gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આ 3 ચાવીઓ ભેગી થાય પછી જ ખૂલે છે બદ્રીનાથ ધામના કપાટ, 6 મહિના સુધી કરવામાં આવે છે સુરક્ષા | 3 keys u…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
આ 3 ચાવીઓ ભેગી થાય પછી જ ખૂલે છે બદ્રીનાથ ધામના કપાટ, 6 મહિના સુધી કરવામાં આવે છે સુરક્ષા | 3 keys u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Badrinath Dham: ઉત્તરાખંડના ગઢવાલમાં બિરાજમાન ભગવાન વિષ્ણને સમર્પિત બદ્રીનાથ ધામ ચાર ધામોમાંથી એક છે. જેના કપાટ વર્ષમાં માત્ર 6 મહિના માટે જ ખુલે છે. આ 6 મહિનાઓમાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર ધામમાં દર્શન કરવા માટે આવતાં હોય છે. પરંતુ તમને નવાઈ લાગશે કે, મંદિરના કપાટ ખોલવા માટે મુહુર્ત કાઢવામાં આવે છે અને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક કપાટ ખોલવામાં આવે છે. ભગવાનના પ્રથમ દર્શન કરવા માટે ભક્તો બે દિવસ અગાઉથી બેસી રહે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, બદ્રિનાથ કપાટ ખોલાવાની એક વિશેષ પ્રક્રિયા છે, જેમાં ત્રણ ચાવીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ ત્રણ ચાવીઓ ભેગી થાય પછી જ કપાટ ખુલે છે. 

આ પણ વાંચો: ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ પર પાકિસ્તાની હેકર્સનો સાયબર હુમલો, તપાસ શરૂ

સદીઓ જૂની છે આ પરંપરા

3 ચાલીઓથી બદ્રીનાથ ધામ મંદિરના કપાટ ખોલવાની પરંપરા સદીઓ જૂની છે. આ પરંપરાથી બદ્રીનાથ મંદિરના કપાટ ખોલવાની સમગ્ર પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે. તેના માટે સૌથી પહેલા વસંત પંચમીના દિવસે ટિહરીના મહારાજાના દરબારમાં વિદ્વાનો દ્વારા પંચાંગ ગણતરી કર્યા પછી કપાટ ખોલવાની તિથિ અને સમય નક્કી કરવામાં આવે છે. ત્યાર બાદ ત્રણ અલગ- અલગ સ્થાનો પર ત્રણ ચાવીઓ લગાવવામાં આવે છે અને પછી નક્કી કરવામાં આવેલા શુભ મુહૂર્તમાં કપાટ ખોલવામાં આવે છે. 

આ 3 ચાવીઓ ભેગી થાય પછી જ ખૂલે છે બદ્રીનાથ ધામના કપાટ, 6 મહિના સુધી કરવામાં આવે છે સુરક્ષા 2 - image

કોની પાસે હોય છે ચાવીઓ

આ પણ વાંચો: શું કાટ લાગે એટલે રાફેલ ખરીદ્યા હતા, ઉપયોગ તો કરો…’ કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન

પહેલી ચાવી 

પહેલી ચાવી ટિહરી રાજ પરિવારનાં સભ્ય પાસે હોય છે. જે બદ્રીનાથ- કેદારનાથ મંદિર સમિતિ દ્વારા તાળુ ખોલવામાં આવે છે.

બીજી ચાવી

આ ચાવી બામણી ગામના ભંડારી પરિવાર પાસે હોય છે. 

ત્રીજી ચાવી

ત્રીજી ચાવી બામણી ગામના મહેતા પરિવાર પાસે હોય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ

કાશ્મીરમાં નદીનું પાણી રોકવા ભારત એકશન મોડ પર, પાકિસ્તાનને પાઠ ભણાવાશે

કાશ્મીરમાં નદીનું પાણી રોકવા ભારત એકશન મોડ પર, પાકિસ્તાનને પાઠ ભણાવાશે | India on action mode to sto…

કાશ્મીરમાં નદીનું પાણી રોકવા ભારત એકશન મોડ પર, પાકિસ્તાનને પાઠ ભણાવાશે | India on action mode to sto...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાહીબાગમાં ત્રણ ફ્લેટમાં રૂ. ૧.૨૦ કરોડનું રોકાણ કરાવીને છેતરપિંડી | ahmedabad crime branch reported …

10 months ago
અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

5 months ago
VIDEO: ધીરેન્દ્ર શાસ્ત્રીને પાકિસ્તાનના આરિફે પૂછ્યું- ‘હું હિન્દુ બની ગયો, નામ બદલવું જરૂરી?’ | Mad…

1 year ago
નીતિશ કુમાર રાજ્યપાલને મળવા તો પહોંચ્યા પણ રાજીનામું ન આપ્યું, અટકળોનો દોર શરુ! | Bihar CM Nitish Ku…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News