gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં ઠંડીની મોસમમાં વાહન ચોર ટોળકી સક્રિય બની છેલ્લા 24 કલાક દરમિયાન 5 મોટરસાયકલ ચોરી થઈ ગ…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં ઠંડીની મોસમમાં વાહન ચોર ટોળકી સક્રિય બની છેલ્લા 24 કલાક દરમિયાન 5 મોટરસાયકલ ચોરી થઈ ગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેરમાં ઠંડીની મોસમની સાથે સાથે વાહન ચોર ટોળકી સક્રિય બની ગઈ છે, અને શહેરમાંથી એકી સાથે જુદા જુદા પાંચ સ્થળો ઉપરથી પાંચ મોટરસાયકલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે તસ્કરોને પોલીસ શોધી રહી છે.

જામનગરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા રમેશભાઈ ભીખાભાઈ પરમાર નામના બુઝુર્ગે ઢીચડા રોડ પર એક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

આ ઉપરાંત હાપામાં વેલનાથ સોસાયટીમાં રહેતા સાગરભાઇ અનિલભાઈ હમીરપરા નામના 35 વર્ષના યુવાને રાજપાર્ક વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા વિસ્તારમાં રહેતા દિપક પીઠાભાઈ ચાવડા નામના યુવાને પોતાની દુકાનની બહાર પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસકરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં લિંડી બજાર નજીક મણિયાર શેરીમાં રહેતા યુસુફભાઈ અબ્દુલભાઈ નામના વેપારીએ પોતાની દુકાનના ખૂણા પાસે પાર્ક કરેલું પોતાનું બર્ગમેન મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં રહેતા યોગેશ વિનોદભાઈ પાટડીયા નામના યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …
GUJARAT

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

April 1, 2026
Next Post
જામનગરના અગ્રણી બિલ્ડર અને તેના પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું: બે આઈ.ડી. ધા…

જામનગરના અગ્રણી બિલ્ડર અને તેના પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું: બે આઈ.ડી. ધા...

જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ખેડૂતનું પાઇપલાઇન રીપેરીંગ વેળાએ અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવા…

જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ખેડૂતનું પાઇપલાઇન રીપેરીંગ વેળાએ અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવા...

સાબરકાંઠા: રાજસ્થાનથી હથિયારો ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ, ખેડવા ચેકપોસ્ટ પરથી 3 પિસ્તોલ સાથે બે શખસ ઝ…

સાબરકાંઠા: રાજસ્થાનથી હથિયારો ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ, ખેડવા ચેકપોસ્ટ પરથી 3 પિસ્તોલ સાથે બે શખસ ઝ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટિમાં પાણી વેરો ડબલ કરવા નિર્ણય કરાશે | Bhavnagar Municipal Corporation …

ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટિમાં પાણી વેરો ડબલ કરવા નિર્ણય કરાશે | Bhavnagar Municipal Corporation …

3 months ago
વડોદરામાં તાંદલજાના તહુરા ગાર્ડનમાં રાત્રે અચાનક લાઇટો ગુલ થતા સહેલાણીઓમાં રોષ | people are angry as…

વડોદરામાં તાંદલજાના તહુરા ગાર્ડનમાં રાત્રે અચાનક લાઇટો ગુલ થતા સહેલાણીઓમાં રોષ | people are angry as…

18 hours ago
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે | monsoon session extended f…

ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે | monsoon session extended f…

9 months ago
VIDEO: ભેજાબાજ બુટલેગરની તરકીબ નિષ્ફળ! ટ્રકના ચોર ખાનામાંથી એક કરોડનો દારૂ જપ્ત | Surendranagar LCB …

VIDEO: ભેજાબાજ બુટલેગરની તરકીબ નિષ્ફળ! ટ્રકના ચોર ખાનામાંથી એક કરોડનો દારૂ જપ્ત | Surendranagar LCB …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News