gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મંદિરોમાં ચોરી કરતો રીઢો આરોપી આજવારોડ પરથી ઝડપાયો | A habitual thief from temples was caught on Aaj…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
મંદિરોમાં ચોરી કરતો રીઢો આરોપી આજવારોડ પરથી ઝડપાયો | A habitual thief from temples was caught on Aaj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડોદરા,વારસિયા અને આણંદ જિલ્લાના ઉમરેઠ ગામે મંદિરમાં ચોરી કરનાર આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સામે અગાઉ ૧૧ ગુનાઓ નોંધાયા છે.

ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે, ખેડા જિલ્લાના કાલસર ગામનો  અને હાલ આજવારોડ સરદાર એસ્ટેટ  પાસે  ખુલ્લામાં  રહેતો રોહિત બારોટ પોતાના થેલામાં ચાંદીના મુગટો રાખી વેચાણ કરવા ફરી રહ્યો છે. જેથી,પોલીસે વોચ ગોઠવીને રોહિત  સુરેશભાઇ બારોટ (ઉં.વ.૨૫) ને ઝડપી પાડયો હતો. તેની બેગમાંથી ચાંદીના મુગટ, એક પાયલ, લોખંડની કોશ અને હથોડી મળી આવ્યા હતા. પોલીસે કડક પૂછપરછ કરતા તેણે વારસિયા વિસ્તારના એક મંદિરમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. તેમજ આણંદ  જિલ્લાના ઉમરેઠ ગામે પણ એક મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની  પાસેથી ચાંદીના મુગટ, પાયલ, બે મોબાઇલ ફોન અને રોકડા મળી કુલ ૨૭,૩૩૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…
GUJARAT

June 14, 2026
દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

Next Post
ગોરવા વિસ્તારમાં રાત્રિના અંધારામાં નર્સની છેડતી કરનાર ડિલિવરી બોય ઝડપાયો | Delivery boy arrested fo…

ગોરવા વિસ્તારમાં રાત્રિના અંધારામાં નર્સની છેડતી કરનાર ડિલિવરી બોય ઝડપાયો | Delivery boy arrested fo...

મકરપુરામાં શાકભાજી સસ્તામાં વેચવાના મુદ્દે મારામારી | Fight breaks out in Makarpura over cheap sale …

મકરપુરામાં શાકભાજી સસ્તામાં વેચવાના મુદ્દે મારામારી | Fight breaks out in Makarpura over cheap sale ...

નેશનલ હાઇવે ૪૮ પર ટ્રકના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સાસુ અને જમાઇના કરૃણ મોત | Mother in law and so…

નેશનલ હાઇવે ૪૮ પર ટ્રકના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સાસુ અને જમાઇના કરૃણ મોત | Mother in law and so...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાન્હા ગુ્રપ સાથે જોડાયેલા બિલ્ડરે પત્ની પર હુમલો કરી ધમકી આપી | Builder associated with Kanha Group…

5 months ago
મુળી અને ચોટીલા પંથકમાં તળાવો તળિયાઝાટક : પશુપાલકોની હિજરત શરૂ | Lakes in Muli and Chotila parishes …

3 months ago
Apk ફાઈલ મોકલી બે ભાઈઓ સાથે પોણા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી | Two brothers were cheated of four and …

6 months ago
૨૦૨૫-૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ૩૮૪૨૪ કરોડની ટોચે | India defence exports rise 62 pc to hit re…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News