gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી, પંજાબ, હરિયાણાને ધૂમ્મસથી છૂટકારો નહીં, ઉ.પ્રદેશમાં નવનાં મોત | Delhi Punjab Haryana not fre…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
દિલ્હી, પંજાબ, હરિયાણાને ધૂમ્મસથી છૂટકારો નહીં, ઉ.પ્રદેશમાં નવનાં મોત | Delhi Punjab Haryana not fre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદથી લોકો મુશ્કેલીમાં

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના પગલે પીર કી ગલીમાં ફસાયેલા ત્રણને બચાવાયા, દિલ્હીમાં 105 ફ્લાઈટ રદ, 450ને અસર

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં રવિવારે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં વરસાદના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. બીજીબાજુ દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશને રવિવારે ગાઢ ધૂમ્મસથી કોઈ છુટકારો મળ્યો નહોતો અને ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી અત્યંત ઘટી ગઈ હતી. રાજ્યમાં વિવિધ અકસ્માતોમાં કુલ નવ લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ દિલ્હીમાં ધુમ્મસના કારણે રવિવારે એરપોર્ટ ઓથોરિટીને ૧૦૫થી વધુ ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી અને ૪૫૦થી વધુ ફ્લાઈટના કાર્યક્રમો ખોરવાયા હતા.

ઉત્તર પ્રદેશમાં રવિવારે પાછોતરી હવાઓના કારણે ભયાનક ઠંડી પડી હતી. શીતલહેર અને ગાઢ ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. આગરા, અલિગઢ, બારાબંકીમાં વિઝિબિલિટી શૂન્ય રહી હતી. રવિવારે સુલતાનપુર ૪.૭ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ સિવાય શીત લહેર અને ગાઢ ધુમ્મસના કારણે સર્જાયેલા અકસ્માતોમાં કાનપુરમાં ચાર, બરેલીમાં બે, બાંદામાં બે અને વારાણસીમાં એકનાં મોત નીપજ્યાં હતા.

હવામાન વિભાગે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઉત્તર-પૂર્વના પર્વતીય વિસ્તારોમાં સોમવાર સુધી હિમપ્રપાત સાથે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદને આગાહી કરી છે. ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે જમ્મુને કાશ્મીર સાથે જોડવાની વૈકલ્પિક સુવિધા પૂરી પાડતા મુઘલ અને સિનથાન ટોપ માર્ગો પર ટ્રાફિક સસ્પેન્ડ કરી દેવાયો હતો. 

જોકે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરસાદ છતાં ટ્રાફિક વ્યવહાર ચાલુ રહ્યો હતો. જોકે, પીર કી ગલી વિસ્તારમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં હાડ ગાળતી ઠંડીનો ૪૦ દિવસનો ચિલ્લાઈ કલાન શરૂ થયો છે ત્યારે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન ૪ ડિગ્રી સે. નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં તાપમાન માઈનસ ૧.૫ ડિગ્રી સે. નોંધાયું હતું.

દિલ્હીમાં આ સિઝનમાં ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ રહ્યા પછી લઘુત્તમ તાપમાન ૯.૪ ડિગ્રી સે. પર સ્થિર થયું હતું. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે કુલ ૧૦૫ ફ્લાઈટ રદ કરાઈ હતી જ્યારે ૪૫૦થી વધુ ફ્લાઈટનો કાર્યક્રમ ખોરવાઈ ગયો હતો.

દરમિયાન પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. પંજાબનું ગુરદાસપુર ૬.૮ ડિગ્રી સે. સાથે સૌથી ઠંડુ શહેર હતું. હરિયાણાના ભિવાનીમાં સૌથી ઓછું ૬.૫ ડિગ્રી સે. તાપમા નોંધાયું હતું. 

જોકે, રાજસ્થાનમાં પારો આંશિક ઉપર ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાં રાત્રે તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે રહ્યું હતું. ઝારખંડમાં પણ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે રહ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…
INDIA

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

May 12, 2026
હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
Next Post
ઝાલોદના ઢઢેલા અને ઇટાવાનો તલાટી લાંચ લેતા ઝડપાયો | dhadhelas talati caught with bribe

ઝાલોદના ઢઢેલા અને ઇટાવાનો તલાટી લાંચ લેતા ઝડપાયો | dhadhelas talati caught with bribe

રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ જી રામ જી બિલને મંજૂરી આપી | President Draupadi Murmu approves the Ji R…

રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ જી રામ જી બિલને મંજૂરી આપી | President Draupadi Murmu approves the Ji R...

દીપુ દાસે ધાર્મિક લાગણી દુભાવી જ નહોતી : બાંગ્લાદેશ પોલીસનો દાવો | Deepu Das did not hurt religious …

દીપુ દાસે ધાર્મિક લાગણી દુભાવી જ નહોતી : બાંગ્લાદેશ પોલીસનો દાવો | Deepu Das did not hurt religious ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 32 વર્ષથી નાસતા ફરતા રહેલા આરોપીને વડોદરામાંથી ઝડપી લેવાયો | acc…

જામનગરના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 32 વર્ષથી નાસતા ફરતા રહેલા આરોપીને વડોદરામાંથી ઝડપી લેવાયો | acc…

5 months ago
નેવીના નિવૃૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને ૪૨ લાખ રૂપિયા પડાવી લેવાયા | Cyber criminal duped 42 lak…

નેવીના નિવૃૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને ૪૨ લાખ રૂપિયા પડાવી લેવાયા | Cyber criminal duped 42 lak…

3 months ago
મધ્યપ્રદેશના ખંડવાની વારંવાર ફાટતી પાઈપલાઈનનું નામ હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે | burs…

મધ્યપ્રદેશના ખંડવાની વારંવાર ફાટતી પાઈપલાઈનનું નામ હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે | burs…

9 months ago
દીકરીએ ફી માગતા ઉશ્કેરાયેલા પિતાએ માર માર્યો | Father beats daughter up after she asks for fees

દીકરીએ ફી માગતા ઉશ્કેરાયેલા પિતાએ માર માર્યો | Father beats daughter up after she asks for fees

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News