gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયાની લૂંટમાં બેની ધરપકડ પત્નીની સારવાર માટે ગોરજ આવ્યો અને જવેલર્સને લૂંટવાનો પ્લાન ઘડયો | Two…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
વાઘોડિયાની લૂંટમાં બેની ધરપકડ પત્નીની સારવાર માટે ગોરજ આવ્યો અને જવેલર્સને લૂંટવાનો પ્લાન ઘડયો | Two…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.20 વાઘોડિયામાં જવેલર્સને રાત્રે ઘેરીને જીવલેણ હુમલો કરી દાગીના તેમજ રોકડની લૂંટ કરી ફરાર થઇ ગયેલી એમપીની ટોળકીના બે સાગરીતોને જિલ્લા પોલીસે ઝડપી પાડી અન્યની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ વાઘોડિયાના પરંતુ હાલ વડોદરામાં વાઘોડિયારોડ ખાતે દર્શનમ ઉપવનમાં રહેતા જિગ્નેશ દિનેશચન્દ્ર પોલી (શાહ) વાઘોડિયામાં લાઇબ્રેરી ચાર રસ્તા પાસે ડી.સી. જવેલર્સ નામની પોતાની દુકાનમાંથી ગયા મંગળવારે ચાર લાખ કિંમતના ૪૦ ગ્રામ સોનાના દાગીના તેમજ રોકડ રૃા.૫૦ હજાર એક પાકિટમાં મૂકી નારાયણનગરમાં ઘેર મૂકવા જતા હતા ત્યારે સોસાયટીના નાકે બે બાઇક પર આવેલા છ લૂંટારૃઓએ તેમને રોકી માથામાં લાકડાની ઝાપટ મારી હાથમાંથી દાગીના અને રોકડ મૂકેલું પાકિટ લૂંટી ભાગી ગયા હતાં.

આ અંગે વાઘોડિયા પોલીસે લૂંટની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા લૂંટ બાદ તેઓ ભાગવા જતા હતા ત્યારે એપીએમસી માર્કેટ પાછળ પડી જતા લૂંટારૃઓ મધ્યપ્રદેશ પાસિંગની એક બાઇક ત્યાં જ મૂકીને ભાગી ગયા હોવાનું જણાતા પોલીસે બાઇક કબજે કરી હતી જે બાઇક ધાર જિલ્લામાં રેલવે સ્ટેશન પરથી ચોરી થઇ હોવાનું જાણવા મળતા એમપીની ગેંગ હોવાની આશંકા સાથે તપાસ  હાથ ધરી હતી.

દરમિયાન પોલીસે રમેશ બીજીયા પરમાર (રહે.પીપેલીયા, કલ્યાણપુર, તા.જી. જામ્બુવા અને રમેશ રેગજી તાહેડ (રહે.આંતરવેલીયા, કલ્યાણપુર, તા.જી. જામ્બુવા)ને ઝડપી પાડયા છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું  હતું કે છ આરોપી પૈકી એક શખ્સ અગાઉ તેમની પત્નીની સારવાર માટે ગોરજ ખાતેની હોસ્પિટલમાં આવતો હતો ત્યારે તેણે વાઘોડિયામાં રેકી કરી સાથીદારોેને જાણ કરી હતી. તપાસમાં એવી વિગત બહાર આવી છે કે બાઇક છોડીને ભાગેલા ત્રણ લૂંટારૃઓ બાદમાં છકડામાં બેસી ફરાર થઇ ગયા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃની ખાલી બોટલ આપી રૃ.100 લઇ જાવ.. .FB પર પોસ્ટ મૂકી કાર્યક્રમ જાહેર કરનાર કોંગી કાર્યકર સ્વેજલ સા…
GUJARAT

દારૃની ખાલી બોટલ આપી રૃ.100 લઇ જાવ.. .FB પર પોસ્ટ મૂકી કાર્યક્રમ જાહેર કરનાર કોંગી કાર્યકર સ્વેજલ સા…

May 21, 2026
શહેરીજનો ક્વિક કોમર્સ સર્વિસનો સૌથી વધારે ઉપયોગ સાંજે અને રાત્રે કરે છે | people in vadodara use qui…

રોડ પહોળો કરવાનું શરુ થયા બાદ ખબર પડી કે એક હિસ્સો રેલવેએ સંપાદન કરી લીધો છે | road work of savali s…

Next Post
કેપિટલ ગુડઝ શેરોમાં તેજીએ સેન્સેક્સ 671 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 118 વધીને 75318 | Sensex ends 118 …

કેપિટલ ગુડઝ શેરોમાં તેજીએ સેન્સેક્સ 671 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 118 વધીને 75318 | Sensex ends 118 ...

શહેરીજનો ક્વિક કોમર્સ સર્વિસનો સૌથી વધારે ઉપયોગ સાંજે અને રાત્રે કરે છે | people in vadodara use qui…

શહેરીજનો ક્વિક કોમર્સ સર્વિસનો સૌથી વધારે ઉપયોગ સાંજે અને રાત્રે કરે છે | people in vadodara use qui...

દારૃની ખાલી બોટલ આપી રૃ.100 લઇ જાવ.. .FB પર પોસ્ટ મૂકી કાર્યક્રમ જાહેર કરનાર કોંગી કાર્યકર સ્વેજલ સા…

દારૃની ખાલી બોટલ આપી રૃ.100 લઇ જાવ.. .FB પર પોસ્ટ મૂકી કાર્યક્રમ જાહેર કરનાર કોંગી કાર્યકર સ્વેજલ સા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ઉંડેરા વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી, વીડિયો વાઈરલ | Fight between …

5 months ago
સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે ટાઉન પ્લાનિંગ કમિટી બનાવાશે : અરુણ મહેશ બાબુ | Town Planning Committee to…

4 months ago
સંભલમાં મોટો અકસ્માત: એક જ પરિવારના 6 લોકોના મોત, કાર-પિકઅપમાં થઈ ટક્કર, 4 ગંભીર | sambhal accident …

6 months ago
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલા…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News