gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેમ્પોની ટક્કરે બાઈક સવાર આણંદ શહેરના કિન્નરનું મોત | A transgender from Anand city died after being…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
ટેમ્પોની ટક્કરે બાઈક સવાર આણંદ શહેરના કિન્નરનું મોત | A transgender from Anand city died after being…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વાસદ નેશનલ હાઈવે પર હોટેલ પાસે અકસ્માત

– કિન્નર પર ટેમ્પોના ટાયર ફરી વળ્યા : ગંભીર ઈજાગ્રસ્ત અડાસના યુવકને વડોદરા ખસેડાયો

ડાકોર : વાસદ નેશનલ હાઈવે પર ટેમ્પાએ બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બે રોડ પર પટકાયા હતા. ટેમ્પાનું ટાયર ફરી વળતા આણંદ શહેરના કિન્નરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત અડાસના યુવકને વડોદરા ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. વાસદ પોલીસે ટેમ્પા ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. 

અડાસ ગામની ઊંડી ખડકીના ફઝલભાઈ રૂપસીંગ અભેસીંગ પરમાર આણંદ શહેરના ગામડીવડ ખાતે રહેતા અને વાસદ ટોલ નાકા પાસે દક્ષિણા ઉઘરાવતા કિન્નર કિશન ઉર્ફે ક્રિષ્નાબેન પુનમભાઈ બારૈયા (ઉ.વ. ૩૫)ને છેલ્લાં કેટલાંય સમયથી ઓળખે છે. શનિવારે સવારે કિશન ઉર્ફે ક્રિષ્નાબેનનો ફોન આવતા પરોઢીયે ચાર વાગ્યે ફઝલભાઈ પરમાર લેવા માટે ગામડીવડ ખાતે આવ્યો હતો. દરમિયાન બંને બાઈક પર વાસદ આવતા હતા. ત્યારે વાસદ આઈ માતા હોટલ પાસેથી પસાર થતા પાછળથી પુરઝડપે ટેમ્પના ચાલકે ટક્કર મારી હતી. બાદમાં ટેમ્પો રોડ પર પડેલા કિન્નરના માથા અને પગ પરથી પસાર થતાં જ તેમનું ગંભીર ઈજાઓથી મોત નિપજ્યું હતું. અંધારાનો લાભ લઈ ચાલક ટેમ્પો લઈ ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત યુવકને આસપાસના લોકોએ તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. આ અંગે વાસદ પોલીસ સ્ટેશનમાં ટેમ્પા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

August 14, 2026
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
Next Post
ભાવનગરમાંથી નાર્કોટીક્સ ગુનામાં કબ્જે કરેલ 1154 કિ.ગ્રા.મુદ્દામાલનો નાશ કરાયો | 1154 kg of narcotics…

ભાવનગરમાંથી નાર્કોટીક્સ ગુનામાં કબ્જે કરેલ 1154 કિ.ગ્રા.મુદ્દામાલનો નાશ કરાયો | 1154 kg of narcotics...

ડાકોરમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બહાર દબાણોઃ એમ્બ્યુલન્સને પણ અડચણ | Pressure outside sub district h…

ડાકોરમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બહાર દબાણોઃ એમ્બ્યુલન્સને પણ અડચણ | Pressure outside sub district h...

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ | Rain with wind in Surendr…

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ | Rain with wind in Surendr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેઘાલયનું બર્નીહાટ સૌથી પ્રદૂષિત શહેર, ૧૦ પ્રદૂષિત શહેરોમાં ૮ રાજસ્થાનના | Meghalaya’s Burnihat agai…

1 year ago
વધુ એક મોંઘવારીનો માર! ગુજરાત ST બસના ભાડામાં એક ઝાટકે 10 ટકાનો વધારો, કાલથી નવા ભાડા લાગુ થશે | Guj…

જામનગરમાં હોટલની બહાર પકોડા ખાઈ રહેલા બુઝુર્ગના ખિસ્સામાંથી રૂપિયા 34,000 ચોરાયા | 34 000 stolen fro…

7 months ago
ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત | Worker dies after car and bike collide o…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News