gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફના ફટકાની અસર જીએસટી ઘટાડાથી ભરપાઇ નહીં થાય : નિકાસકારો | Impact of tariff not offset by GST re…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in Business
0 0
0
ટેરિફના ફટકાની અસર જીએસટી ઘટાડાથી ભરપાઇ નહીં થાય : નિકાસકારો | Impact of tariff not offset by GST re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) ટેકસમાં ઘટાડાથી ઘરઆંગણે ઉપભોગમાં વધારો થશે પરંતુ  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલ ૫૦ ટકા ટેરિફને કારણે નિકાસકારોને પડેલા મારની તે સંપૂર્ણ ઔષધ નહીં હોવાનો નિકાસકારો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફ અને જીએસટીને કોઈ સીધો સંબંધ નહીં હોવાનો પણ મત વ્યકત કરાઈ રહ્યો છે.  

જીએસટીમાં ઘટાડાથી દેશના આર્થિક વિકાસ દરને મર્યાદિત ટેકો મળી રહેશે અને જીએસટીની વસૂલીનો  આંક નિકાસમાં થનારા નુકસાનને ભરપાઈ કરી શકાય એટલો નહીં હોય એવી પણ દલીલ કરવામાં આવી રહી છે. 

જીએસટીમાં ઘટાડાથી દેશના લોકોની ખરીદ શક્તિમાં વધારો કરાવશે અને તેમને કામચલાઉ રાહત આપશે. જો કે આવકમાં પડનારી તૂટ પૂરી નહીં થઈ શકે. વેપાર વાતાવરણ સુધારવા વિસ્તૃત સુધારા અને લાબાં ગાળાની આર્થિક સ્થિતિસ્થાપકતા ઊભી કરવાની આવશ્યકતા હોવાનું પણ નિષ્ણાતો જણાવી રહ્યા છે. 

જીએસટી ઘરઆંગણે વેચાતા માલસામાન પર વસૂલવામાં આવે છે અને નિકાસ પર નહીં માટે આનાથી નિકાસકારોને ખાસ રાહત જોવા મળવાની શકયતા જણાતી નથી એમ એક નિકાસકારે જણાવ્યું હતું. 

જીએસટીમાં ઘટાડાથી કેશ ફલોમાં વધારો થશે  પરંતુ અમેરિકાના ટેરિફની અસરને તે સંપૂર્ણ રીતે હળવી નહીં કરી શકે. ટેરિફને કારણે અમેરિકામાં ભારતના માલસામાનની કિંમતમાં વધારો થશે અને સ્પર્ધાત્મકતા ઘટાડશે એમ પણ તેમણે મત વ્યકત  કર્યો હતો.

કાચા માલમાં ઘટાડાથી નિકાસકારોને લાભ થશે પરંતુ ઘરઆંગણેની માગમાં વધારો સ્થાનિક  સ્તરને જ ટેકો આપશે. અસર પામેલા નિકાસકારો  માટે આ કોઈ વિકલ્પ હોવાનું જણાતું નથી એમ એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું. 

ટ્રમ્પના ટેરિફ અને જીએસટીને કોઈ સીધો  સંબંધ નથી. ટેરિફની અસરને જીએસટીના સુધારાથી ભરપાઈ કરી શકાશે નહીં એમ ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના એક હોદ્દેદારે જણાવ્યું હતું. જીએસટીમાં ઘટાડાથી નિકાસકારોના ફરજપાલનના ખર્ચમાં ઘટાડો નહીં થાય તેવો પણ તેમણે દાવો કર્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
90 વર્ષ જુના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં હવે દાંડિયારાસ સહિત બધ્ધુ યોજાશે | Every Events including Dan…

90 વર્ષ જુના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં હવે દાંડિયારાસ સહિત બધ્ધુ યોજાશે | Every Events including Dan...

GSTમાં ઘટાડાથી દેશના અર્થતંત્ર પર મર્યાદિત અસર પડવાની વકી | The reduction in GST is likely to have l…

GSTમાં ઘટાડાથી દેશના અર્થતંત્ર પર મર્યાદિત અસર પડવાની વકી | The reduction in GST is likely to have l...

ગણેશ વિસર્જન ટાણે આજથી 4 દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ જારી | Heavy rain alert issued for 4 days from t…

ગણેશ વિસર્જન ટાણે આજથી 4 દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ જારી | Heavy rain alert issued for 4 days from t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરેઠમાં ધોધમાર | Panchmahal’s Hal…

પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરેઠમાં ધોધમાર | Panchmahal’s Hal…

10 months ago
સટ્ટાખોરી અટકાવવા સરકારે ઘઉંનો સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું | To prevent speculation the gov…

સટ્ટાખોરી અટકાવવા સરકારે ઘઉંનો સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું | To prevent speculation the gov…

1 year ago
આઇસ્ક્રીમમાં ઝેર આપી પત્ની અને પુત્રીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા | Man sentenced to life i…

આઇસ્ક્રીમમાં ઝેર આપી પત્ની અને પુત્રીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા | Man sentenced to life i…

2 months ago
મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના મોટાભાગના WDS માં કલોરીન ગેસ માપવાના મીટર નહીં હોવાનો ગંભીર આક્ષેપ | Most …

મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના મોટાભાગના WDS માં કલોરીન ગેસ માપવાના મીટર નહીં હોવાનો ગંભીર આક્ષેપ | Most …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News