gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લા પોલીસમાં પગારનો કકળાટ પોલીસ અધિકારીઓ, LRDના પગાર થયા કોન્સ્ટેબલો તેમજ ASI હજી વંચિત | Distric…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
જિલ્લા પોલીસમાં પગારનો કકળાટ પોલીસ અધિકારીઓ, LRDના પગાર થયા કોન્સ્ટેબલો તેમજ ASI હજી વંચિત | Distric…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.14 જિલ્લા પોલીસમાં પગાર મુદ્દે કકળાટ શરૃ થઇ ગયો છે. કર્મયોગી પોર્ટલના કારણે લાંબો સમય થવા છતાં પગાર નહી થતાં પોલીસ કર્મચારીઓ હેરાન થઇ ગયા છે. મહત્વની બાબત એ છે કે એલઆરડી અને પોલીસ અધિકારીઓના પગાર કરી દેવાયા પરંતુ કોન્સ્ટેબલો અને એએસઆઇના પગાર હજી થયા નથી.

ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં મહિનાના પ્રારંભમાં પોલીસ કર્મચારીઓનો પગાર તેમના બેન્ક એકાઉન્ટોમાં જમા થઇ જતો હોય છે પરંતુ આ મહિને હજી સુધી પગાર જમા નહી થતાં લોનના હપ્તા ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાંક પ્રમાણિક પોલીસ કર્મચારીઓના તો હપ્તા પણ લેપ્સ થઇ ગયા હોય તેવા સંજોગો સર્જાયા હતાં. છેલ્લા ત્રણ દિવસથી પગાર અંગે જિલ્લા પોલીસમાં કકળાટ શરૃ થતા ગઇકાલે ડીએસપી જાતે એકાઉન્ટ બ્રાંચમાં પહોંચ્યા હતાં અને પગારને લગતી કામગીરી સંભાળતા કર્મચારીઓને આડે હાથ લીધા હતાં.

મહત્વની બાબત એ છે કે પોલીસ અધિકારીઓ તેમજ એલઆરડીનો પગાર ગઇકાલે કરી દેવામાં આવ્યો પરંતુ પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇનો પગાર હજી થયો નથી. આ સંખ્યા ૫૦૦થી પણ વધુ છે. અગાઉ આઇએફએમએસ દ્વારા પોલીસ કર્મચારીઓનો પગાર થતો હતો પરંતુ હવે રાજ્ય સરકારે કર્મયોગી પોર્ટલ મારફતે પગારની નવી સિસ્ટમ અમલમાં મૂકતા વડોદરા જિલ્લા પોલીસમાં મુશ્કેલી શરૃ થઇ ગઇ છે.

મહત્વની વાત એ છે કે વડોદરા જિલ્લામાં ક્લાર્કનું મહેકમ ૩૪ છે તેની સામે માત્ર આઠ જ ક્લાર્ક છે જેના કારણે કેટલાંક પોલીસ કર્મચારીઓ પાસેથી કામ લેવું પડતું હોય છે. આ ઉપરાંત છેલ્લા ઘણા મહિનાઓથી પોલીસ કર્મચારીઓનું ટીએ (ટ્રાન્સપોર્ટ એલાઉન્સ) બિલ પણ મંજૂર થતું નથી. અગાઉ એક કર્મચારી દ્વારા પોલીસ કર્મચારીઓને ધક્કા ખવડાવતા આખરે તે કર્મચારીની ડભોઇ બદલી કરી દેવાઇ છે પરંતુ સ્થિતિ હજી પણ જૈસે થે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…
GUJARAT

March 31, 2026
વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

Next Post
સામાજિક સમસ્યાઓ અંગે સ્કૂલોના વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે | one school one sustainable developm…

સામાજિક સમસ્યાઓ અંગે સ્કૂલોના વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે | one school one sustainable developm...

મિત્રની હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused who murdered friend re…

મિત્રની હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused who murdered friend re...

રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર 4 સગીરોનો જીવલેણ હુમલો, ઓનલાઇન ચપ્પુ મંગાવી ખેલાયો લોહિયાળ…

2 weeks ago
52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…

4 months ago
અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકની હાલત અત્યંત ગંભીરઃ વેન્ટીલેટર પર રખાયો | ahmedabad traffic police start …

6 months ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યનું ગ્રીન કવર વધારવાનો વન વિભાગનો નવતર અભિગમ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News