gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ટાઉન હોલ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં 1200 નાગરીકોએ લાભ લીધો | 12…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ટાઉન હોલ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં 1200 નાગરીકોએ લાભ લીધો | 12…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના એમ.પી. શાહ મ્યુનિ. ટાઉન હોલ ખાતે શુક્રવાર અને શનિવારના દિવસો દરમિયાન સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડીયાએ વિશેષ ઉપસ્થિત રહીને જનસેવાના આ વિશેષ પ્રકલ્પને ખુલ્લો મૂક્યો હતો. જેમા વિવિધ સરકારી કામો માટે અંદાજે 1,200થી વધુ અરજદારોએ લાભ લીધો હતો.

શહેરના ટાઉન હોલ ખાતે તૈયાર કરવામાં આવેલા વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ્સની મંત્રીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય તપાસ, આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા અને સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓના સ્ટોલ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ સ્થળ પર જ ઉપસ્થિત અરજદારો સાથે વાતચીત કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમએ વહીવટી તંત્રને લોકોના ઘર સુધી લઈ જવાનો એક સબળ પ્રયાસ છે. સામાન્ય નાગરિકને પોતાના નાના-મોટા કામો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને એક જ સ્થળે તમામ પાયાની સેવાઓ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.

આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમન નિલેશ કગથરા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, ડે.કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post

માતા-પિતાની નાની ભૂલ બાળકને બનાવી શકે છે બીમાર, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો | childhood obesity india 2026 world obesity atlas report health risks

જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્…

જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્...

જામનગરમાં નવાનગર નેચર ક્લબ અને વન વિભાગ દ્વારા ‘વિશ્વ ચકલી દિવસ’ની ભવ્ય ઉજવણી | ‘World Sparrow Day’ …

જામનગરમાં નવાનગર નેચર ક્લબ અને વન વિભાગ દ્વારા 'વિશ્વ ચકલી દિવસ'ની ભવ્ય ઉજવણી | 'World Sparrow Day' ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૧૦ યુવકો પાસેથી ૫૮.૯૮ લાખ પડાવી લેનાર ભેજાબાજ જેલમાં | accused who extorted Rs 58 98 lakh from 110 …

૧૧૦ યુવકો પાસેથી ૫૮.૯૮ લાખ પડાવી લેનાર ભેજાબાજ જેલમાં | accused who extorted Rs 58 98 lakh from 110 …

3 months ago
પહલગામના હુમલાને અવગણી ના શકાય, જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ મુદ્દે સુપ્રીમ કોર્ટની…

પહલગામના હુમલાને અવગણી ના શકાય, જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ મુદ્દે સુપ્રીમ કોર્ટની…

12 months ago
અમદાવાદ : રાધીકા જીમખાના કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર થઇ જનાર શુટર ઝડપાયો | ahmedabad crime branch nab…

અમદાવાદ : રાધીકા જીમખાના કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર થઇ જનાર શુટર ઝડપાયો | ahmedabad crime branch nab…

1 month ago
જાણીતા લોક ગાયિકા દર્શના વ્યાસ નું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંન્ડન દ્વારા સન્માન

જાણીતા લોક ગાયિકા દર્શના વ્યાસ નું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંન્ડન દ્વારા સન્માન

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News