gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ | Kolkata Pol…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in INDIA
0 0
0
સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ | Kolkata Pol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Abhishek Banerjee : કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૃણમૂલ કોંગ્રેસના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીને ગેરકાયદેસર બાંધકામ અંગે તાજેતરમાં જ નોટિસ ફટકારવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના ઘરે પોલીસ પહોંચી ગઈ છે. તેમના ઘરની બહાર પોલીસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) દ્વારા તૃણમૂલ કોંગ્રેસના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીને ગેરકાયદેસર બાંધકામ મામલે તાજેતરમાં જ નોટિસ આપવામાં આવી હતી. જોકે, પોલીસ તેમના નિવાસસ્થાને કયા ચોક્કસ કારણોસર ગઈ છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

અભિષેક બેનર્જીને મળી હતી ગેરકાયદેસર બાંધકામની નોટિસ

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અભિષેક બેનર્જીની માલિકીની અથવા સહ-માલિકીની હોવાની આશંકાવાળી અનેક પ્રોપર્ટીઝ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. આ તપાસ હેઠળ તેમની 17 જેટલી પ્રોપર્ટીઝ અંગે નોટિસ જારી કરવામાં આવી હતી. ત્યારબાદ અભિષેક બેનર્જીએ KMCને પત્ર લખીને આ ગેરકાયદેસર બાંધકામની નોટિસનો જવાબ આપવા માટે વધારાનો સમય માંગ્યો હતો. આ નોટિસોની નકલો સંબંધિત પ્રોપર્ટીઝની દીવાલો પર ચોંટાડી દેવામાં આવી છે. ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જીના બે આવાસ, જેમાં એક 188 (A) હરીશ મુખર્જી રોડ અને બીજો 121 કાલીઘાટ રોડ પર આવેલો છે, આ બંને હાલ KMCની તપાસના દાયરામાં છે. હરીશ મુખર્જી રોડ સ્થિત પ્રોપર્ટીના કેસમાં ‘લીપ્સ એન્ડ બાઉન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ’ નામની કોર્પોરેટ સંસ્થાને નોટિસ આપવામાં આવી છે, જેની માલિકી કથિત રીતે બેનર્જી પરિવાર હસ્તક હોવાનું મનાય છે.

મમતા બેનર્જીએ બોલાવી હતી TMC કાઉન્સિલરોની બેઠક

કાલીઘાટ રોડ પર આવેલી પ્રોપર્ટીના મામલામાં અભિષેક બેનર્જીના માતા લતા બેનર્જીના નામે નોટિસ જાહેર કરવામાં આવી છે.  આ બંને મિલકતો કોલકાતામાં આવેલી છે અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત આવાસની ખૂબ જ નજીક છે. પશ્ચિમ બંગાળમાં જ્યારે મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસની સરકાર હતી, ત્યારે વિરોધ પક્ષો (CPM, કોંગ્રેસ અને ભાજપ) આ મુદ્દે સતત આક્રમક રહ્યા હતા કે બેનર્જી પરિવારના અલગ-અલગ સભ્યોના નામે મોટી સંખ્યામાં બેનામી પ્રોપર્ટી રજીસ્ટર્ડ છે. જોકે, તે સમયે મમતા બેનર્જીએ આ તમામ આરોપોને વિરોધ પક્ષો દ્વારા માત્ર કાદવ ઉછાળવાનો પ્રયાસ ગણાવીને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. અભિષેક બેનર્જીને મળેલી આ નોટિસના મુદ્દે મમતા બેનર્જીએ કોલકાતાના TMC કાઉન્સિલરોની એક ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી, પરંતુ ચોંકાવનારી વાત એ રહી કે 136 કાઉન્સિલરોમાંથી ખૂબ જ ઓછી સંખ્યામાં કાઉન્સિલરો આ બેઠકમાં હાજર રહ્યા હતા, જે પાર્ટીમાં આંતરિક વિખવાદ તરફ ઈશારો કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાય…

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાય...

સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાયા! કાશ્મીરના ગુલમર્ગમાં રોપ-વેમાં ટેકનિકલ ખામી સર્જાતાં અફરાતફરી, બચાવ …

સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાયા! કાશ્મીરના ગુલમર્ગમાં રોપ-વેમાં ટેકનિકલ ખામી સર્જાતાં અફરાતફરી, બચાવ ...

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ ક્રેશ થતા બચી, ઓમાનના મસ્કટ એરપોર્ટ પર સર્જાઈ અફરાતફરી | Another Air Indi…

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ ક્રેશ થતા બચી, ઓમાનના મસ્કટ એરપોર્ટ પર સર્જાઈ અફરાતફરી | Another Air Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ધો.10 અને 12માં 28,417 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે: તૈયારીઓ પૂર્ણ | 28 417 students of …

જામનગરમાં ધો.10 અને 12માં 28,417 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે: તૈયારીઓ પૂર્ણ | 28 417 students of …

5 months ago
ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 12 માસમાં 17,628 લોકોને કરડતા ગભરાટ | Dog harassment continues in Bha…

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 12 માસમાં 17,628 લોકોને કરડતા ગભરાટ | Dog harassment continues in Bha…

4 months ago
વડોદરા પહોંચ્યા રાહુલ ગાંધી: આજે સહકારી સંગઠનો સાથે કરશે બેઠક, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Rahul Gandhi…

વડોદરા પહોંચ્યા રાહુલ ગાંધી: આજે સહકારી સંગઠનો સાથે કરશે બેઠક, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Rahul Gandhi…

12 months ago
હરણી એરફોર્સના કોટ પાસે જુગાર રમતા ૭ પકડાયા,રોકડ અને મોબાઇલ કબજે | Seven people caught gambling

હરણી એરફોર્સના કોટ પાસે જુગાર રમતા ૭ પકડાયા,રોકડ અને મોબાઇલ કબજે | Seven people caught gambling

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News