gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તથા રેલવેનો કુલ 30 લાખની કિંમતના ઈંગ્લીશના દારૂના જથ્થાનો નાશ કરાય…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તથા રેલવેનો કુલ 30 લાખની કિંમતના ઈંગ્લીશના દારૂના જથ્થાનો નાશ કરાય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તેમજ રેલવે વિભાગ સહિત કુલ અંદાજે 30 લાખની કિંમતની 8741 નંગ ઇંગ્લિશ દારૂની બોટલના જથ્થાનો નાશ કરવા માટેની આજે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, અને નાઘેડી નજીક સરકારી ખરાબાની જગ્યામાં વિશાળ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દઈ દારૂનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો હતો. 

જામનગર શહેર વિભાગના એ. ડિવિઝન, બી. ડિવિઝન, અને સી. ડિવિઝન તેમજ રેલવે વિભાગ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી કબજે કરવામાં આવેલા અંદાજે રૂપિયા 30 લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જેમાં કુલ 8741 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

 જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી અદિતિ વર્ષનેયની રાહબરી હેઠળ જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલા તેમજ શહેરના ત્રણેય પોલીસ ડીવીઝનો તથા રેલવે પોલીસની ટીમની હાજરીમાં ઇંગ્લિશ દારૂના વિશાળ જથ્થા પર બુલડોઝર ફેરવી દઈ ઈંગ્લીશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…
GUJARAT

March 30, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

Next Post
બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે’, CM મમતા બેનર્જી ભડક્…

બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે', CM મમતા બેનર્જી ભડક્...

વડોદરાના ફતેગંજ બ્રિજ પાસે અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ : ડ્રાઇવરનો આબાદ બચાવ | Car smashed in accident…

વડોદરાના ફતેગંજ બ્રિજ પાસે અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ : ડ્રાઇવરનો આબાદ બચાવ | Car smashed in accident...

વડોદરામાંથી હવે હેરોઇન પકડાયું, છાણીમાંથી 2.26 લાખના ડ્રગ્સ સાથે પેડલર પકડાયો : પંજાબ કનેક્શન | Hero…

વડોદરામાંથી હવે હેરોઇન પકડાયું, છાણીમાંથી 2.26 લાખના ડ્રગ્સ સાથે પેડલર પકડાયો : પંજાબ કનેક્શન | Hero...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ઇતિહાસના સાક્ષી માંડવીએ DJ વગરની સવારીઓ જોઇ,ચારદરવાજામાં તહેવારોનો કોલાહલ શાંત થઇ ગયો | Wit…

7 months ago
સુરતના પુણા રોડ પર બોમ્બે માર્કેટ પાસે ઉભરાતી ગટર સ્થાનિકો-વાહન ચાલકો માટે આફતરૂપ | Overflowing sewa…

12 months ago
ટેરિફ વધારી ફરી વેપાર તાણ વધારવા સામે ચીનની અમેરિકાને ચીમકી | China threatens US against escalating …

9 months ago
રામ નવમીના દિવસે દ્વારકાધીશના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, નોંધીલો સમય | Change in the timing of Dwar…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News