gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનને મુખ્ય ડ્રેનેજ લાઈન પર સર્જાયેલું ભંગાણ 27 લાખમાં પડ્યું | Vadodara Corporation l…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનને મુખ્ય ડ્રેનેજ લાઈન પર સર્જાયેલું ભંગાણ 27 લાખમાં પડ્યું | Vadodara Corporation l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરના દક્ષિણ ઝોનમાં વોર્ડ 17માં પ્રતાપનગર બ્રીજથી બરોડા ડેરી તરફ જતા સ્કૂલની સામે ઓએનજીસી ગેટ પાસેથી પસાર થતી મુખ્ય ડ્રેનેજ લાઈન પર પડેલ ભંગાણના રીપેરીંગનો ખર્ચ કોર્પોરેશનને અંદાજે 27 લાખ થયો છે. જુની ડ્રેનેજની મુખ્ય લાઈન પર અગાઉ મોટું ભંગાણ થયું હતું. અંદાજીત 450મીમી વ્યાસની તથા 4.90 મીટરની ઉડાઈમાં આ ભંગાણના કારણે લાઈન થોડી ચોક-અપ થઇ ગઈ હતી. જેના કારણે ડ્રેનેજ પાણી નિકાલ થવાનું અટકી ગયું હતું. કામગીરી ત્વરીત શરૂ કરવી જરૂરી હોવાથી એકટની કલમ-67(3)(સી) હેઠળ કામગીરી કરાવવાની મંજુરી આપવામાં આવેલ હતી. જુની જર્જરીત લાઈન હોવાથી 112.50 મીટર લંબાઇમાં નવી 600 મીમી વ્યાસની લાઈન નાખી ડ્રેનેજ લાઇન ચાલુ કરી હતી. આ કામગીરી અંદાજ કરતા ત્રીસ ટકા વધુ ભાવે કરી હતી. સ્થાયી સમિતિમાં આ કામગીરીની જાણ માટે દરખાસ્ત મુકાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
GST ઘટાડા વચ્ચે ગુજરાતમાં દશેરાના દિવસે 44 હજાર ટુ વ્હિલર અને 10000 કારની ડિલિવરી | GST Relief Fuels…

GST ઘટાડા વચ્ચે ગુજરાતમાં દશેરાના દિવસે 44 હજાર ટુ વ્હિલર અને 10000 કારની ડિલિવરી | GST Relief Fuels...

વિદાય લેતા મેઘરાજા મન મૂકીને વરસ્યા, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં 1 થી 3 ઈંચ ખાબક્યો | saurashtra k…

વિદાય લેતા મેઘરાજા મન મૂકીને વરસ્યા, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં 1 થી 3 ઈંચ ખાબક્યો | saurashtra k...

અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, અકસ્માત બાદ યુવકે કારના સનરુફમાંથી નીકળી છરી બતાવી, લોકોએ માર્યા પથ્થર |…

અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, અકસ્માત બાદ યુવકે કારના સનરુફમાંથી નીકળી છરી બતાવી, લોકોએ માર્યા પથ્થર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી | Pregnant Woman Ca…

5 months ago
તમિલનાડુમાં ‘વિજય રથ’ અટક્યો કોંગ્રેસનો સાથ છતા બહુમત નહીં | ‘Vijay Rath’ stalled in Tamil Nadu Cong…

3 months ago
શાહીબાગ અન્ડરબ્રિજમાં ટ્રાફિક જામ થતાં નોકરીએ જનારાઓની હાલાકી વધી ગઈ | TRAFIC JAM AHMEDABAD

1 year ago
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ | jyoti malhotra spy case an…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News