gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢમાં યુવક પર ધોકા-પાઈપથી હુમલો: રાજભા ગઢવીના સંબંધી પર આક્ષેપ | junagadh youth attacked rajbha …

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢમાં યુવક પર ધોકા-પાઈપથી હુમલો: રાજભા ગઢવીના સંબંધી પર આક્ષેપ | junagadh youth attacked rajbha …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Junagadh Crime News: જૂનાગઢ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી હોય એમ જાહેરમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે. ગઈકાલે મોડી રાત્રે મધુરમ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે નિવૃત્ત PSIના પુત્ર સહિત પાંચ લોકોએ 28 વર્ષીય યુવાનની હત્યા કરી હતી. ત્યારે ફરી મધુરમ વિસ્તારમાં પાનની દુકાન પર યુવક મિહિરદાન લાંગડિયા પર 7થી વધુ લોકોએ ધોકા-પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલાખોરોમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીનાં સંબંધીઓ પણ સામેલ હોવાનો આક્ષેપ યુવકે કર્યો છે. આ સમગ્ર ઘટના પાનની દુકાનના CCTVમાં કેદ થઈ છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મિહિરદાનના બંને પગમાં ફેક્ચર થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

ઇજાગ્રસ્ત મિહિરદાને જણાવ્યું હતું કે, ‘ મંગળવારે રાત્રે અભય ગઢવી (અભયદાન સૂરુ) દારૂ પીધેલી હાલતમાં ગાળાગાળી કરીને મારવાની ધમકી આપી હતી. તે સમયે મહેશ ગઢવીએ રાજભા ગઢવીની રિવોલ્વર કાઢી ધમકી આપી હતી. આ બોલાચાલીના મામલે આજે બપોરે અભય ગઢવીએ મોકલેલા મહેશ ગઢવી, લખન ગઢવી (રાજભા ગઢવીનો ડ્રાઇવર), પુંજો મેર, ભરત ઓડેદરા, કાનો ગઢવી સહિત 7થી વધુ શખસો ફોર્ચ્યુનર અને થાર લઈને આવ્યા હતા. તેમણે યુવકને ધોકા-પાઈપથી બેફામ માર મારી પગમાં ફેક્ચર કર્યા હતા અને જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

યુવકે એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે રાજભા ગઢવીની રિવોલ્વર મહેશ પાસે કેમ છે અને તેને તે રાખવાનો હક છે? એક જ દિવસમાં હત્યા અને હિંસક હુમલાની આ ઘટનાઓએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, અને ઇજાગ્રસ્ત યુવકે ન્યાયની માગણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…
GUJARAT

March 26, 2026
રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

Next Post
દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યુપીના લખીમપુરમાં બે સગાઈ ભાઈ સહિત 5 લોકોના મોત | Diwali Turns Tragic…

દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યુપીના લખીમપુરમાં બે સગાઈ ભાઈ સહિત 5 લોકોના મોત | Diwali Turns Tragic...

કલોલમાં સંતાન પ્રાપ્તિની લાલચમાં 6 માસના બાળકનું અપહરણ, પોલીસે 18 કલાકમાં ઉકેલ્યો ભેદ | kalol child …

કલોલમાં સંતાન પ્રાપ્તિની લાલચમાં 6 માસના બાળકનું અપહરણ, પોલીસે 18 કલાકમાં ઉકેલ્યો ભેદ | kalol child ...

સ્ટાર ઓલિમ્પિક એથલીટ નીરજ ચોપડા ‘લેફ્ટનન્ટ કર્નલ’ બન્યો, સંરક્ષણ મંત્રીએ આપ્યું સન્માન | Neeraj Chop…

સ્ટાર ઓલિમ્પિક એથલીટ નીરજ ચોપડા 'લેફ્ટનન્ટ કર્નલ' બન્યો, સંરક્ષણ મંત્રીએ આપ્યું સન્માન | Neeraj Chop...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રધાનમંત્રી આવાસ યોજનાની એપીકે ફાઇલ મોકલી મોબાઇલ ખરીદી લીધો | Apk file seni Pradhan Mantri Awas Yoj…

5 months ago
પાવર ઈન્ડેક્સ-2025 : 40 પોઈન્ટ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે | Power Index 2025: India ranks third…

4 months ago
2025-26માં ભારતનો જીડીપી 7.4 ટકા રહેવાનો અંદાજ | India’s GDP is estimated to be 7 4% in 2025 26

3 months ago
વડોદરામાં ચોરીઓનો સિલસિલા વચ્ચે વધુ એક સીકલીગર ગેંગ પકડાઈ, દોઢ માસમાં 5 મકાનોમાં ચોરી કરી | Sikligar…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News