gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર-ગાદી છોડ’ના નારા સાથે વોર્ડ નંબર 4 માં સહી ઝુંબેશનો પ્રારંભ | J…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર-ગાદી છોડ’ના નારા સાથે વોર્ડ નંબર 4 માં સહી ઝુંબેશનો પ્રારંભ | J…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Congress : કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણી પછી મતદાર યાદીમાં ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી ગોબાચારીનો આધાર-પુરાવા સાથે પર્દાફાશ કર્યો હતો.

મતદાર યાદીમાં અને દેશમાં ચૂંટણીઓમાં ચાલી રહેલી વ્યાપક ગેરરીતિઓ સામેની લડતને દેશવ્યાપી બનાવવા ‘વોટ ચોર, ગાદી છોડ’ના નારા સાથે સહીં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

 જામનગર શહેર કોંગ્રેસ દ્વારા 'વોટ ચોર-ગાદી છોડ'ના નારા સાથે વોર્ડ નંબર 4 માં સહી ઝુંબેશનો પ્રારંભ 2 - image

આ ઝુંબેશના ભાગ રૂપે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે શહેરના વોર્ડ નાં 4 માં ‘વોટ ચોર, ગાદી છોડ’ ના નારા સાથેની સહી ઝુંબેશનો પ્રારંભ કરાયો છે. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, સ્થાનિક વોર્ડના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ તથા અન્ય કોંગી અગ્રણીઓ દ્વારા આજે સહી ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો, અને સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને સહી ઝુંબેશ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …
GUJARAT

July 15, 2026
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

Next Post
અમેરિકન સેનામાં મેદસ્વી અધિકારીઓની છટણી કરાશે, ટાલ અને દાઢીવાળા પણ નહીં ચાલે, સરકારે નવા નિયમ જાહેર …

અમેરિકન સેનામાં મેદસ્વી અધિકારીઓની છટણી કરાશે, ટાલ અને દાઢીવાળા પણ નહીં ચાલે, સરકારે નવા નિયમ જાહેર ...

જામનગરમાં લાલપુરના આરબલુસ ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ એસ.ઓ.જીના હાથે પકડાયો | bogus doctor witho…

જામનગરમાં લાલપુરના આરબલુસ ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ એસ.ઓ.જીના હાથે પકડાયો | bogus doctor witho...

સોનમ વાંગચુકની ધરપકડ સામે પત્ની સુપ્રીમ કોર્ટ પહોંચી, NSA હેઠળ અટકાયતને ગેરકાયદે ગણાવી | Activist So…

સોનમ વાંગચુકની ધરપકડ સામે પત્ની સુપ્રીમ કોર્ટ પહોંચી, NSA હેઠળ અટકાયતને ગેરકાયદે ગણાવી | Activist So...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના યુવકની સોમનાથથી પશુપતિનાથ સુધી 2200 કિ.મી. દોડ, યુવાનોને વ્યસનથી બચાવવાની હાકલ | Ahmedabad…

9 months ago
તેજસ ફાઇટર જેટ કોણ બનાવે છે? જાણો આ હળવા એરક્રાફ્ટથી જોડાયેલી મહત્ત્વની વાત | LCA Tejas Features Who…

8 months ago
બાળકોને આજે ગોખણ પટ્ટી કરતા અનુભવ આધારિત શિક્ષણની તાતી જરૂરિયાત :- શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

1 year ago
પટણામાં ટ્રકની જોરદાર ટક્કરથી મુસાફરોને લઈને જતી રીક્ષાનું પડીકું વળી ગયું, 6ના કરુણ મોત | Patna Bih…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News