gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર સત્યમ કોલોની વિસ્તારમાં નળમાં ગટરનું પાણી આવતા દેકારો : મહિલાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન | Wom…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
જામનગર સત્યમ કોલોની વિસ્તારમાં નળમાં ગટરનું પાણી આવતા દેકારો : મહિલાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન | Wom…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરના સત્યમ કોલોની, શિવમ સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રહેવાસીઓને પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈ આવતા હોવાથી બાળકો યુવાનો અને વડીલોને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. આજે આ વિસ્તારની મહિલાઓએ રસ્તા લોકો આંદોલન કરીને તંત્રને કુંભકરણની ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે મહાનગરપાલિકા અને પોલીસની ટીમની દોડધામ વધી જવા પામી  હતી

આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા અનેક વાર મહાનગર  પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં સમાધાન નહીં મળતા આજ રોજ રહેવાસીઓએ સત્યમ કોલોની નજીક રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. આથી થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી. આંગણે જાણ થતા જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને સમજાવટ કરી રસ્તો ખુલ્લો કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખંભાતના વાડોલા ગામમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે ‘લેન્ડ ગ્રેબિંગ’ | Land grabbing case against 4…
GUJARAT

March 31, 2026
વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…

Next Post
મહેસાણાના યુવકની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ: ડંકી રૂટથી અમેરિકા જઈ ફેક પાસપોર્ટથી પરત આવ્યાનો આરોપ | Me…

મહેસાણાના યુવકની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ: ડંકી રૂટથી અમેરિકા જઈ ફેક પાસપોર્ટથી પરત આવ્યાનો આરોપ | Me...

ધારીના દૂધાળા નજીક પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ | pratap dudhat…

ધારીના દૂધાળા નજીક પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ | pratap dudhat...

અમદાવાદમાં 5 વર્ષમાં રૂ.549 કરોડનું આંધણ છતાં હવા અશુદ્ધ!, એર ક્વોલિટી ઈન્ડેક્સ 345 | ahmedabad poll…

અમદાવાદમાં 5 વર્ષમાં રૂ.549 કરોડનું આંધણ છતાં હવા અશુદ્ધ!, એર ક્વોલિટી ઈન્ડેક્સ 345 | ahmedabad poll...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.વિપક્ષ તરફથી માંગણી, ૮૨ બ્રિજના સાયન્ટીફીક ટેસ્ટ કરી ઈન્સપેકશન રીપોર્ટ જાહેર કરો | Demand fro…

4 months ago
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર, મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે | swachh…

9 months ago
BSE 500 ઈન્ડેક્સમાં સામેલ 300થી વધુ શેરોમાં 20 ટકાથી વધુનો ઘટાડો | More than 300 stocks included in …

6 months ago
પ્રજ્ઞાચક્ષુ એથ્લેટ અને ચેસ સ્પર્ધામાં ૩૫૦ ખેલાડીઓએ ભાગ લીધો | 350 players participated in the Pragn…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News