વરનગર થી હાપા માર્કેટ યાર્ડ રેલ્વે બીજ સુધી 30 મીટર પહોળા રોડ પર સી.સી. રોડ બનાવવા માટે 

રૂા. 1096.61 લાખ , વોર્ડ નં. 10માં પોટરીવાળી ગલીમાં પોસ્ટ ઓફીસ થી સતવારા સમાજ થઈ ઈન્દીરા રોડ ના પેટ્રોલ પમ્પ તથા તેની લગત આંતરિક શેરી વિસ્તારના સી.સી. રોડ તથા ધણ શેરીની ખાડ થી ભાનુશાળી લોખંડવાળા થઈ પેટ્રોલ પમ્પને જોડતા આડા ઉભા રોડમાં સી.સી. રોડ બનાવવાના કામ માટે રૂા. 163.91 લાખ., વોર્ડ નં. 15, કનસુમરા પાટીયા સામેથી સર્વે નં. 1327થી સર્વે નં. 1307થી સર્વે નં. 80 -રાજકોટ – જામનગર હાઈવે સુધી સી.સી. રોડના કામ અન્વયે વધારાના કામ માટે રૂા. 47.84 લાખ , વોર્ડ નં. 2, ગાંધીનગર સ્મશાનની કમ્પાઉન્ડ વોલ ના કામ અંગે રૂા. 21.73 લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1, 6 અને 7) માં સ્ટ્રેન્સિંધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ – બીજ વર્કસના કામે અન્વયે વધારાના કામના ખર્ચ માટે રૂા. ૫ લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1, 6 અને 7) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના કામ અન્વયે વધારાના કામના ખર્ચ અંગે રૂા. 5 લાખ, સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1, 6 અને 7) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફીક વર્કસના કામ અન્વયે વધારાના કામના ખર્ચ અંગે રૂા. 5 લાખ, સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1, 6 અને 7) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ અન્વયે વધારાના ખર્ચ અંગે રૂા. 5 લાખ, ડીઝાઈન, ડેવલોપમેન્ટ, ઈમ્પલીમેન્ટેશન અને મેઈન્ટેનન્સ ઓફ સ્પેશીયલ ઈનેબલ વેબ પોર્ટલ યુઝીંગ લોકેશન બેઈઝ ઈન્ફોર્મેશન સીસ્ટમ અપડેટ વિથ ચેન્જ ડીટેકશનના કામ અંગે રૂા. 885.14 લાખ , જામનગર શહેર માં ખંભાળીયા રોડ પર હોટલ વિશાલ પાસે થી સત્યમ કોલોની અન્ડર બ્રિજને જોડતી હયાત કેનાલને આર.સી.સી. બોક્ષ કેનાલ બનાવવાના કામ અંગે રૂા. 392.77 લાખ, લાલપુર બાયપાસ જંકશન પાસે આવેલ સરદાર રિવેરા થી દડીયા ગામ (રણજીતસાગર) રોડ સુધી આસ્ફાલ્ટ પેચવર્ક / રી-કાર્પેટીંગ કરવાના કામ અંગે રૂા. 33.10 લાખ, શ્રી ગણેશ મહોત્સવ-2025 અન્વયે સરદાર રિવેરામાં આવેલ કોન્ટ્રીબ્યુશન લેન્ડમાં ફીલિંગ કરવાના કામ અંગે રૂા. 12.49 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. જનરલ બોર્ડ ઠરાવ માં વોટર વર્કસ સબ ઈન્સ્પેકટરની મંજુર થયેલ જગ્યામાં વધારો કરવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત મંજૂર કરી ભલામણ સાથે જનરલ બોર્ડ મા મૂકવા નિર્ણય લેવાયો હતો.

આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી ચાર દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી .જેમાં વોર્ડ નં. 9, દિપક ટોકીઝથી ચાંદી બજાર પોસ્ટ ઓફીસ તેમજ ચાંદી બજાર સર્કલ થઈને માંડવી ટાવર સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂા.401.64 લાખ , સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 15) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ /સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂા. 250 લાખ , સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 8) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસ ની યોજના અંતર્ગત સી.સી. રોડ /સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂા. 250 લાખ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત સાયકલોથોન ઈવેન્ટ રૂટ માં આસ્ફાલ્ટ પેચવર્ક / રી-કાર્પેટીંગ કરવાના કામ અંગે રૂા. 55.11 લાખ નું ખર્ચ માન્ય રાખવામાં આવ્યું હતું.

આમ આજની બેઠકમાં કુલ રૂા. 41 કરોડ 30 લાખ ના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…
GUJARAT

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

March 24, 2026
ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…
GUJARAT

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

March 24, 2026
અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

March 24, 2026
Next Post
હાઈકોર્ટની ડબલ બેંચમાં અપીલના દાવા વચ્ચે સુરત પાલિકાએ બહાર કાઢેલો યુનિયનનો સામાન ભરી લઈ જવાયો | The …

હાઈકોર્ટની ડબલ બેંચમાં અપીલના દાવા વચ્ચે સુરત પાલિકાએ બહાર કાઢેલો યુનિયનનો સામાન ભરી લઈ જવાયો | The ...

રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગર FSLમાં નાર્કો ટેસ્ટ પૂર્ણ, 15 ડિસેમ્બરે HCમાં રિપોર્…

રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગર FSLમાં નાર્કો ટેસ્ટ પૂર્ણ, 15 ડિસેમ્બરે HCમાં રિપોર્...

અમદાવાદથી ટુ વ્હીલર પર વડોદરા આવી ગાર્ડન નજીક સ્કૂટરની ડીકીમાંથી ચોરી કરનાર બે ચોર પકડાયા | 2 thieve…

અમદાવાદથી ટુ વ્હીલર પર વડોદરા આવી ગાર્ડન નજીક સ્કૂટરની ડીકીમાંથી ચોરી કરનાર બે ચોર પકડાયા | 2 thieve...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તે મારા દારૃના ધંધાની બાતમી આપી છે,તારૃં મર્ડર કરાવી દઇશ | you informed about my liquor business I w…

તે મારા દારૃના ધંધાની બાતમી આપી છે,તારૃં મર્ડર કરાવી દઇશ | you informed about my liquor business I w…

2 months ago
ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની માત્ર વાતો પણ સ્થિતિ જુદી, વિધાનસભામાં ચર્ચા

ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની માત્ર વાતો પણ સ્થિતિ જુદી, વિધાનસભામાં ચર્ચા

1 year ago
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની કરુણ ઘટના, દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરા ઢળી પડી, હાર્ટએટેકથી મોત | d…

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની કરુણ ઘટના, દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરા ઢળી પડી, હાર્ટએટેકથી મોત | d…

2 months ago
હરિયાણામાં એજન્ટે અમેરિકાનું કહી યુવકને છેતરીને દુબઇ મોકલી દીધો | In Haryana an agent deceived a you…

હરિયાણામાં એજન્ટે અમેરિકાનું કહી યુવકને છેતરીને દુબઇ મોકલી દીધો | In Haryana an agent deceived a you…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News