gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાહેરાતમાં સૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્વિમિંગ પૂલની ખસ્તા હાલત, દુર્ઘટનાનો ભય | …

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in GUJARAT
0 0
0
જાહેરાતમાં સૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્વિમિંગ પૂલની ખસ્તા હાલત, દુર્ઘટનાનો ભય | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Swimming Pool: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવી સુવિધાઓ આપવાની વાત તો દૂર રહી, હયાત સુવિધાઓની જાળવણી પણ યોગ્ય રીતે થઈ રહી નથી. સારંગપુર વિસ્તારમાં આવેલો મ્યુનિ. સંચાલિત સ્વિમિંગ પૂલ હાલમાં જાણે કે ખંઢેરમાં ફેરવાઈ ગયો હોય તેવી હાલત જોવા મળી રહી છે. ખાસ કરીને જર્જરિત ઈમારતોના કારણે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.

ઉખડેલી ટાઈલ્સો, લિકેજ શાવર અને તૂટેલી કેચપિટ

સારંગપુરમાં આવેલા સ્વિમિંગ પૂલનો હાલ મોટી સંખ્યામાં લોકો લાભ લેતા હોય છે. ત્યારે અહીંના ખુદ કોચ કમ અધિકારીએ જ એકાદ મહિના પહેલાં સિટી ઈજનેરને પત્ર પાઠવીને અહીંની ખરાબ દશાનો ચિતાર આપ્યો છે. ખાસ કરીને સ્નાનાગારનો પ્લાન્ટ રૂમ, ઓફિસ તેમજ વીજ રૂમો જર્જરિત થઈ ગયા છે. સ્ટોર્મ વોટર લાઈનની કેચપિટો તૂટી ગઈ છે. ઓવરહેડ ટાંકીના ઢાંકણા અને કમ્પાઉન્ડના લોખંડના દરવાજા સુદ્ધા તૂટી ગયા છે. ડેક ઉપરની ટાઈલ્સો ઉખડી ગઈ છે. શાવર રૂમને જોડતી ચેનલો ઉભરાય છે, શાવર લિકેજ છે. 

આ પણ વાંચો: Explainer: કચ્છનું ‘હરામી નાળું’, જાણો ભારત-પાકિસ્તાન સરહદના આ જળ માર્ગનું આવું નામ કેવી રીતે પડ્યું

પ્લાન્ટરૂમ, ઓફિસ અને વીજરૂમોમાં ગમે ત્યારે અકસ્માત સર્જાઇ શકે

ત્યારે સત્વરે આ તમામ સમારકામ હાથ ધરવાની સાથે આગળ તથા પાછળના કોટની દીવાલો ઊંચી કરવા અને તેના પર પતરાં અથવા વાયરથી ફેન્સિંગ કરી આપવાની ભલામણ કરવામાં આવી છે. સ્વિમિંગ પૂલના સમારકામમાં મ્યુનિ. તંત્ર દ્વારા દાખવતી આ બેદરકારીના કારણે કોઈ કર્મચારી કે સભ્ય અકસ્માતનો ભોગ બને તો જવાબદાર કોણ? તેવો સવાલ જાગૃત નાગરિકોએ ઉઠાવ્યો છે. જુઓ ભયજનક તસવીરો

જાહેરાતમાં સૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્વિમિંગ પૂલની ખસ્તા હાલત, દુર્ઘટનાનો ભય 2 - imageજાહેરાતમાં સૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્વિમિંગ પૂલની ખસ્તા હાલત, દુર્ઘટનાનો ભય 3 - imageજાહેરાતમાં સૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્વિમિંગ પૂલની ખસ્તા હાલત, દુર્ઘટનાનો ભય 4 - imageજાહેરાતમાં સૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્વિમિંગ પૂલની ખસ્તા હાલત, દુર્ઘટનાનો ભય 5 - imageજાહેરાતમાં સૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્વિમિંગ પૂલની ખસ્તા હાલત, દુર્ઘટનાનો ભય 6 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
સુરત: પાલ હેલ્થ સેન્ટરમાં ‘ધૂળ ખાતું’ એક્સ-રે મશીન, 400 દિવસ પહેલાં ખરીદાયું છતાં હજી સુધી એક પણ એક્…

સુરત: પાલ હેલ્થ સેન્ટરમાં ‘ધૂળ ખાતું’ એક્સ-રે મશીન, 400 દિવસ પહેલાં ખરીદાયું છતાં હજી સુધી એક પણ એક્...

Explainer: કચ્છનું ‘હરામી નાળું’, જાણો ભારત-પાકિસ્તાન સરહદના આ જળ માર્ગનું આવું નામ કેવી રીતે પડ્યું…

Explainer: કચ્છનું 'હરામી નાળું', જાણો ભારત-પાકિસ્તાન સરહદના આ જળ માર્ગનું આવું નામ કેવી રીતે પડ્યું...

જામનગર: ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ પડતા મહિલા પોલીસ મથક બન્યુ ખંડેર, સરકારી સામાનને મોટું નુકસાન …

જામનગર: ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ પડતા મહિલા પોલીસ મથક બન્યુ ખંડેર, સરકારી સામાનને મોટું નુકસાન ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી | Cyc…

27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી | Cyc…

10 months ago
આટકોટમાં વારંવાર ઝઘડા કરતાં નશેડી પુત્રને પિતાએ પતાવી દીધો | Father kills drunken son after repeated…

આટકોટમાં વારંવાર ઝઘડા કરતાં નશેડી પુત્રને પિતાએ પતાવી દીધો | Father kills drunken son after repeated…

9 months ago
ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે : એડીબી | Oil prices could remain high fo…

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે : એડીબી | Oil prices could remain high fo…

4 months ago
સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…

સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News