gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લામાં કામચલાઉ ફટાકડા સ્ટોલ માટે 770 અરજી આવી | 770 applications received for temporary firecrack…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
જિલ્લામાં કામચલાઉ ફટાકડા સ્ટોલ માટે 770 અરજી આવી | 770 applications received for temporary firecrack…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– પાછલા 2 વર્ષની તુલનામાં આ વર્ષે અરજીની સંખ્યામાં વધારો

– કલેક્ટર કચેરી અને મામલતદારના અભિપ્રાય બાદ મંજૂરી અપાશે, ફાયર પ્રિવેન્શન અને ફાયર પ્રોટેક્શનના સાધનો રાખવા પડશે

ભાવનગર : ભાવનગર જિલ્લામાં દિવાળીના તહેવારમાં ફટાકડાના વેચાણ માટે કામચલાઉ સ્ટોલ ઉભા કરવા ૭૭૦ અરજી આવી છે. શહેરમાં જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓ અને તાલુકામાં મામલતદાર કચેરી તરફથી સ્થળ તપાસ કર્યા બાદ અભિપ્રાય તૈયાર કરવામાં આવશે અને તેના આધારે અરજીને મંજૂરી કે નામંજૂરી આપવામાં આવશે.

દિવાળીના પર્વે કરોડો રૂપિયાના ફટાકડાનું વેચાણ થાય છે. જેથી જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ફટાકડાનું વેચાણ કરવા ઈચ્છુક વેપારીઓને કામચલાઉ ફટાકડા સ્ટોલ ઉભા કરવા અરજીઓ મંગાવવામાં આવી હતી. ત્રીજી ઓક્ટોબરની છેલ્લી તારીખની સ્થિતિએ ભાવનગર શહેર અને જિલ્લામાં કામચલાઉ ફટાકડા સ્ટોલની પરવાનગી મેળવવા માટે કુલ ૭૭૦ અરજી આવી હોવાનું કલેક્ટર કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. અરજદાર વેપારીઓ દ્વારા જે સ્થળે ફટાકડા સ્ટોલ ઉભા કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે, તે સ્થળની અધિકારીઓ તપાસ કરી સ્ટોલને મંજૂરી આપવી કે નહીં તે અંગેનો અભિપ્રાય તૈયાર કરશે. મંજૂરી મેળવનાર કામચલાઉ ફટાકડા સ્ટોલધારકોએ ફાયર એનઓસી મેળવી ફાયર પ્રિવેન્શન અને ફાયર પ્રોટેક્શનના સાધનો રાખવા પડશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા બે વર્ષની તુલનામાં આ વર્ષે ફટાકડા સ્ટોલ માટેની અરજીઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષ માત્ર ૪૭૦ અને ૨૦૨૩માં ૬૮૦ અરજી આવી હતી.

જવાહર મેદાન માટે 63 અરજી આવી

શહેરના જવાહર મેદાનમાં જમીન ભાડે રાખી હંગામી ફટાકડા સ્ટોલ ખોલવા માટે ૬૩ અરજી આવી છે. જવાહર મેદાન માટે જિલ્લા કલેક્ટર કચેરી તંત્ર તરફથી ડ્રો કરી વેપારીઓને નિયત ભાડુ વસૂલી ડ્રોમાં મળેલો સ્ટોલ નંબર ફાળવવામાં આવશે. જવાહર મેદાનમાં અગાઉના વર્ષોમાં ૧૦૦થી વધુ સ્ટોલની સંખ્યા રહેતી હતી. પરંતુ હવે શહેરમાં વિસ્તાર પ્રમાણે સ્ટોલો ખુલવા માંડતા તેમજ માથાભારે તત્ત્વોના ત્રાસના કારણે વેચાણકર્તાઓનો કામચલાઉ ફટાકડા સ્ટોલ ખોલવા માટેનો રસ ઘટી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
હળવદમાં ભારે બફારા બાદ વીજળીના કડાકા સાથે વરસાદ | Heavy rains followed by lightning in Halvad

ટેમ્પોની ટક્કરે બાઈક સવાર આણંદ શહેરના કિન્નરનું મોત | A transgender from Anand city died after being…

ટેમ્પોની ટક્કરે બાઈક સવાર આણંદ શહેરના કિન્નરનું મોત | A transgender from Anand city died after being...

ભાવનગરમાંથી નાર્કોટીક્સ ગુનામાં કબ્જે કરેલ 1154 કિ.ગ્રા.મુદ્દામાલનો નાશ કરાયો | 1154 kg of narcotics…

ભાવનગરમાંથી નાર્કોટીક્સ ગુનામાં કબ્જે કરેલ 1154 કિ.ગ્રા.મુદ્દામાલનો નાશ કરાયો | 1154 kg of narcotics...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરિયાણામાં ભાજપ સરકાર સંકટમાં! કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ, કાલે વિધાનસભામાં ચર્ચા | haryana as…

9 months ago
જમીન માલિકને અપાતી સહાયના 30 ટકા રકમ ખેત મજૂરને ચૂકવવાની માગ | Demand to pay 30 percent of the assis…

8 months ago
રાજ્યના 3 IAS અધિકારીઓની બદલી, મોના ખંધારને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો | mona khandhar ne…

1 year ago
કેરલમમાં ભાજપનું ખાતું ખુલ્યું : ડાબેરીઓના અભેદ ગઢમાં મેળવી શાનદાર જીત | BJP Opens Account In Kerala…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News