gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લામાં સવા વર્ષમાં ખનીજ ચોરીના 358 કેસ, રૂા. 540 લાખની વસૂલાત | 358 cases of mineral theft in the…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
જિલ્લામાં સવા વર્ષમાં ખનીજ ચોરીના 358 કેસ, રૂા. 540 લાખની વસૂલાત | 358 cases of mineral theft in the…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– ખનીજ ચોરીને ડામવા ક્ષેત્રિય તપાસ ટીમના સમયાંતરે દરોડા

– નાણાંકીય વર્ષ 2024-25 માં લક્ષ્યાંક કરતા 125 ટકા વધુ મહેસૂલી આવક, પાછલા 3 માસમાં 624.91 લાખની આવક

ભાવનગર : ભાવનગર ખાણ ખણીજ વિભાગ દ્વારા છેલ્લા સવા વર્ષમાં ખનીજ ચોરીના ૩૫૮ કેસ પકડી ૫૪૦ લાખની વસૂલાત કરવામાં આવી છે. જિલ્લામાં ખનીજ ચોરીને ડામવા ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા સમયાંતરે જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવે છે.

ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખોદકામ, વહન અને સંગ્રહની થતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રિય ટીમ દ્વારા ૨૬૩ કેસ કરી રૂા.૪૦૭.૮૫ લાખની તેમજ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પાછલા ત્રણ માસ (જૂન-૨૦૨૫) સુધીમાં ૯૫ કેસો જપ્ત કરી રૂા.૧૩૨.૫૧ લાખની વસૂલાત કરવામાં આવી છે.

ખનીજથી સરકારી તિજોરીમાં થતી આવક ઉપર નજર કરીએ તો નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભાવનગર જિલ્લામાં ૬૫૨૩.૫૧ લાખની આવક થઈ હતી. જે સરકારે આપેલા લક્ષ્યાંક કરતા ૧૨૫ ટકા વધુ હતી. તેમજ ચાલુ નાણાંકીય વર્ષના જૂન-૨૫ અંતિત કુલ ૬૨૪.૯૧ લાખની મહેસૂલી આવક થયાનું સત્તાવાર રીતે જણાવાયું છે.

11 માઈનિંગ અને 172 ગૌણ ખનીજ લીઝ

ખનીજના ભંડારની દ્રષ્ટીએ સમૃધ્ધ ભાવનગર જિલ્લામાં લિગ્નાઈટ, લાઈમસ્ટોન ખનીજ માટેના ૧૧ માઈનિંગ લીઝો ઉપરાંત રેતી, બ્લેકટ્રેપ અને બેન્ટોનાઈટ માટે ૧૭૨ ગૌણ ખનીજ લીઝો કાર્યરત છે. માઈનિંગ અને ગૌણ ખનીજ લીઝો હોવા છતાં જિલ્લામાં ખનન માફિયાઓ દ્વારા ખનીજ રોયલ્ટી ભર્યા વિના ખોદકામ અને વહન-સંગ્રહની પ્રવૃત્તિ બેફામ કરવામાં આવી રહી છે. જેને ડામવી જરૂરી બની ગઈ છે.

પાવર પ્લાન્ટ, સિમેન્ટ, ઉદ્યોગ, રોડ અને બાંધકામમાં થતો ખનીજનો ઉપયોગ

જિલ્લામાં લિગ્નાઈટ, બેન્ટોનાઈટ લાઈમસ્ટોન ખનીજ મળી આવે છે. જે પાવન પ્લાન્ટ, સિમેન્ટ ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. બ્લેકટ્રેપ રેતી અને મેન્યુફક્ચરિંગ સેન્ડ જેવા ખનીજોનો ઉપયોગ રોડ અને બાંધકામમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, તેવી મદદનીશ ભુસ્તરશાસ્ત્રીએ માહિતી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
સત્તાધીશોનો પરિસ્થિતિ પર અંકુશ ના હોય તો કાયદાનું પાલન બંધ કરી દો, બિસ્માર રસ્તા-ટ્રાફિક મુદ્દે હાઈક…

સત્તાધીશોનો પરિસ્થિતિ પર અંકુશ ના હોય તો કાયદાનું પાલન બંધ કરી દો, બિસ્માર રસ્તા-ટ્રાફિક મુદ્દે હાઈક...

છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનામાં ભ્રષ્ટાચાર, 225 કરોડના ખર્ચે બનતી કેનાલ પહેલા વરસાદે જ ધોવાઈ | chh…

છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનામાં ભ્રષ્ટાચાર, 225 કરોડના ખર્ચે બનતી કેનાલ પહેલા વરસાદે જ ધોવાઈ | chh...

વઢવાણના નવા 80 ફૂટ રોડ પરની નવકાર સોસા.ના મકાનમાં ટાઇલ્સ ગરમ થઇ ગઇ | Tiles got hot in Navkar Sosa’s …

વઢવાણના નવા 80 ફૂટ રોડ પરની નવકાર સોસા.ના મકાનમાં ટાઇલ્સ ગરમ થઇ ગઇ | Tiles got hot in Navkar Sosa's ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંધાધૂંધ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ | Scorpio used in indiscriminate firing s…

અંધાધૂંધ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ | Scorpio used in indiscriminate firing s…

11 months ago
નાંદોદના તત્કાલીન મામલતદારના રિમાન્ડ આજે પૂરા | Remand of then Mamlatdar of Nandod ends today

નાંદોદના તત્કાલીન મામલતદારના રિમાન્ડ આજે પૂરા | Remand of then Mamlatdar of Nandod ends today

4 months ago
બોઈંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઈન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી | Air India co…

બોઈંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઈન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી | Air India co…

1 year ago
અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો | …

અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News