gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં ફાયર સેફ્ટી ચેકિંગ દરમિયાન ત્રણ વ્યાવસાયિક એકમોને સીલ કરાયા | Three commercial units …

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં ફાયર સેફ્ટી ચેકિંગ દરમિયાન ત્રણ વ્યાવસાયિક એકમોને સીલ કરાયા | Three commercial units …
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : File photo 

Jamnagar Fire Department : જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી નિયમોના અમલને સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલા ચેકિંગ અભિયાન અંતર્ગત સોમવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 15 જેટલા વ્યાવસાયિક એકમોની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ત્રણ સ્થળોએ ફાયર એનઓસીનો અભાવ હોવાનું તેમજ ફાયર સેફ્ટી સંબંધિત જરૂરી નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું સામે આવતા સંબંધિત એકમોને સીલ કરવામાં આવ્યા હતા. મનપાના ફાયર વિભાગ દ્વારા અંબર સિનેમા રોડ વિસ્તાર આવેલા પીઝા પાર્લર સહિત કુલ ત્રણ વ્યાવસાયિક એકમો સામે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે ફાયર એનઓસી અને અન્ય સુરક્ષા ધોરણોનું પાલન કરવું ફરજિયાત છે. નિયમોના ભંગ બદલ કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફ્ટી ચેકિંગ અભિયાન આગામી દિવસોમાં પણ યથાવત રહેશે અને જ્યાં પણ નિયમોના ભંગની વિગતો સામે આવશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

Next Post
જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં જમીન વિવાદમાં 3 મહિલાઓ પર હુમલો : ચાર સામે ગુનો નોંધાયો | 3 women a…

જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં જમીન વિવાદમાં 3 મહિલાઓ પર હુમલો : ચાર સામે ગુનો નોંધાયો | 3 women a...

જામનગર પાલિકાની નવી સ્ટેન્ડિંગ કમિટી 12 સભ્યોની પ્રથમ બેઠક 11મીએ મળશે | first meeting of new Standin…

જામનગર પાલિકાની નવી સ્ટેન્ડિંગ કમિટી 12 સભ્યોની પ્રથમ બેઠક 11મીએ મળશે | first meeting of new Standin...

જામનગરના યુવાનને રૂપિયા 10 હજારની ઉઘરાણી મામલે સસરા-સાળાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી, પોલી…

જામનગરના યુવાનને રૂપિયા 10 હજારની ઉઘરાણી મામલે સસરા-સાળાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી, પોલી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાણંદ હવે સેમીકન્ડક્ટર માટે સિલિકોન વેલી બનશે : મોદી | Sanand will now become Silicon Valley for sem…

6 months ago
VIDEO: ‘સૌની માફી માંગતા જાઓ..’, ‘ઇચ્છા મૃત્યુ’ની મંજૂરી બાદ હરીશ રાણા દુનિયાને કહી રહ્યા છે અલવિદા …

૧૨થી લઈ ૧૮ મીટર સુધીના રસ્તો આવેલો છે, કિરણ પાર્કથી વિજયનગર ક્રોસીંગ સુધી હાલના રોડને ૨૪ મીટર પહોળો …

1 year ago
જામનગરના બેડી વિસ્તારમાં નણંદ-ભોજાઈ પર હુમલો : બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ | Attack on Nanand Bhoj…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News