gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જુદા-જુદા કારખાનામાંથી 21 મજૂરોના મોબાઇલ ફોનની ચોરી | Mobile phones of 21 workers stolen from differ…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
જુદા-જુદા કારખાનામાંથી 21 મજૂરોના મોબાઇલ ફોનની ચોરી | Mobile phones of 21 workers stolen from differ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોધિકાના રાવકી ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં આવેલા

ચોરી કરનાર બે શખ્સો સીસીટીવીમાં કેદ થઇ ગયા, એક આરોપીને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો

રાજકોટ: લોધીકાના રાવકી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા જુદા-જુદા કારખાનાની ઓરડીમાં રહેતા શ્રમિકોના ૨૧ મોબાઇલ ફોન ચોરાઇ ગયાની લોધીકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં તેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી. મોડી સાંજે રાજકોટ ક્રાઈમ બ્રાંચે એક આરોપીને ૧૦ ચોરાઉ મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. 

વિશાલ ફાઉન્ડ્રી નામના કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં દિવ્યેશ સોજીત્રા (ઉ.વ.૩૮, રહે. મવડી ગામ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇ તા. ૧૩નાં રોજ તેના કારખાનામાં કામ કરતાં આઠેક મજૂરોએ પોતાના મોબાઇલ ફોન ચોરાઇ ગયાની ફરિયાદ કરી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તે જ દિવસે મોડી રાત્રિના બે શખ્સો મજૂરોની ઓરડી પાસે આટાફેરા કરતા હોવાનું જોવા મળ્યું હતું.

ત્યાર પછી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેના કારખાનાની બાજુમાં આવેલા ભરડિયામાં કામ કરતાં મજૂરોની ઓરડીમાંથી પણ બે મોબાઇલ ચોરાયા હતાં. આ ઉપરાંત નજીકમાં આવેલ વિયા હોમવેરના ૮ મજૂરોના, એન.વી. મેટલના ૩ મજૂરોના પણ મોબાઇલ ફોન ચોરાયા હતાં. 

આ રીતે બંને શખ્સો રૂા. ૫૨ હજારની કિંમતના ૨૧ મોબાઇલ ફોન ચોરી ગયા હતાં. મજૂરો મોબાઇલના બીલ શોધતા હોવાથી ફરિયાદમાં મોડુ થયું હતું. લોધીકા પોલીસ સાથે એલસીબીએ પણ તપાસમાં ઝંપલાવ્યું હતું. બીજી તરફ રાજકોટ ક્રાઈમ બ્રાંચે ચોરી કરનાર એક આરોપી અલ્તાફ ઉર્ફે છોટુ ઉર્ફે દુડી મુનીમ શેખ (ઉ.વ.૧૯, રહે. એકતા કોલોની શેરી નં.૭, જંગલેશ્વર)ને ઝડપી લઈ તેની પાસેથી ૧૦ ચોરાઉ ફોન પણ કબજે કર્યા હતા.  જંગલેશ્વરમાં રહેતો બીજો આરોપી સદામ જાવીદ અન્સારી ભાગી જતાં તેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
Next Post
વાસદ ટોલનાકા પાસે રૂા. 33.92 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 33 92 l…

વાસદ ટોલનાકા પાસે રૂા. 33.92 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 33 92 l...

31 જાન્યુઆરી સુધી ભાવનગર-ઓખા ટ્રેનમાં થર્ડ એ.સી. કોચ જોડાયેલો રહેશે | Third AC coach will remain att…

31 જાન્યુઆરી સુધી ભાવનગર-ઓખા ટ્રેનમાં થર્ડ એ.સી. કોચ જોડાયેલો રહેશે | Third AC coach will remain att...

વિદ્યાનગરની રાધે ઢોકળા હોટેલમાં ખોરાકમાં ભેળસેળ જણાતા સીલ | Seals found in food adulteration at Radh…

વિદ્યાનગરની રાધે ઢોકળા હોટેલમાં ખોરાકમાં ભેળસેળ જણાતા સીલ | Seals found in food adulteration at Radh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ…

વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ…

3 months ago
અમરેલીમાં યુવતીની સગાઈ થતાં યુવકે રેકી કરીને ગળાના ભાગે ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો, પોલીસે આરોપીની શ…

અમરેલીમાં યુવતીની સગાઈ થતાં યુવકે રેકી કરીને ગળાના ભાગે ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો, પોલીસે આરોપીની શ…

9 months ago
તમિલનાડુ ચૂંટણી પહેલા મોટો ઉલટફેર, પૂર્વ મુખ્યમંત્રી DMKમાં જોડાતા AIADMK અને ભાજપ સ્તબ્ધ | Former T…

તમિલનાડુ ચૂંટણી પહેલા મોટો ઉલટફેર, પૂર્વ મુખ્યમંત્રી DMKમાં જોડાતા AIADMK અને ભાજપ સ્તબ્ધ | Former T…

4 months ago
વોર્ડનંબર ૧૨માં વધુ બે સ્થળોએ માર્ગો પર ભુવા પડવાની ઘટનાઓ | Incidents of landslides on roads in two …

વોર્ડનંબર ૧૨માં વધુ બે સ્થળોએ માર્ગો પર ભુવા પડવાની ઘટનાઓ | Incidents of landslides on roads in two …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News