
– હબીબ અને તેના પુત્ર સામે 23 કેસ નોંધાયા
સંભલ(યુપી) : ઉત્તરપ્રદેશના સંભલમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. આ મામલામાં પોલીસ સુપ્રસિદ્ધ હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ, તેમના પુત્ર અનોસ હબીબ અને તેમના સહયોગી સૈફુલની સામે ૨૩ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ ઠગાઈનો હાલનો આંકડો સાત કરોડ રૂપિયાથી વધુ રકમનો બતાવાયો છે.
ઠગાઈના આ આરોપમાં કુલ ૨૩ એફઆઇઆર નોંધવામાં આવી છે.










