gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થતાં હોબાળો, ડૉક્ટર-સ્ટાફની ગંભીર બેદરકારીનો પરિવારજનનો આક્ષે…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થતાં હોબાળો, ડૉક્ટર-સ્ટાફની ગંભીર બેદરકારીનો પરિવારજનનો આક્ષે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Junagadh News : જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગત 21 નવેમ્બરના રોજ કાલસારીના એક બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટના મામલે મૃતકના પરિવારજનોએ વીડિયો બનાવીને ડૉક્ટર અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. બીજી તરફ, ગાયનેક વિભાગના હેડ ડૉક્ટરે મૃતક બાળકના પરિવારના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થતાં હોબાળો

મળતી માહિતી મુજબ, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા સમયસર સિઝેરિયન ન કરવાના કારણે બાળકનું મોત નીપજ્યું હોવાનો  મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. મૃતકના બાળકના પરિવારે જણાવ્યું હતું કે, ‘ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવવા માટે વિસાવદરથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેમને રિફર કરવામાં આવ્યા હતા. અહીં ડૉક્ટર અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ડિલિવરી કેસમાં વ્યવસ્થિત ધ્યાન ન આપી અને ગંભીર બેદરકારી દાખવી હતી. જેના કારણે અમારા બાળકનું મોત નીપજ્યું છે. આવી રીતે એક દિવસમાં 4 બાળકોના મોત નીપજ્યા છે.’

આ પણ વાંચો: મહેસાણાના વિજાપુરમાં ધોરણ-2ની બાળકીને અજાણ્યા શખસે ઈન્જેક્શન આપ્યું, વાલીઓના હોબાળા બાદ પોલીસ તપાસ શરૂ

મૃતક બાળકના પરિવારના આક્ષેપ સામે હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડએ જણાવ્યું હતું કે, મહિલાને ડિલિવરી માટે વિસાવદરથી જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. જેમાં બાળકના શરૂઆતથી જ ધબકારા ઓછા હોવાથી તરતજ બાળક વિભાગમાં મોકલવામાં આવ્યા હતા. આમ મૃતક બાળકના પરિવારના ગંભીર આક્ષેપોને ગાયનેક હેડએ પાયાવિહોણા ગણાવ્યા હતા અને ડૉક્ટર કે સ્ટાફની બેદરકારી ન હોવાનું જણાવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…
GUJARAT

નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…

May 15, 2026
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર
GUJARAT

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર

May 15, 2026
વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિ…
GUJARAT

વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિ…

May 15, 2026
Next Post
કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ત્રણ મહત્વની પોસ્ટ માટે ભરતીનો વિવાદ | AMC issued contaversial job adve…

કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ત્રણ મહત્વની પોસ્ટ માટે ભરતીનો વિવાદ | AMC issued contaversial job adve...

તા. પંચાયતના અધિકારી વતી ૧.૫૦ લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો | ahmedabad ACB nabbed two accused i…

તા. પંચાયતના અધિકારી વતી ૧.૫૦ લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો | ahmedabad ACB nabbed two accused i...

અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d…

અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Hurun India U35 List 2025: 155 યુવા ઉદ્યોગ સાહસિકોમાં 18 ગુજરાતી, ત્રણ અમદાવાદના અને બે સુરતના યુવાન…

Hurun India U35 List 2025: 155 યુવા ઉદ્યોગ સાહસિકોમાં 18 ગુજરાતી, ત્રણ અમદાવાદના અને બે સુરતના યુવાન…

7 months ago
VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા | Tamil Nadu Fo…

VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા | Tamil Nadu Fo…

12 months ago
VIDEO : દેશના જોખમી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ફ્લાઈટ સ્ટડ સાથે અથડાઈ, નાયબ CM-DGPનો આબાદ બચાવ | …

VIDEO : દેશના જોખમી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ફ્લાઈટ સ્ટડ સાથે અથડાઈ, નાયબ CM-DGPનો આબાદ બચાવ | …

1 year ago
‘એવા કોઈ ડૉક્યુમેન્ટ નથી જેની નકલ..’ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આધાર-લેક્શન કાર્ડ SIRમાં સામેલ કરવા…

‘એવા કોઈ ડૉક્યુમેન્ટ નથી જેની નકલ..’ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આધાર-લેક્શન કાર્ડ SIRમાં સામેલ કરવા…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News