gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ
2
VIEWS
Share on FacebookShare on Twitter

– મેળાના અંતિમ દિવસે આઠ લાખની મેદની પડી, મૃગીકુંડમાં સાધુ-સંતોના સ્નાન સાથે મેળો પરિપૂર્ણ

– સાધુઓની તલવારબાજી, લાઠી દાવ અને અંગ કસરતના કરતબો નિહાળી સૌ કોઇ  મંત્રમુગ્ધ

– પંચ દશનામ જૂના અખાડા ખાતેથી સાધુ-સંતો, મહામંડલેશ્વર અને દિગંબર સાધુઓની રવેડીના દર્શન માટે શ્રધ્ધાળુ દર્શનાર્થીઓ કલાકો સુધી એક જ સ્થળે બેસી રહ્યાં, જય ગિરનારીના નાદથી ભવનાથ તળેટી ગૂંજી ઉઠી

જૂનાગઢ: જૂનાગઢના મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે અંદાજે આઠેક લાખ લોકો ઉમટી પડયા હતા. આજે બપોરબાદ બેરીકેડ બંધાયા ત્યાં જ લોકો તડકામાં જ બેસી ગયા હતા અને રાત્રીના ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ-સંતોની પરંપરાગત રીતે રવેડી યોજાઈ હતી. વાજતે ગાજતે રવેડી ભવનાથ મંદિરે પહોંચી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિ બદલ 8000 એકાઉન્ટ ફ્રીઝ | 8000 accounts frozen for anti India …

જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિ બદલ 8000 એકાઉન્ટ ફ્રીઝ | 8000 accounts frozen for anti India ...

સુરેન્દ્રનગરમાં ભાંગ પીધા બાદ પાંચ લોકોની તબિયત લથડી | Five people health deteriorated after consumi…

સુરેન્દ્રનગરમાં ભાંગ પીધા બાદ પાંચ લોકોની તબિયત લથડી | Five people health deteriorated after consumi...

૯ માર્ચે બિરલા સામેનાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન | voting on motion for om birla will be …

૯ માર્ચે બિરલા સામેનાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન | voting on motion for om birla will be ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રાન્સપોર્ટર સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૃા.૧૫.૯૫ લાખની છેતરપિંડી

10 months ago
અમિત ખૂંટ આપઘાત કેસ: ગોંડલ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં | Amit Khunt C…

1 year ago
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D…

4 months ago
ભાવનગર-પોરબંદર ટ્રેનને ખોડિયાર મંદિર રેલવે સ્ટેશન પર હોલ્ટ અપાયો | Bhavnagar Porbandar train halted …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News