gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં વાહન ચોર ટોળકીનો તરખાટ : એક જ દિવસમાં ચાર વાહનોની ઉઠાંતરી કરતા પોલીસ તંત્રમાં દોડધામ …

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં વાહન ચોર ટોળકીનો તરખાટ : એક જ દિવસમાં ચાર વાહનોની ઉઠાંતરી કરતા પોલીસ તંત્રમાં દોડધામ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Vehicle Theft Case : જામનગર શહેરમાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય બની છે, અને તરખાટ મચાવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચાર ટુ-વ્હીલર વાહનોની ઉઠાંતરી થવાના બનાવોને લઈને પોલીસ તંત્ર સક્રિય બન્યું છે.

આ બનાવોમાં ખાસ કરીને જી.જી.હોસ્પિટલ વિસ્તાર ચોરો માટે હોટસ્પોટ બની રહ્યો હોય તેવું સામે આવ્યું છે. અહીંથી અલગ અલગ સ્થળોએ પાર્ક કરાયેલા ત્રણ એક્ટિવા સ્કૂટરની ચોરી નોંધાઈ છે. જેમાં અમીતભાઈ રાજેશભાઈ કટારમલનું જીજે-10-સીકે-8844 નંબરનું હોન્ડા એક્ટિવા (કિંમત અંદાજે રૂ.30,000) જી.જી. હોસ્પિટલના મેઈન ગેટ પાસે પાર્ક કરેલ સ્થિતિમાંથી ચોરી થયું હોવાથી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

તે ઉપરાંત વિક્રમસિંહ કનકસિંહ જાડેજાનું જીજે-10-ડીપી-8219 નંબરનું એક્ટિવા (કિંમત રૂ.35,000) જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગ નજીકથી અને રિયાઝ મહમદભાઈનું જીજે-37-એ-4949 નંબરનું એક્ટિવા (કિંમત રૂ.20,000) હોસ્પિટલ પાર્કિંગ વિસ્તાર સામેથી અજાણ્યા ચોરો ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યું છે.

આ સિવાય બેડીનાકા વિસ્તારમાં ખાદીભંડાર રોડ પર આવેલી ફરસાણની દુકાન પાસે પાર્ક કરાયેલ હરેશભાઈ કાંતિલાલ ઠકરાર નામના વેપારીનું જીજે-10-સીસી-6353 નંબરનું જ્યુપીટર સ્કૂટર (કિંમત રૂ.20,000) પણ ચોરી થવા પામ્યું છે.

ચારેય બનાવોમાં અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનાઓ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને પગલે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…
GUJARAT

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

June 13, 2026
LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…
GUJARAT

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

June 13, 2026
સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…
GUJARAT

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

June 13, 2026
Next Post
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં ઉછીના પૈસાની ઉઘરાણીના મુદ્દે મારામારી : ચાર સામે ગુનો નોંધાયો | Fi…

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં ઉછીના પૈસાની ઉઘરાણીના મુદ્દે મારામારી : ચાર સામે ગુનો નોંધાયો | Fi...

વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ પર શૌચાલય સુવિધા વધારવા DRMને રજૂઆત | Presentation to DRM to increase toi…

વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ પર શૌચાલય સુવિધા વધારવા DRMને રજૂઆત | Presentation to DRM to increase toi...

વડોદરા-આણંદ-ગોધરા રેલવે વિભાગના વિકાસ કાર્યોની સમીક્ષા : સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને…

વડોદરા-આણંદ-ગોધરા રેલવે વિભાગના વિકાસ કાર્યોની સમીક્ષા : સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RBIને ડોલર-રૂપિયામાં સટ્ટાબાજીની આશંકા : કડક પ્રતિબંધો લદાશે | RBI fears dollar rupee betting: Will …

RBIને ડોલર-રૂપિયામાં સટ્ટાબાજીની આશંકા : કડક પ્રતિબંધો લદાશે | RBI fears dollar rupee betting: Will …

6 months ago
ઓમ બિરલાને અપશબ્દો કહ્યાં, ચેમ્બરમાં ઘૂસી 25 કોંગ્રેસી સાંસદોએ હોબાળો મચાવ્યો : કિરેન રિજિજુ | BJP a…

ઓમ બિરલાને અપશબ્દો કહ્યાં, ચેમ્બરમાં ઘૂસી 25 કોંગ્રેસી સાંસદોએ હોબાળો મચાવ્યો : કિરેન રિજિજુ | BJP a…

4 months ago
VIDEO : SIRનો બંગાળમાં વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા

VIDEO : SIRનો બંગાળમાં વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા

7 months ago
CM રેખા ગુપ્તાના સરકારી બંગલાનું નહીં થાય રિનોવેશન, 60 લાખના ખર્ચાવાળું ટેન્ડર રદ, જાણો કારણ

CM રેખા ગુપ્તાના સરકારી બંગલાનું નહીં થાય રિનોવેશન, 60 લાખના ખર્ચાવાળું ટેન્ડર રદ, જાણો કારણ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News