gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીકાસ શરુ નહીં થતા યુનિ.ની પ્રવેશ પરીક્ષાઓ આપનારાની સંખ્યા ઘટે તેવી શક્યતા | less students will appe…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
જીકાસ શરુ નહીં થતા યુનિ.ની પ્રવેશ પરીક્ષાઓ આપનારાની સંખ્યા ઘટે તેવી શક્યતા | less students will appe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ વિવિધ ફેકલ્ટીના ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના એન્ટ્રન્સ ટેસ્ટ તા.૧૬ થી ૧૮ મે દરમિયાન લેવાની જાહેરાત તો કરી દીધી છે પણ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન શરુ નહીં થયું હોવાથી સત્તાધીશો મૂંઝવણમાં મૂકાયા છે.

કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમ સહિત અન્ય તમામ પ્રવેશ પરીક્ષાઓ આપવા માગતા વિદ્યાર્થીઓ માટે એમ.એસ.યુનિવર્સિટીની સાથે સાથે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત છે.પ્રવેશ પરીક્ષાઓના આડે હવે પંદર દિવસ જ રહ્યા છે ત્યારે  યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓએ તો વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ કરી દીધું છે પણ જીકાસ પોર્ટલ પર તો હજી રજિસ્ટ્રેશન શરુ થયું નથી.ઉપરાંત બેઠક નંબરો જાહેર કરવા માટે તથા બીજી વ્યવસ્થા કરવા માટે પરીક્ષાના ત્રણ ચાર દિવસ અગાઉથી વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પણ બંધ કરવું પડશે.

આ સંજોગોમાં સત્તાધીશોને ચિંતા છે કે,  પ્રવેશ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે.ઉપરાંત ધો.૧૨ની પરીક્ષા પૂરી થયા બાદ ઘણા વિદ્યાર્થીઓ બહારગામ જતા રહ્યા છે.જેમને હજી સુધી પ્રવેશ પરીક્ષાઓ અંગે પૂરતી જાણકારી પણ નથી.આમ યુનિવર્સિટી માટે જીકાસ પોર્ટલ એડમિશન શરુ થતા પહેલા જ માથાનો દુખાવો બન્યું છે.

કાયમી અધ્યાપકોની ભરતી માટે ઓનલાઈન અરજી કરવામાં અડચણ

એમ.એસ.યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકોની ૭૯૪ જેટલી જગ્યાઓ પર ભરતી માટેની પ્રક્રિયા શરુ કરાઈ છે પણ તેમાં ઓનલાઈન એપ્લિકેશન કરવામાં ઉમેદવારોને મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે.

ઉમેદવારોનું કહેવું છે કે, છેલ્લા પાંચ દિવસથી યુનિવર્સિટીના પોર્ટલ પર એપ્લિકેશન થઈ રહી નથી. ઉમેદવારો પોર્ટલ પર લોગ ઈન જ થઈ નથી શકતા.સત્તાધીશોએ ભરતી માટે જાહેર કરેલા નોટિફિકેશનમાં ઈ-મેઈલ એડ્રેસ આપીને કહ્યું છે કે, જો એપ્લિકેશન કરવામાં કોઈ મુશ્કેલી આવે તો ઉમેદવારો ઈ મેઈલ પર જાણકારી આપી શકે છે.

એક ઉમેદવારે તો છેલ્લા પાંચ દિવસમાં સંખ્યાબંધ વખત યુનિવર્સિટીને ઈ-મેઈલ કર્યા હોવા છતા યુનિવર્સિટી દ્વારા તેનો જવાબ પણ આપવામાં આવ્યો નથી.ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં કાયમી ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ એપ્રિલ છે.બીજી તરફ હંગામી અધ્યાપકોની ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા આજે પૂરી થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મત નહી આપ્યાની દાઝે પાલિતાણા યુવકને માર્યો | Palitana youth beaten for not voting
GUJARAT

મત નહી આપ્યાની દાઝે પાલિતાણા યુવકને માર્યો | Palitana youth beaten for not voting

May 1, 2026
મ્યુનિસિપલ તંત્રે હાથ અધ્ધર કર્યા, નાગરિકોએ ખાણી-પીણીના એકમની ગુણવત્તા જાતે જ ચકાસવી પડશે | The muni…
GUJARAT

મ્યુનિસિપલ તંત્રે હાથ અધ્ધર કર્યા, નાગરિકોએ ખાણી-પીણીના એકમની ગુણવત્તા જાતે જ ચકાસવી પડશે | The muni…

May 1, 2026
તળાજા નગરપાલિકાનું બિલ્ડીંગ ગામથી 3 કિમી દૂર બનાવવા હિલચાલ | Movement to build Talaja Municipality b…
GUJARAT

તળાજા નગરપાલિકાનું બિલ્ડીંગ ગામથી 3 કિમી દૂર બનાવવા હિલચાલ | Movement to build Talaja Municipality b…

May 1, 2026
Next Post
યુનિ.ની પોલીટેકનિકના 113 વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 113 students placement in c…

યુનિ.ની પોલીટેકનિકના 113 વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 113 students placement in c...

ચકચારી તપન મર્ડર કેસમાં મહિલાની જામીન અરજી રદ | Woman’s bail application rejected in Chakchari Tapan…

ચકચારી તપન મર્ડર કેસમાં મહિલાની જામીન અરજી રદ | Woman's bail application rejected in Chakchari Tapan...

ઓએનજીસીના ૪૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા આદેશ | Order to make 43 contract employees of ONGC…

ઓએનજીસીના ૪૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા આદેશ | Order to make 43 contract employees of ONGC...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ભાડજ હરેકૃષ્ણ મંદિરે નિત્યાનંદ ત્રિયોદશીની ભવ્ય ઉજવણી, પ્રભુને ધરાવાયો 108 વાનગીઓનો અન્નકૂટ…

અમદાવાદ: ભાડજ હરેકૃષ્ણ મંદિરે નિત્યાનંદ ત્રિયોદશીની ભવ્ય ઉજવણી, પ્રભુને ધરાવાયો 108 વાનગીઓનો અન્નકૂટ…

3 months ago
ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ I…

ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ I…

2 months ago
ભાવનગર: સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP સામે ગંભીર આક્ષેપોથી ખળભળાટ |…

ભાવનગર: સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP સામે ગંભીર આક્ષેપોથી ખળભળાટ |…

3 months ago
આણંદ મનપા પડતર પ્રશ્નો 7 દિવસમાં નહીં ઉકેલે તો સફાઈ કામદારોની હડતાળ | Workers will go on strike if A…

આણંદ મનપા પડતર પ્રશ્નો 7 દિવસમાં નહીં ઉકેલે તો સફાઈ કામદારોની હડતાળ | Workers will go on strike if A…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News