gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જાસૂસ બાદ પંજાબમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો, ઘૂસણખોરી કરી રહ્યો હોવાનો BSFનો દાવો | bsf arrested p…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
જાસૂસ બાદ પંજાબમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો, ઘૂસણખોરી કરી રહ્યો હોવાનો BSFનો દાવો | bsf arrested p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Pakistan Tension: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બીએસએફએ પંજાબના ગુરદાસપુરમાંથી વધુ એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. આ પાકિસ્તાની નાગરિક ગુજરાંવાલાનો રહેવાસી છે. તેની પાસેથી અમુક રૂપિયા અને એક આઈડી કાર્ડ મળી આવ્યું છે. હાલ બીએસએફ અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

પાકિસ્તાની રેન્જરની ધરપકડ

અગાઉ બીએસએફએ 3 મેના રોજ રાજસ્થાનમાંથી ભારત-પાકિસ્તાન સરહદ પરથી પાકિસ્તાની સૈનિકની ધરપકડ કરી હતી. તે જ તારીખે મોડી રાત્રે બીએસએફએ પંજાબના ગુરદાસપુરમાં પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી હતી. પહલગામ આતંકી હુમલા બાદ બંને દેશોની સરહદ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીએસએફએ ત્રણ જુદી-જુદી ઘટનાઓમાં પંજાબની આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી એક ડ્રોન, પિસ્તોલ ફ્રેમ, હેરોઈનનું પેકેટ જપ્ત કર્યું હતું. પહેલી ઘટનામાં  લક્ખા સિંહવાલા ગામમાં આવેલી સરહદ નજીક તૈનાત બીએસએફના જવાનોને એક ખેતરમાંથી પિસ્તોલ ફ્રેમ અને બે મેગ્ઝિન મળી હતી.

આ પણ વાંચોઃ ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ પર પાકિસ્તાની હેકર્સનો સાયબર હુમલો, તપાસ શરૂ

પંજાબમાં બીએસએફે ડ્રોન જપ્ત કર્યું

આ ઉપરાંત, ગુપ્ત માહિતીના આધારે, BSF એ અમૃતસર જિલ્લાના મહાવા ગામ નજીક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 550 ગ્રામ હેરોઈન ભરેલું પેકેટ જપ્ત કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેકેટ સફેદ કપડામાં લપેટાયેલું હતું. પંજાબ પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશનમાં, BSFએ તરનતારન જિલ્લાના મેહદીપુર ગામ નજીકના એક ખેતરમાંથી એક ડ્રોન પણ જપ્ત કર્યું હતું.

બે પાકિસ્તાની જાસૂસોની કરી ધરપકડ

પંજાબ પોલીસે 4 મે 2025ના રોજ અમૃતસરમાં લશ્કરી છાવણી વિસ્તારો અને વાયુસેનાના ઠેકાણાઓની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ્સ લીક ​​કરવામાં કથિત ભૂમિકા બદલ બે લોકોની ધરપકડ કરી હતી. ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, બંને કથિત રીતે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ને સંવેદનશીલ માહિતી મોકલી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
કૈલાશ માનસરોવર યાત્રા કરવી હોય તો ઓછામાં ઓછા આટલા રૂપિયાનો ખર્ચ આવશે, જાણો અરજીની પ્રક્રિયા | Kailas…

કૈલાશ માનસરોવર યાત્રા કરવી હોય તો ઓછામાં ઓછા આટલા રૂપિયાનો ખર્ચ આવશે, જાણો અરજીની પ્રક્રિયા | Kailas...

આ 3 ચાવીઓ ભેગી થાય પછી જ ખૂલે છે બદ્રીનાથ ધામના કપાટ, 6 મહિના સુધી કરવામાં આવે છે સુરક્ષા | 3 keys u…

આ 3 ચાવીઓ ભેગી થાય પછી જ ખૂલે છે બદ્રીનાથ ધામના કપાટ, 6 મહિના સુધી કરવામાં આવે છે સુરક્ષા | 3 keys u...

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનનો કહેર, 120 લોકો અને 170 પશુના મોત, અહીં સૌથી વધુ તબાહી | UP Storm Havoc …

ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનનો કહેર, 120 લોકો અને 170 પશુના મોત, અહીં સૌથી વધુ તબાહી | UP Storm Havoc …

4 weeks ago
ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ૬૪ હજાર કયુસેકથી વધુ પાણી છોડાયું | From Dharoi Dam

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ૬૪ હજાર કયુસેકથી વધુ પાણી છોડાયું | From Dharoi Dam

10 months ago
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી | ahmedabad sev…

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી | ahmedabad sev…

10 months ago
વારસિયામાં જૂના ઝઘડાની અદાવતે જીપ સળગાવી દીધી | Jeep set on fire in Warsiya due to old feud

વારસિયામાં જૂના ઝઘડાની અદાવતે જીપ સળગાવી દીધી | Jeep set on fire in Warsiya due to old feud

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News