gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ત્રણ મહત્વની પોસ્ટ માટે ભરતીનો વિવાદ | AMC issued contaversial job adve…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ત્રણ મહત્વની પોસ્ટ માટે ભરતીનો વિવાદ | AMC issued contaversial job adve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં આસીસટન્ટ એસ્ટેટ ઓફિસર, ઇન્સ્પેક્ટર અને સહાયક સબ ઇન્સ્પેક્ટરની કુલ ૭૮ જેટલી જગ્યા ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ, આ ભરતી જાહેરાત વિવાદમાં આવી છે. આ જાહેરાત અંગે વાંધા અરજી કરવામાં આવી છે. જેેમાં જણાવવામં આવ્યું છે કે આ જાહેરાત પહેલા ત્રણેય પોસ્ટ માટે આવેલી ભરતીની જાહેરાતમાં ઉમેદવારને ત્રણ થી પાંચ વર્ષનો અનુભવ ફરજિયાત હતો. પરંતુ, નવી જાહેરાતમાં કોઇપણ અનુભવ જરૂરી નથી કરાયો. તેમજ અતિમહત્વની જવાબદારી ધરાવતા ઉમેદવારની પસંદગી થાય તો મોટો વિવાદ થવાની શક્યતા છે.

કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ત્રણ મહત્વની પોસ્ટ માટે ભરતીનો વિવાદ 2 - imageઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ-ટીડીઓ વિભાગ દ્વારા  સાત આસીટન્ટ એસ્ટેટ ઓફિસર, ૨૩ એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને સહાયક સબ ઇન્સ્પેક્ટરની ૪૮ પોસ્ટની જાહેરાત કરવામાં આવી છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ માટે આ ત્રણેય પોસ્ટ ખુબ મહત્વની છે.  આ તમામ જગ્યા પૈકી આસી. એસ્ટેટ ઓફિસર અને ઇન્સ્પેક્ટર સહિતની ત્રણેય પોસ્ટ માટે બી.ઇ સિવિલ ની  લાયકાત કોઇપણ અનુભવને ફરજિયાત કરાયો નથી. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩ ડીસેમ્બર છે. પરંતુ, એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી વિવાદમાં આવી છે.

 એસ્ટેટ વિભાગની આ પોસ્ટની જાહેરાત સંદર્ભમાં મ્યુનિસિપલ કમિશનરને વાંધા અરજી કરવામાં આવી છે. જેમાં ગ્રેડ પે વાળી ભરતીમાં અનુભવ અંગે અસમાનતાનો ઉલ્લેખ કરાયો છે. સાથે આ પોસ્ટમાં માત્ર બી.ઇ સિવિલ પુરતી શૈક્ષણિક લાયકાતની સામે કોઇ અનુભવની માંગણી કરવામાં આવી નથી. જ્યારે હાલમાં  લાઇટ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી આસીટન્ટ એન્જીનીયરની  જાહેરાતમાં બીઇ સિવિલની શૈક્ષણિક લાયકાતની ત્રણ વર્ષનો અનુભવ ફરજિયાત રાખવામાં આવ્યો છે.

જ્યારે  એસ્ટેટ વિભાગની ભરતીમાં કોઇપણ પ્રકારના અનુભવને ફરજીયાત નથી બનાવાયો. આમ, બંને ભરતીમાં અનુભવનો તફાવત આવતા અસંગતતા ઉભી થઇ શકે તેમ છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગ અને અન્ય વિભાગોમાં વર્ગ-૨ની ભરતીમાં લેખિત ઉપરાંત, મૌખિક પરીક્ષા લેવામાં આવે છે. જેથી મહત્વની પોસ્ટ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી થઇ શકે.

 ખાસ કરીને એસ્ટેટ વિભાગની પોસ્ટ માટે જવાબદારી તેમજ જાણકારી હોવી જરૂરી છે. જેમાં લેન્ડ મેનેજમેન્ટ,  ટાઉન ડેવેલોપમેન્ટ અને એસ્ટેટ એડમીનીસ્ટ્રેશન જેવા વિષયની જાણકારી જરૂરી છે.  જેથી  એસ્ટેટ વિભાગમાં મહત્વની પોસ્ટને લઇને વિવાદ થઇ શકે છે. જેથી ભરતીની જાહેરાતમાં જરૂરી સુધારો કરીને અનુભવ ફરજિયાત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…
GUJARAT

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

May 26, 2026
અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…
GUJARAT

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

May 26, 2026
અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…
GUJARAT

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

May 26, 2026
Next Post
તા. પંચાયતના અધિકારી વતી ૧.૫૦ લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો | ahmedabad ACB nabbed two accused i…

તા. પંચાયતના અધિકારી વતી ૧.૫૦ લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો | ahmedabad ACB nabbed two accused i...

અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d…

અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d...

મેડિકલ કોલેજમાં રેગીંગ ઃ ૧૪ વિદ્યાર્થી હોસ્ટેલમાંથી રસ્ટીગેટ | Raging in medical college: 14 student…

મેડિકલ કોલેજમાં રેગીંગ ઃ ૧૪ વિદ્યાર્થી હોસ્ટેલમાંથી રસ્ટીગેટ | Raging in medical college: 14 student...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના 32 એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઇટ રદ કરવા નિર્ણય, પાકિસ્તાન સાથે તણાવભરી સ્થિતિ | India airport c…

ભારતના 32 એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઇટ રદ કરવા નિર્ણય, પાકિસ્તાન સાથે તણાવભરી સ્થિતિ | India airport c…

1 year ago
૨૦૨૫-૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ૩૮૪૨૪ કરોડની ટોચે | India defence exports rise 62 pc to hit re…

૨૦૨૫-૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ૩૮૪૨૪ કરોડની ટોચે | India defence exports rise 62 pc to hit re…

2 months ago
દેશભરમાં સાઈરન વાગશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ: નાગરિકોને હુમલાથી બચવાની ટ્રેનિંગ અપાશે | India Pla…

દેશભરમાં સાઈરન વાગશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ: નાગરિકોને હુમલાથી બચવાની ટ્રેનિંગ અપાશે | India Pla…

1 year ago
કરમસદ-આણંદ મહાપાલિકા નામ સામે વિરોધ કરમસદને સ્વતંત્ર્ય દરજ્જાની માંગ સાથે આંદોલન | Protest against t…

કરમસદ-આણંદ મહાપાલિકા નામ સામે વિરોધ કરમસદને સ્વતંત્ર્ય દરજ્જાની માંગ સાથે આંદોલન | Protest against t…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News