gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં પેટ્રોલપંપ લૂંટ કેસનો 27 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો | Accused abscondin…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં પેટ્રોલપંપ લૂંટ કેસનો 27 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો | Accused abscondin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Robbery Case : જામનગર શહેરમાં વર્ષ 1999 દરમિયાન બનેલા પેટ્રોલપંપ લૂંટ કેસમાં 27 વર્ષથી નાસતો ફરતો આરોપી જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચ (એલ.સી.બી.) દ્વારા મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જિલ્લામાંથી પકડી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આશરે 28 વર્ષ પહેલાં, વર્ષ 1999માં જામનગર શહેરના લાલપુર બાયપાસ નજીક આવેલ કિર્તિ પેટ્રોલપંપ ખાતે લૂંટારુ ટોળકીએ ધાડ પાડી રૂપિયા 1,90,000 ની લૂંટ ચલાવી હતી. તે સમયનો આ બનાવ ખૂબ જ ચકચાર મચાવનાર બન્યો હતો. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર બાબુ ઉર્ફે બાબી ભીમાભાઈ ડોડીયાર, રહે. કાકરાદરા ગામ, તા. રાણપુર, જી. જાંબુઆ (મધ્યપ્રદેશ) છેલ્લા 27 વર્ષથી પોતાની ઓળખ છુપાવી નાસતો ફરતો હતો. આ અંગે  અદાલત દ્વારા આરોપી વિરુદ્ધ સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. 

આ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક (રાજકોટ રેન્જ), નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચને કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમ દ્વારા ટેકનિકલ અને માનવીય સૂત્રોના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. વિવિધ રાજ્યોમાં અગાઉ પકડાયેલા સમાન પ્રકારના ગુનાઓના આરોપીઓના પ્રોફાઇલ ચેક કરાયા હતા, તથા આરોપીના વતન ગામના લોકોના આધારકાર્ડ ડેટા અને મતદાર યાદીની તપાસ કરવામાં આવી હતી.

જે તપાસ દરમિયાન આરોપીની હાજરી અલગ અલગ સમયગાળામાં હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યમાં હોવાનું જાણવા મળતાં એલ.સી.બી.ની ટીમો ત્યાં મોકલવામાં આવી હતી. સતત મહેનત અને ચોક્કસ માહિતીના આધારે આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી બાબુ ઉર્ફે બાબી ભીમાભાઈ ડોડીયાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી અગાઉ દ્વારકા સ્થિત પ્રખ્યાત રુક્ષ્મણી મંદિર ખાતે થયેલી લૂંટના કેસમાં પણ સંડોવાયેલ હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચરાડવા નજીક ડમ્પર સાથે કાર અથડાતા હળવદ તા.પં.ના સભ્ય સહિત પાંચના મોત | 5 people including a member o…
GUJARAT

ચરાડવા નજીક ડમ્પર સાથે કાર અથડાતા હળવદ તા.પં.ના સભ્ય સહિત પાંચના મોત | 5 people including a member o…

June 7, 2026
અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang
GUJARAT

અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang

June 7, 2026
રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…
GUJARAT

રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…

June 7, 2026
Next Post
વડોદરામાં ચૂંટણી ઈફેક્ટ : ઉમેદવારોને પાણી મુદ્દે ઘેરવો થતા વિતરણ કરાતા પાણીના જથ્થામાં નોંધપાત્ર વધા…

વડોદરામાં ચૂંટણી ઈફેક્ટ : ઉમેદવારોને પાણી મુદ્દે ઘેરવો થતા વિતરણ કરાતા પાણીના જથ્થામાં નોંધપાત્ર વધા...

વડોદરાના વોર્ડ નં.16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં 150 જેટલા રહીશો કોંગ્રેસ…

વડોદરાના વોર્ડ નં.16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં 150 જેટલા રહીશો કોંગ્રેસ...

ફ્રી ફાયર ગેમમાં થયેલી દોસ્તી ભારે પડી! વિધર્મીએ લગ્નની લાલચ આપી સુરતની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી…

ફ્રી ફાયર ગેમમાં થયેલી દોસ્તી ભારે પડી! વિધર્મીએ લગ્નની લાલચ આપી સુરતની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમે આઇએચએફએલના કેસમાં સીબીઆઇ, સેબીની ટીકા કરી

સુપ્રીમે આઇએચએફએલના કેસમાં સીબીઆઇ, સેબીની ટીકા કરી

7 months ago
જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું, રિયાસીમાં ભયાનક ભૂસ્ખલનથી વિનાશ, 7 લોકોના મોત | Devastation due…

જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું, રિયાસીમાં ભયાનક ભૂસ્ખલનથી વિનાશ, 7 લોકોના મોત | Devastation due…

9 months ago
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઈકોર્ટે લગાવી રોક, 35000 લોકોને 3 મહિનાની રાહત | Rajkot …

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઈકોર્ટે લગાવી રોક, 35000 લોકોને 3 મહિનાની રાહત | Rajkot …

4 months ago
મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass…

મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News