gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રજ્ઞાચક્ષુ એથ્લેટ અને ચેસ સ્પર્ધામાં ૩૫૦ ખેલાડીઓએ ભાગ લીધો | 350 players participated in the Pragn…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
પ્રજ્ઞાચક્ષુ એથ્લેટ અને ચેસ સ્પર્ધામાં ૩૫૦ ખેલાડીઓએ ભાગ લીધો | 350 players participated in the Pragn…
1
VIEWS
Share on FacebookShare on Twitter

લાયન્સ ક્લબ બરોડા અને ધ સોસાયટી ફોર ધ બ્લાઈન્ડના સંયુક્ત ઉપક્રમે સુભાનપુરામાં ધી બરોડા એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ ખાતે રાજ્ય સ્તરની પ્રજ્ઞાચક્ષુ એથ્લેટિક અને ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

પ્રજ્ઞાચક્ષુ એથ્લેટ અને ચેસ સ્પર્ધામાં ૩૫૦ ખેલાડીઓએ ભાગ લીધો 2 - image

ભાલા ફેંક, લોંગ જમ્પ, થ્રો ડિસ્ક જેવી એથ્લેટિક ઇવન્ટ્સ તેમજ ચેસ સ્પર્ધામાં રાજ્યમાંથી ૩૫૦ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના પ્રતિભાશાળી બ્લાઈન્ડ ખેલાડીઓ હાજર રહ્યા હતા. શહેરની કુમારી મિત્તલ તાજેતરમાં ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમમાં પસંદ થઈ હોઈ તેનું તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓનું વિશેષ સન્માન સાંસદ અને જિલ્લા ગવર્નર દ્વારા કરાયું હતું. સ્પર્ધકોને ટ્રોફી તથા અનાજ કિટનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત તા. ૨૩ થી ૩૦ નવેમ્બર દરમિયાન આયોજિત મિશન એક લાખ ડાયાબિટીસ ચેકઅપ અભિયાનની પૂર્ણાહુતિ થઈ હતી. હવે આગામી જાન્યુઆરી ૨૦૨૬માં રાજ્ય સ્તરની મ્યુઝિકલ સ્પર્ધાનું આયોજન કરાશે.

પ્રજ્ઞાચક્ષુ એથ્લેટ અને ચેસ સ્પર્ધામાં ૩૫૦ ખેલાડીઓએ ભાગ લીધો 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
તલાટી ઓફિસના પ્રાંગણમાં સરદાર પટેલની પ્રતિમાની બિસ્માર હાલત | Sardar Patel’s statue in the Talati of…

તલાટી ઓફિસના પ્રાંગણમાં સરદાર પટેલની પ્રતિમાની બિસ્માર હાલત | Sardar Patel's statue in the Talati of...

બોમ્બે સ્ટાઈલની ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન | Bombay Style Open Box Cricket Tournament co…

બોમ્બે સ્ટાઈલની ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન | Bombay Style Open Box Cricket Tournament co...

VIDEO: અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જાહેરમાં કર્યું ફાયરિંગ, પોલીસ કાફલો ઘટનાસ્થળે | Husb…

VIDEO: અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જાહેરમાં કર્યું ફાયરિંગ, પોલીસ કાફલો ઘટનાસ્થળે | Husb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારા 1600 ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ ચાંઉ કર્યા, સંસદમાં આંકડો જાહેર |…

1 year ago
6 કરોડનું દેવું થઈ જતા વડોદરામાં પરિવારે દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ | Vadodara Famil…

ભારે કરી : પાકિસ્તાન કહે છે કોલકત્તા ઉપર હુમલો કરીશું | Heavy: Pakistan says it will attack Kolkata

6 months ago
ભારતની પહેલી હાઈ-સ્પીડ નમો ભારત અને મેરઠ મેટ્રોને મોદીની લીલીઝંડી | Modi greenlights India’s first h…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News