gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

90 વર્ષ જુના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં હવે દાંડિયારાસ સહિત બધ્ધુ યોજાશે | Every Events including Dan…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
90 વર્ષ જુના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં હવે દાંડિયારાસ સહિત બધ્ધુ યોજાશે | Every Events including Dan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટમાં ઈ. 1935માં  સ્ટેડિયમની સ્થાપના  ઈ. 2006 સુધી સ્ટેડિયમ ક્રિકેટ મેચથી ધમધમતું : હાલ મનપા દ્વારા દર વર્ષે આતશબાજી, હવે કોઈ પણ કાર્યક્રમ યોજવા ભાડે અપાશે અનુકૂળ બેઠક વ્યવસ્થાની સાથે  દાંડિયારાસ માટે રોજ 2 લાખ લેખે કૂલ 15 દિવસના રૂ. 30 લાખ અપસેટ કિંમત નક્કી કરાઈ 

રાજકોટ, : રાજકોટમાં ઈ.સ. 1935માં રાજાશાહી વખતમાં સ્થપાયેલા રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમ (જે પહેલા માત્ર સ્ટેડિયમ હતું) એક સદીથી અનેક સાંસ્કૃતિક પ્રવૃતિનું કેન્દ્ર રહેલું છે. 90 વર્ષ જુના આ ક્રિકેટ મેદાનને હવે મહાપાલિકા દ્વારા દાંડિયારાસ તથા ખાનગી ક્રિકેટ મેચથી માંડીને અન્ય પ્રસંગો માટે ભાડે આપશે જે માટે આવતીકાલે મળનારી સ્થાયી સમિતિમાં દરખાસ્તકરાઈ છે. 

ઈ.સ. 2006 સુધી આ ક્રિકેટ સ્ટેડિયમમાં અનેક દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો યોજાતી રહી છે. બાદમાં આ ક્રિકેટ સ્ટેડિયમ ટૂંકુ પડતા ખંઢેરી પાસે નવું ક્રિકેટ સ્ટેડિયમ બંધાતા આ પેવેલેયન ,રીફ્રેશ રૂમ ઉપરાંત જિમ, ગાર્ડન, સ્વીમીંગ પૂલ વગેરે નજીકમાં ધરાવતું ગ્રાઉન્ડ માત્ર સ્થાનિક રમતો અને કાર્યક્રમો માટે રહી ગયું છે. મહાપાલિકા દર વર્ષે ધનતેરસના દિવસે આ મેદાન પર આતશબાજી યોજે છે તો સભા,પતંગ મહોત્સવ જેવા કાર્યક્રમો પણ યોજાતા રહ્યા છે. 

હવે રોજ 5થી 10,000 રૂ.ના ભાડા સાથે તેને સિઝન અને ટેનીસ બોલ ક્રિકેટ રમવા કે મેચ યોજવા ભાડે આપવા સાથે નવરાત્રિ સિવાયના કોઈ પણ કાર્યક્રમ યોજવા રોજ રૂ. 5 લાખના ભાડાથી આપવા સ્થાયી સમિતિ નિર્ણય લેશે તો બીજી તરફ તેને નવરાત્રિના આધુનિક દાંડિયારાસ યોજવા માટે રોજના રૂ. 2 લાખ લેખે 15 દિવસના રૂ. 30 લાખની ન્યુનત્તમ અપસેટ કિંમત સાથે ભાડે આપવા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
GSTમાં ઘટાડાથી દેશના અર્થતંત્ર પર મર્યાદિત અસર પડવાની વકી | The reduction in GST is likely to have l…

GSTમાં ઘટાડાથી દેશના અર્થતંત્ર પર મર્યાદિત અસર પડવાની વકી | The reduction in GST is likely to have l...

ગણેશ વિસર્જન ટાણે આજથી 4 દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ જારી | Heavy rain alert issued for 4 days from t…

ગણેશ વિસર્જન ટાણે આજથી 4 દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ જારી | Heavy rain alert issued for 4 days from t...

વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વિક્રમી તેજીને બ્રેક: ઘરઆંગણે સ્થિર માહોલ | Break in the bullish trend …

વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વિક્રમી તેજીને બ્રેક: ઘરઆંગણે સ્થિર માહોલ | Break in the bullish trend ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં 19 ડિસેમ્બરે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ | District level Vibrant Summit on Decemb…

સુરેન્દ્રનગરમાં 19 ડિસેમ્બરે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ | District level Vibrant Summit on Decemb…

8 months ago
અમદાવાદમાં સગીરાની હત્યાની મોડસ ઓપરેન્ડીને લઇને મોટો ખુલાસો, 1ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | ahmedabad…

અમદાવાદમાં સગીરાની હત્યાની મોડસ ઓપરેન્ડીને લઇને મોટો ખુલાસો, 1ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | ahmedabad…

10 months ago
ભાવનગરમાં 2025 માં સ્ટેટ જીએસટી આવકમાં 5.23 ટકાનો વધારો નોંધાયો | Bhavnagar records 5 23 percent inc…

ભાવનગરમાં 2025 માં સ્ટેટ જીએસટી આવકમાં 5.23 ટકાનો વધારો નોંધાયો | Bhavnagar records 5 23 percent inc…

6 months ago
ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…

ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News