gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં મોડી રાતે જુગારધામ પર ત્રાટકી SMC, 19ની ધરપકડ, 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત | SMC gambling…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in GUJARAT
0 0
0
નડિયાદમાં મોડી રાતે જુગારધામ પર ત્રાટકી SMC, 19ની ધરપકડ, 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત | SMC gambling…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SMC Gambling Raid in Nadiad: સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ચાલતા એક મોટા જુગારધામ પર લાલઆંખ કરી છે. શહેરના ફૈઝાન પાર્ક પાછળ આવેલા એક ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા લોકો પર મોડી રાત્રે દરોડા પાડી પોલીસે 19 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં રોકડ રકમ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા

મળતી માહિતી અનુસાર, SMCના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જે. ચૌહાણની આગેવાનીમાં મળેલીબાતમીના આધારે  આ જુગારઘામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 19 જુગારીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 1 લાખ રૂપિયા રોકડા, મોબાઈલ ફોન અને વાહનો મળી કુલ 5.77 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા 19 આરોપીઓ માત્ર નડિયાદના જ નહીં, પરંતુ અમદાવાદ, આણંદ અને વડોદરા શહેરના રહેવાસી છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરની જેલ હાઉસફૂલ: 125ની ક્ષમતામાં 300 કેદીને રાખ્યા, કેદીઓએ શેમ્પુ પીને આપઘાતનો પ્રયાસ કર્યો

6 આરોપીઓ હજુ ફરાર

પોલીસના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન નાસભાગ મચી હતી, જેમાં 6 આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા છે. પોલીસે જુગાર નિવારણ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ દરોડાની આગેવાની SMCના પોલીસ ઇન્સ્પેક્ટર એ જે ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓને રોકવા માટે સતત ઝુંબેશના ભાગ રૂપે આવી કામગીરી ચાલુ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
Next Post
વડોદરાના ગોત્રી તળાવમાં કચરો ફેંકતા લારીધારકો સામે દંડાત્મક કાર્યવાહી | Punitive action against lorr…

વડોદરાના ગોત્રી તળાવમાં કચરો ફેંકતા લારીધારકો સામે દંડાત્મક કાર્યવાહી | Punitive action against lorr...

બીસીએ ચૂંટણીમાં દાવેદારી માટે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા, આજે અંતિમ તારીખ | Candidates arrive to f…

બીસીએ ચૂંટણીમાં દાવેદારી માટે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા, આજે અંતિમ તારીખ | Candidates arrive to f...

દિલ્હી મેટ્રોમાં શરમજનક ઘટના: અમેરિકન યુવતીને 15 વર્ષના છોકરાએ કર્યા અડપલાં, કહ્યું – જેનો ડર હતો એ …

દિલ્હી મેટ્રોમાં શરમજનક ઘટના: અમેરિકન યુવતીને 15 વર્ષના છોકરાએ કર્યા અડપલાં, કહ્યું - જેનો ડર હતો એ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન… ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકા…

માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન… ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકા…

7 months ago
‘મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર…’ દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહ…

‘મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર…’ દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહ…

2 weeks ago
મનરેગાનું નામ બદલવા કેબિનેટની મંજૂરી, હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કહેવાશે | Modi Government …

મનરેગાનું નામ બદલવા કેબિનેટની મંજૂરી, હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કહેવાશે | Modi Government …

7 months ago
વડોદરાના સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો | Sewer lids stolen again from Sayaji…

વડોદરાના સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો | Sewer lids stolen again from Sayaji…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News