gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાંથી હવે હેરોઇન પકડાયું, છાણીમાંથી 2.26 લાખના ડ્રગ્સ સાથે પેડલર પકડાયો : પંજાબ કનેક્શન | Hero…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાંથી હવે હેરોઇન પકડાયું, છાણીમાંથી 2.26 લાખના ડ્રગ્સ સાથે પેડલર પકડાયો : પંજાબ કનેક્શન | Hero…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Drugs Smuggling : વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ સામે ઉપાડવામાં આવેલી ઝુંબેશ દરમિયાન સરેરાશ રોજ એક કેસ થઈ રહ્યો છે. જેનો અર્થ વડોદરામાં અનેક સ્થળે હજી પણ નશીલા દ્રવ્યોનો વેપાર ચાલી રહ્યો છે. પોલીસે ગઈ રાતે હેરોઈન સાથે એક કેરિયરને ઝડપી પાડ્યો હતો જેમાં પ્રાથમિક તપાસમાં પંજાબનું કનેક્શન ખુલ્યું છે. 

વડોદરામાં ચરસ, અફીણ અને ગાંજા જેવા નશીલા દ્રવ્યો છેલ્લા અઠવાડિયાથી રોજ પકડાઈ રહ્યા છે. ગઈ રાતે છાણી વિસ્તારના ભારત પેટ્રોલ પંપ સામેના ખુલ્લા મેદાનમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું હોવાની માહિતી મળતા એસ.ઓ.જીની ટીમ ગોઠવાઈ ગઈ હતી.

પોલીસે શંકાસ્પદ હાલમાં જણાતા હરીજિન્દરસિંગ ઉર્ફે બોબી સરદાર સંતોકસિંગ ઓલખ (રુદ્રા એન્કલેવ, છાણી મારૂત હાઈટ્સ પાસે મૂળ અમૃતસર પંજાબ) ને તપાસતા તેની પાસેથી 2.26 લાખનું 11 ગ્રામથી વધુ હેરોઈન મળી આવ્યું હતું.

પોલીસે તેની પાસેથી મોબાઇલ પણ કબજે લીધો હતો. પૂછપરછ દરમિયાન અમૃતસર પાસેના જહાજગઢમાં રહેતા ગુરુ દયાળ પાસેથી આ જથ્થો ખરીદ્યો હોવાની વિગતો બહાર આવતા પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
અમદાવાદમાં ‘બોર્નવીટા’ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | ahmedabad L…

અમદાવાદમાં 'બોર્નવીટા'ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | ahmedabad L...

‘વોર્નર બ્રધર્સ ડિસ્કવરી’ ખરીદવા નેટફ્લિક્સની રૂ.6490 અબજની ઓફર, ટ્રમ્પને પડ્યો વાંધો | Paramount’s …

‘વોર્નર બ્રધર્સ ડિસ્કવરી’ ખરીદવા નેટફ્લિક્સની રૂ.6490 અબજની ઓફર, ટ્રમ્પને પડ્યો વાંધો | Paramount's ...

‘દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહા…

‘દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રએ કેજરીવાલને ફાળવ્યો ટાઈપ-7 બંગલો: એક એકરની જમીન પર ઘર, આલીશાન લૉન | arvind kejriwal allotted…

11 months ago
લોન ડિફોલ્ટર્સને RBIનો ઝટકો! EMI નહીં ચૂકવો તો સ્માર્ટફોન ફીચર્સ ડિસેબલ કરશે બેન્ક | RBI Draft Rules…

3 months ago
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકાનો ગેરકાયદે? યુપીના હાપુડમાં ખાલી કરવા નોટિસ | Notice to Vac…

1 year ago
જામનગરમાં વૃદ્ધાના સોનાના ચેઇનની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, લૂંટ કરનારા પોરબંદરના બે આરોપી ઝડપાયા | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News