gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જૂનમાં રીટેલ ફુગાવો ઘટીને 2.1 ટકા : 6 વર્ષની નીચલી સપાટી | Retail inflation falls to 2 1% in June: 6…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in Business
0 0
0
જૂનમાં રીટેલ ફુગાવો ઘટીને 2.1 ટકા : 6 વર્ષની નીચલી સપાટી | Retail inflation falls to 2 1% in June: 6…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જૂનમાં રીટેલ અને જથ્થાબંધ બંને પ્રકારના ફુગાવામાં ઘટાડો

– જૂનમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને માઇનસ 0.13 ટકા : 19 મહિના પછી જથ્થાબંધ ફુગાવો નેગેટિવ ઝોનમાં 

નવી દિલ્હી : શાકભાજી, દાળ, માંસ અને દૂધ સહિત ખાદ્ય પર્દાથોની કીંમતોના ભાવ ઘટતા જૂનમાં રિટેલ ફુગાવો ઘટીને ૨.૧ ટકા  રહ્યો છે. જે છેલ્લા છ વર્ષની નીચલી સપાટી છે. ફુગાવાનો આ દર આરબીઆઇના કમ્ફર્ટ ઝોનમાં છે. 

કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો મે, ૨૦૨૫માં ૨.૮૨ ટકા અને જૂન, ૨૦૨૪માં ૫.૦૮ ટકા હતો. નવેમ્બર ૨૦૨૪ પછી ફુગાવામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે જૂન, ૨૦૨૪ની સરખામણીમાં જૂન, ૨૦૨૫માં રીટેલ ફુગાવો ૨.૧ ટકા રહ્યો છે. 

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મે, ૨૦૨૫ની સરખામણીમાં જૂન, ૨૦૨૫માં કુલ ફુગાવામાં ૦.૭૨ ટકાનો ઘટાડો થયો છે. જે જાન્યુઆરી, ૨૦૧૯ પછી વાર્ષિક ધોરણે સૌથી ઓછું છે. 

આ અગાઉ જાન્યુઆરી, ૨૦૧૯માં આ ફુગાવો ૧.૯૭ ટકા નોંધવામાં આવ્યો હતો. એનએસઓએ જણાવ્યું છે કે જૂન, ૨૦૨૫માં કુલ ફુગાવા અને ખાદ્ય ફુગાવામાં ઉલ્લેખનીય ઘટાડાનું મુખ્ય કારણ ખાદ્યાન્ન વસ્તુઓના ભાવમાં ઘટાડો છે. બીજી તરફ આજે જથ્થાબંધ ફુગાવાના પણ આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં.   જૂનમાં ખાદ્ય વસ્તુઓ અને ઇંધણના ભાવમાં ઘટાડાને કારણે અને મેન્યુફેકચરિંગ વસ્તુઓની પડતરમાં ઘટાડો થવાને કારણે ડબ્લ્યુપીઆઇ જૂનમાં ઘટીને માઇનસ ૦.૧૩ ટકા રહ્યો છે. જે ૧૯ મહિના પછી નેગેટિવ ઝોનમાં પ્રવેશ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ડબ્લ્યુપીઆઇ ફુગાવો મેમાં ૦.૩૯ ટકા હતો. જ્યારે ગયા વર્ષે જૂનમાં આ ફુગાવો ૩.૪૩ ટકા હતો. 

ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે જૂન, ૨૦૨૫માં ફુગાવામા ઘટાડાનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થો, ખનીજ તેલ, મૂળ ધાતુઓનું નિર્માણ, ક્રૂડ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ વગેરેની કીંમતોમાં ઘટાડો રહ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…
Business

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

April 4, 2026
બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…
Business

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

April 4, 2026
વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion
Business

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

April 4, 2026
Next Post
આણંદમાં વેન્ડર ઝોન બનાવવાની માંગ સાથે પાથરણાંવાળાનો મનપામાં હોબાળો | Rug sellers create ruckus in An…

આણંદમાં વેન્ડર ઝોન બનાવવાની માંગ સાથે પાથરણાંવાળાનો મનપામાં હોબાળો | Rug sellers create ruckus in An...

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ચાંદીમાં આગઝરતી તેજી: ભાવ રૂપિયા 1,13,000 | Silver prices surge domestically…

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ચાંદીમાં આગઝરતી તેજી: ભાવ રૂપિયા 1,13,000 | Silver prices surge domestically...

30 વર્ષ દરમિયાન જરૂરીયાતમંદ 4500 છાત્રોને સાયકલનું નિશુલ્ક વિતરણ | Free distribution of bicycles to …

30 વર્ષ દરમિયાન જરૂરીયાતમંદ 4500 છાત્રોને સાયકલનું નિશુલ્ક વિતરણ | Free distribution of bicycles to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાન્યુઆરી-માર્ચ 2025માં M&A, PE સોદા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ | M&A PE deals hit three year high in J…

જાન્યુઆરી-માર્ચ 2025માં M&A, PE સોદા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ | M&A PE deals hit three year high in J…

12 months ago
સમિતિમાં ગાર્ડના કૌભાંડ કરનારી એજન્સીએ પાલિકામાં કોન્ટ્રાક્ટ મેળવવા બોગસ ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા હત…

સમિતિમાં ગાર્ડના કૌભાંડ કરનારી એજન્સીએ પાલિકામાં કોન્ટ્રાક્ટ મેળવવા બોગસ ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા હત…

9 months ago
જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…

જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…

2 weeks ago
શિવસેનાનું નામ-ચિન્હ વિવાદ પર ઓગસ્ટમાં સુનાવણી, ઉદ્ધવ ઠાકરેએ નાગરિક ચૂંટણીઓને ટાંકીને સુપ્રીમ કોર્ટ પાસે રાહત માંગી

શિવસેનાનું નામ-ચિન્હ વિવાદ પર ઓગસ્ટમાં સુનાવણી, ઉદ્ધવ ઠાકરેએ નાગરિક ચૂંટણીઓને ટાંકીને સુપ્રીમ કોર્ટ પાસે રાહત માંગી

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News