gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢમાં પરિણીતા પર દુષ્કર્મ આચરી લોન લઈ દાગીના પડાવી લીધા | raped Married woman in Junagadh jewell…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢમાં પરિણીતા પર દુષ્કર્મ આચરી લોન લઈ દાગીના પડાવી લીધા | raped Married woman in Junagadh jewell…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દોઢેક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર થયો સંપર્ક  હતો : રિસામણે રહેલી પરિણીતાને પતિ સાથે છૂટાછેડા આપી દેવા કહી લગ્ન ન કર્યા અને કોઈને કહીશ તો મારી નાખવા ધમકી આપી

જૂનાગઢ, : જૂનાગઢના એક શખ્સે રિસામણે રહેલી એક પરિણીતા સાથે મિત્રતા કેળવી હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પરિણિતાના નામે લોન અને દાગીના લઈ લીધા હતા અને લગ્ન કરવા લાલચ આપી હતી, પણ બાદમાં લગ્ન ન કરી મારી નાખવા ધમકી આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ થઈ છે.

આ અંગેની વધુ વિગત મુળ ઉપલેટાની અને હાલ વેરાવળ રહેતી એક મહિલાના 2022માં લગ્ન થયા હતા. પતિ સાથે મનમેળ ન થતા તે રિસામણે આવી ગઈ હતી. દોઢેક વર્ષ પહેલા રાજકોટ ખાનગી બેંકમાં નોકરી કરતી ત્યારે જૂનાગઢના વસીમ સાદીક નાગોરા સાથે સોશ્યલ મીડિયા પર સંપર્ક થયો હતો. વસીમે મિત્રતા કેળવી આ મહિલાને જૂનાગઢની હોટલમાં બોલાવી હતી, ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ મહિલાને 1.70 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપ નહીતર તારા પતિને તું હોટલમાં મળી હતી તે કહી દઈશ એમ કહ્યું હતું. આથી મહિલાએ તેના નામની 1.70 લાખની લોન કરાવી દીધી હતી. બાદમાં એક આઈફોન લઈ દીધો હતો.

આ ઘટના બાદ પણ મહિલાએ 11,000, 20,000, 8,000ની ખાનગી બેંકમાંથી લોન કરાવી દીધી હતી. ફરી ફાઈનાન્સ પર એક મોબાઈલ લઈ દીધો હતો. 50,000 રૂપીયા આંગડીયામાં ટ્રાન્સફર કર્યા હતા. 74,000 અલગ-અલગ સમયે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. પછી આરોપીએ રાજકોટ ખાતે પણ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. વસીમે મહિલાને તેના પતિ સાથે છુટાછેડા લઈ લેવા અને પોતા સાથે લગ્ન કરવાની વાત કરી હતી પરંતુ લગ્ન કર્યા ન હતા. મહિલાએ પૈસા તથા દાગીના પરત માંગતા વસીમે ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ફરિયાદ કરીશ તો મારી નાખીશ એવી ધમકી આપી હતી. આ અંગે ગઈકાલે મહિલાએ ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે વસીમ સાદીક નાગોરા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…
GUJARAT

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…

April 2, 2026
જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…
GUJARAT

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

April 2, 2026
જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…
GUJARAT

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

April 2, 2026
Next Post
ટેરિફના ફટકાની અસર જીએસટી ઘટાડાથી ભરપાઇ નહીં થાય : નિકાસકારો | Impact of tariff not offset by GST re…

ટેરિફના ફટકાની અસર જીએસટી ઘટાડાથી ભરપાઇ નહીં થાય : નિકાસકારો | Impact of tariff not offset by GST re...

90 વર્ષ જુના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં હવે દાંડિયારાસ સહિત બધ્ધુ યોજાશે | Every Events including Dan…

90 વર્ષ જુના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં હવે દાંડિયારાસ સહિત બધ્ધુ યોજાશે | Every Events including Dan...

GSTમાં ઘટાડાથી દેશના અર્થતંત્ર પર મર્યાદિત અસર પડવાની વકી | The reduction in GST is likely to have l…

GSTમાં ઘટાડાથી દેશના અર્થતંત્ર પર મર્યાદિત અસર પડવાની વકી | The reduction in GST is likely to have l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમગ્ર દેશમાં એક્સપોર્ટ મામલે ગુજરાત ત્રીજા નંબરે, UP પણ ટોપ 5માં સામેલ, નીતિ આયોગે જાહેર કર્યો EPI 2…

સમગ્ર દેશમાં એક્સપોર્ટ મામલે ગુજરાત ત્રીજા નંબરે, UP પણ ટોપ 5માં સામેલ, નીતિ આયોગે જાહેર કર્યો EPI 2…

3 months ago
વોટ્સએપમાં ડિવાઈસ-લિન્ક, એપલની ડિવાઈસીસમાં બગથી હેકિંગનું જોખમ | Device link in WhatsApp risk of hac…

વોટ્સએપમાં ડિવાઈસ-લિન્ક, એપલની ડિવાઈસીસમાં બગથી હેકિંગનું જોખમ | Device link in WhatsApp risk of hac…

3 months ago
ભાવનગર જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ | One fire incident every two days in Bhavnagar district

ભાવનગર જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ | One fire incident every two days in Bhavnagar district

8 months ago
લાલપુરના મેઘપર ગામમાં એક ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો: રૂપિયા 12,000ના પરચુરણ સાથેની દાનપેટી ચ…

લાલપુરના મેઘપર ગામમાં એક ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો: રૂપિયા 12,000ના પરચુરણ સાથેની દાનપેટી ચ…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News