gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂથબંધીઃગંભીરા બ્રિજ ગમે ત્યારે તૂટશે,બંધ કરો..3 વર્ષથી લડત આપતા કોંગી આગેવાનને રાહુલ ગાંધીથી દૂર રખ…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
જૂથબંધીઃગંભીરા બ્રિજ ગમે ત્યારે તૂટશે,બંધ કરો..3 વર્ષથી લડત આપતા કોંગી આગેવાનને રાહુલ ગાંધીથી દૂર રખ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટના રોકવા માટે ત્રણ વર્ષ થી રજૂઆતો કરનાર કોંગ્રેસના સ્થાનિક જિલ્લા પંચાયતના સદસ્યને આજે રાહુલ ગાંધી ની મુલાકાત વખતે દૂર રાખવામાં આવતાં કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગંભીરા બ્રિજની દુર્ઘટના અંગે ત્રણ વર્ષ પહેલાં સદસ્ય હર્ષદસિંહ પરમારે રજૂઆતો કરી હતી  અને બ્રિજ પર દેખાવો પણ કર્યા હતા.તેમણે આ બ્રિજ પર રીપેરિંગ કામ ટકતું નહિ હોવાથી નવો બ્રિજ બનાવવા અને ત્યાં સુધી બ્રિજની અવરજવર સંપૂર્ણ બંધ કરવા માંગણી કરી હતી.

પરંતુ તેમની માંગણીની કોઇ ગંભીર નોંધ લેવાઇ નહતી અને તેને કારણે ૨૧ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો હતો.આવી જ રીતે બ્રિજ દુર્ઘટનામાં ત્રણ વર્ષ દરમિયાન જવાબદાર અધિકારીઓ સામે એફઆઇઆર નોંધવાની માંગણી પણ સ્વીકારાઇ નથી.તો બીજીતરફ રાહુલ ગાંધીની ગંભીરા બ્રિજના પીડિતોની આણંદમાં મુલાકાત દરમિયાન પણ તેમને હાજર રાખવામાં આવ્યા નહતા.

ગંભીરા  બ્રિજ તૂટતાં હોડીનો ઉપયોગ કરવા લોકો મજબૂર,આંદોલન થશે

જૂથબંધીઃગંભીરા બ્રિજ ગમે ત્યારે તૂટશે,બંધ કરો..3 વર્ષથી લડત આપતા કોંગી આગેવાનને રાહુલ ગાંધીથી દૂર રખાયા 2 - imageગંભીરા બ્રિજ તૂટવાને કારણે અને વૈકલ્પિક માર્ગ સિંધરોટ બ્રિજ પર પણ મોટા વાહનોની અવરજવર બંધ થવાને કારણે પાંચ હજારથી વધુ લોકોની અવરજવર પર અસર થઇ છે.જેથી નોકરી માટે મજબૂર અનેક લોકો હવે હોડીનો જોખમી ઉપયોગ કરવા મજબૂર થયા છે.કેટલાક યુવાનોએ નોકરી પણ છોડી દીધી છે.જેથી આ મુદ્દે આંદોલનની તૈયારી થઇ રહી છે અને હંગામી કેપસ્યુલ બ્રિજ બનાવવા માંગણી કરાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
ગોત્રીની સોસાયટીના બંગલામાં કરૃણ બનાવ માતાની સામે જ કારનું વ્હિલ ફરી વળતા માસૂમ બાળકીનું મોત | 1 yea…

ગોત્રીની સોસાયટીના બંગલામાં કરૃણ બનાવ માતાની સામે જ કારનું વ્હિલ ફરી વળતા માસૂમ બાળકીનું મોત | 1 yea...

સયાજીગંજમાં પીજી તરીકે રહેતા લોકો પાસે રોકડ અને બાઇક ચોરી જનાર પકડાયો | accuse arrested in case of f…

સયાજીગંજમાં પીજી તરીકે રહેતા લોકો પાસે રોકડ અને બાઇક ચોરી જનાર પકડાયો | accuse arrested in case of f...

નલ સે જલ કૌભાંડમાં ધરપકડનો દોર શરૃ રૃા.૧૨૩ કરોડના કૌભાંડમાં વાસ્મો કચેરીનો પૂર્વ કર્મચારી ઝડપાયો | n…

નલ સે જલ કૌભાંડમાં ધરપકડનો દોર શરૃ રૃા.૧૨૩ કરોડના કૌભાંડમાં વાસ્મો કચેરીનો પૂર્વ કર્મચારી ઝડપાયો | n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારેલીબાગમાં મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સિટિઝનને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે લૂંટારા પકડાયા | t…

1 month ago
વડોદરાના બકરાવાડી વિસ્તારમાં જુગાર રમતા 6 ઝડપાયા , 2.64 લાખની મત્તા જપ્ત | 6 caught for gambling in …

8 months ago
ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષી નેતાનું પદ જોખમમાં | Congress’s position as Leader o…

2 months ago
ગંભીરા બ્રિજ પર 10 દિવસથી લટકતું ટેન્કર, ટ્રક ઉતારવા માલિક સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાક્યા | Gamb…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News