gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીએસએફસીના કર્મચારીઓનું આંદોલન જારી : પોલીસનો જાપ્તો | GSFC employees’ protest continues: Police det…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
જીએસએફસીના કર્મચારીઓનું આંદોલન જારી : પોલીસનો જાપ્તો | GSFC employees’ protest continues: Police det…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara GSFC : જી.એસ.એફ.સીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા મહિલાઓ સહિત 100થી વધુ કર્મીઓ છેલ્લા આઠ મહિનાથી પગારથી વંચિત રહ્યા છે. જેથી તમામ કોન્ટ્રાક્ટ કર્મીઓ જીએસએફસી બહાર છેલ્લા 16 દિવસથી ધરણા સૂત્રોચારનો કાર્યક્રમ યોજી રહ્યા છે. જોકે કર્મીઓ પાસે કોર્ટનો હુકમ પણ છે કે તેમને આડકતરી રીતે છુટા કરવા નહીં અને પગાર પણ બંધ કરવો નહીં છતાં પણ મેનેજમેન્ટ એક તરફી નિર્ણય લઈને અન્યાય કર્યો છે.

 ઉલ્લેખનીય છે કે શહેરના ઉત્તર છેવાડે આવેલી જીએસએફસી કંપની બહાર કોન્ટ્રાક્ટના કર્મીઓ પગારની માગણી અંગે છેલ્લા 16 દિવસથી ધારણા સુત્રોચારનું કાર્યક્રમ યોજી રહ્યા છે. ઘરમાં નાના બાળકોને એકલા મૂકીને મહિલા કર્મીઓ પણ આ ધરણા-સૂત્રોચાર કાર્યક્રમમાં જોડાયા છે.

 ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા સૂત્રોચાર કાર્યક્રમ યોજી રહેલા ગરમીના અગ્રણીએ જણાવ્યું હતું કે અમે ઇન્ડિયન એક્ટિવિટી કરતા હોવાથી અમને પગારથી વંચિત કરી દેવામાં આવ્યા છે. છેલ્લા આઠ મહિનાથી અમને પગાર આપવામાં આવ્યો નથી. અમે નોકરી કરવા પણ તૈયાર છે પરંતુ કંપની મેનેજમેન્ટ દ્વારા કહેવાય છે કે અમે ધરણા કરનારને કોઈને ઓળખતા નથી. કોન્ટ્રાક્ટર દ્વારા એકાએક પગાર બંધ કરી દેવાથી કર્મીઓના ઘરના બજેટ ખોવાઈ ગયા છે. બેકારી વધારવાના ઇરાદે એકાએક પગાર બંધ કરી દીધો છે. આ અંગે રોજે રોજ નીત નવા વાયદા કરવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
વડોદરામાં બંધ મકાનમાં માત્ર એક કલાકના ગાળામાં સોનાના 12 તોલા દાગીના લઈને ચોર ફરાર | Thieves theft 12…

વડોદરામાં બંધ મકાનમાં માત્ર એક કલાકના ગાળામાં સોનાના 12 તોલા દાગીના લઈને ચોર ફરાર | Thieves theft 12...

તરસાલીની યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી ફોટો અને બીભત્સ લખાણો મૂક્યા | Fake account created of Tarsali g…

તરસાલીની યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી ફોટો અને બીભત્સ લખાણો મૂક્યા | Fake account created of Tarsali g...

તહેવારો નિમિત્તે વટવા-રકસૌલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય : 32 ફેરા રહેશે | Decision to …

તહેવારો નિમિત્તે વટવા-રકસૌલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય : 32 ફેરા રહેશે | Decision to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં કાલીબાગની રાત્રી બજારમાં વેપારીઓ વચ્ચે ઝઘડાબાદ ખુરશી ઉછળતા નાસભાગ મચી, ચાર પકડાયા | stampe…

વડોદરામાં કાલીબાગની રાત્રી બજારમાં વેપારીઓ વચ્ચે ઝઘડાબાદ ખુરશી ઉછળતા નાસભાગ મચી, ચાર પકડાયા | stampe…

8 months ago
જામનગરમાં લાલચ આપી રૂ.4 કરોડની ઠગાઈ કરવાના કેસમાં આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused arrested from Ahm…

જામનગરમાં લાલચ આપી રૂ.4 કરોડની ઠગાઈ કરવાના કેસમાં આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused arrested from Ahm…

8 months ago
IPO થકી નાણાં ઊભા કરવામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે | India ranks fourth in the world in raising mone…

IPO થકી નાણાં ઊભા કરવામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે | India ranks fourth in the world in raising mone…

10 months ago
દારૃ પીધેલા કાર ચાલકે ટેમ્પોને અડફેટે લીધો ઃ પરિવારના પાંચ સભ્યો ઘાયલ | Drunk car driver hits tempo …

દારૃ પીધેલા કાર ચાલકે ટેમ્પોને અડફેટે લીધો ઃ પરિવારના પાંચ સભ્યો ઘાયલ | Drunk car driver hits tempo …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News