gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત 5 પાનાની સ્યુસાઇડ નોટ લખી ગુમ | Laghu Mahant of Bharati Ashram and M…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત 5 પાનાની સ્યુસાઇડ નોટ લખી ગુમ | Laghu Mahant of Bharati Ashram and M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહામંડલેશ્વરની પદવી ધરાવતા મહાદેવ ભારતીને શોધવા પોલીસ ધંધે લાગી આશ્રમના અમુક વહીવટકર્તાઓને આશ્રમ કર્મચારીઓની પત્ની સાથે આડા સંબંધ હોવાનો ચોંકાવનારો આક્ષેપ:  5 શખ્સો માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ

જૂનાગઢ, : જૂનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંત અને થોડા સમય પહેલા જેને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી તેવા મહાદેવ ભારતી ગુરૂ હરિહરાનંદ ભારતી 5 પાનાની સ્યુસાઈડ નોટ લખી ગુમ થઈ ગયા છે. સ્યુસાઈડ નોટમાં લઘુ મહંતે પાંચ શખ્સોના નામનો ઉલ્લેખ કરી તેઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાથી આ પગલું ભરી રહ્યા છે. કોઈને કોઈ કારણ સબબ ત્રાસ આપવામાં આવતો હોવાથી જૂનાગઢને બદલે ભારતી આશ્રમની અલગ-અલગ જગ્યાઓમાં ઘણા સમયથી ફરી રહ્યા છે. ત્યાં પણ ત્રાસ આપવામાં આવતા ભારતી આશ્રમ સાથે સંકળાયેલા આઠ લોકોને સ્યુસાઈડ નોટ મોકલી ગુમ થઈ જતા પોલીસ ધંધે લાગી છે.

ભારતી આશ્રમ વધુ એકવાર વિવાદમાં આવ્યો છે. અગાઉ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી પોતે ગુમ થઈ ગયા હતા, ત્યારબાદ અમદાવાદના સરખેજ સ્થિત આશ્રમને લઈ વિવાદ થયો હતો હવે લઘુ મહંત સ્યુસાઈડ નોટ લખી ગુમ થઈ જતા ફરી નવો વિવાદ સર્જાયો છે. આશ્રમમાં રહેતા અને વહિવટ સંભાળતા અનેક શખ્સોને આશ્રમ સાથે જોડાયેલા લોકોની સાથે આડા સબંધ હોવાનો પણ સ્યુસાઈડ નોટમાં ચોંકવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા સાથેના સબંધના લીધે જે ફેરફાર થયા તેના કારણે આશ્રમના અન્ય સાધુને તે વાત હજમ ન થઈ અને ત્યાંથી આ વિવાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આશ્રમના અન્ય વહિવટકર્તા એક સાધુએ મળી મહાદેવ ભારતીને યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપવાનું શ: કર્યું હતું. જેના લીધે મહાદેવ ભારતી ભારતી આશ્રમની ગુજરાતમાં અલગ-અલગ  સ્થળે આવેલ જગ્યાઓમાં ચાલ્યા જતા હતા ત્યાં પણ આ શખ્સો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.

પોલીસ દ્વારા મોબાઈલ લોકેશન, સીસીટીવી ફુટેજ, બાતમીદારો સહિતની ટીમને કામે લગાડી મહાદેવ ભારતીની શોધખોળ કરવામાં આવી રહી છે. સવારથી અનેક સાધુ-સંતો મહાદેવ ભારતીને શોધવા માટે તથા તેને પરત લાવવા માટે મથામણ કરી રહ્યા છે પરંતુ સાંજ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. આ સમગ્ર મામલે મહાદેવ ભારતીના ગુરૂ હરિહરાનંદ ભારતીએ કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…
GUJARAT

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

March 30, 2026
વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…
GUJARAT

વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…

March 30, 2026
ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…
GUJARAT

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

March 30, 2026
Next Post
જોધપુરમાં ટ્રક અને ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતમાં15થી વધુ લોકોનાં મોત | More than 15 people died in an…

જોધપુરમાં ટ્રક અને ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતમાં15થી વધુ લોકોનાં મોત | More than 15 people died in an...

ડોળાસા પંથકમાં ખેડૂતોની બેહાલી 1 ફોટામાં દેખાડી શકાય એમ નથી | The plight of farmers in Dolasa Pantha…

ડોળાસા પંથકમાં ખેડૂતોની બેહાલી 1 ફોટામાં દેખાડી શકાય એમ નથી | The plight of farmers in Dolasa Pantha...

56 ઇંચની છાતીવાળા મોદી ટ્રમ્પના એક ફોન કોલથી ડરી ગયા : રાહુલ | Modi with 56 inch chest got scared by…

56 ઇંચની છાતીવાળા મોદી ટ્રમ્પના એક ફોન કોલથી ડરી ગયા : રાહુલ | Modi with 56 inch chest got scared by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઐતિહાસિક પહેલ : ચેક રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણી કરી કેસનો નિકાલ થઇ શકશે | historic initiat…

ઐતિહાસિક પહેલ : ચેક રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણી કરી કેસનો નિકાલ થઇ શકશે | historic initiat…

2 months ago
જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના મનદુઃખમાં હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા : બે…

જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના મનદુઃખમાં હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા : બે…

5 months ago
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો

જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો

6 months ago
ભારત-અમેરિકા વચ્ચે હવે ટ્રેડ ડીલ પર લાગશે મહોર? ફાઈનલ ચર્ચા માટે 3 દિવસની મહત્ત્વપૂર્ણ બેઠક | india …

ભારત-અમેરિકા વચ્ચે હવે ટ્રેડ ડીલ પર લાગશે મહોર? ફાઈનલ ચર્ચા માટે 3 દિવસની મહત્ત્વપૂર્ણ બેઠક | india …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News