gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત, ભેંસાણમાં સેફ્ટી ટેન્ક સાફ કરતા સમયે બની હતી દુર્ઘટના | 2 Dea…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત, ભેંસાણમાં સેફ્ટી ટેન્ક સાફ કરતા સમયે બની હતી દુર્ઘટના | 2 Dea…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gas leak Incident : ગુજરાતના જૂનાગઢમાં ગેસ ગળતરની દુર્ઘટના સામે આવી છે. જેમાં ભેંસાણમાં સેફ્ટી ટેન્ક સાફ કરતા સમયે ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને રામપુર ગામમાં અફરાતફી મચી જવા માપી હતી. આ ઘટનામાં મકાન માલિકને ઝેર ગેસની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત

જૂનાગઢના ભેંસાણમાં ગઈકાલે ગુરુવારે (17 એપ્રિલ, 2025) રાત્રે સેફ્ટી ટેંક સાફ કરતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત નીપજ્યા હતા, જ્યારે મકાન માલિકને ઝેરી ગેસની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંતો: વલસાડમાં યુવતીના મોત કેસમાં ઘટસ્ફોટ, દીકરીને ખેંચ આવતા માતાજી આવ્યાનું માની તેના શરીર પર કર્યા હતા દીવા

અગાઉ અરવલ્લી જિલ્લાના ધનસુરા નજીક એક કોલ્ડ સ્ટોરેજમાં મોડી રાત્રે એમોનિયા ગેસ લીકેજ થવાથી નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી, પરંતુ આ દરમિયાન સતત ગેસ લીકેજ થતા ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જ્યારે ભરૂચના દહેજમાં ગેસ ગળતરની ઘટનામાં ચાર કામદારોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે

અમદાવાદમાં કાલે ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ, કાળઝાળ ગરમીમાં પ્રેક્ષકોને રાહત આપવા માટે સ્ટેડિયમમાં ક…

અમદાવાદમાં કાલે ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ, કાળઝાળ ગરમીમાં પ્રેક્ષકોને રાહત આપવા માટે સ્ટેડિયમમાં ક...

બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે | we…

બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે | we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ.એસ.યુનિ.ના ઐતિહાસિક ગુંબજનું લોકાર્પણ વધુ એક વખત પાછંુ ઠેલાયું | restoration of msu dome in delay

1 year ago
સિક્કામાં અઘટિત માગણીને તાબે ન થયેલી મહિલાની તલવારથી હત્યા | Woman murdered with sword after refusin…

ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ, અમેરિકાને પાછળ મૂક્યું | The number of online retail bu…

2 years ago
વડોદરા કોર્પોરેશનને મુખ્ય ડ્રેનેજ લાઈન પર સર્જાયેલું ભંગાણ 27 લાખમાં પડ્યું | Vadodara Corporation l…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News