gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સ્ટાર ઓલિમ્પિક એથલીટ નીરજ ચોપડા ‘લેફ્ટનન્ટ કર્નલ’ બન્યો, સંરક્ષણ મંત્રીએ આપ્યું સન્માન | Neeraj Chop…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in INDIA
0 0
0
સ્ટાર ઓલિમ્પિક એથલીટ નીરજ ચોપડા ‘લેફ્ટનન્ટ કર્નલ’ બન્યો, સંરક્ષણ મંત્રીએ આપ્યું સન્માન | Neeraj Chop…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Neeraj Chopra Conferred Honorary Rank: ભારતીય સેનાએ દેશના સ્ટાર ઓલિમ્પિક ખેલાડી અને ભાલા ફેંકના ચેમ્પિયન નીરજ ચોપરાને તેમની રમતગમતની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને યુવાનોને પ્રેરણા આપવા બદલ લેફ્ટનન્ટ કર્નલના પદ પર બઢતી આપી છે. આ સન્માન બુધવારે (22મી ઓક્ટોબર) દિલ્હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની હાજરીમાં તેમને અર્પણ કરવામાં આવ્યું હતું.

નીરજ ચોપરાની સેનામાં સફર

અહેવાલો અનુસાર, આ નિમણૂક 16મી એપ્રિલથી અમલમાં આવી હતી. નીરજ ચોપરા વર્ષ 2016માં ભારતીય સેનામાં જોડાયા હતા અને એથ્લેટિક્સમાં તેમના સતત પ્રદર્શન માટે 2018માં તેમને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ત્રણ વર્ષ પછી તેણે ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષોના ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચ્યો. આ વિજય સાથે તેમણે ભારતના લાખો યુવાનોને પ્રેરણા આપી અને 2021માં તેમને ખેલ રત્નથી નવાજવામાં આવ્યા હતા.

ભારતીય એથ્લેટિક્સમાં નીરજ ચોપરાનું યોગદાન અમાપ રહ્યું છે. વર્ષ 2022માં તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ મળ્યો, જે ભારતીય સેના દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ શાંતિ સમયનો એવોર્ડ છે. આ સિદ્ધિઓમાં નીરજ ચોપરાએ ભારતમાં એથ્લેટિક્સ અને ભાલા ફેંકવાની લહેર ફેલાવી.

આ પણ વાંચો: BCCIની ચેતવણી છતાં ટ્રોફી ચોર મોહસિન નકવીનું નફ્ફટ નિવેદન, કહ્યું- ‘એશિયા કપની ટ્રોફી લેવી હોય તો…’

ભાલા ફેંકમાં તેમની સતત સિદ્ધિઓના આધારે વર્ષ 2022માં સુબેદાર મેજરના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. તે જ વર્ષે તેમને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. નીરજ ચોપરા છેલ્લે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં એક્શનમાં જોવા મળ્યા હતા, જ્યાં તેઓ આઠમા સ્થાને રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પતિની હેવાનિયત: પત્નીની હત્યા કરી લાશને ડ્રમમાં ભરીને દાટી દીધી, બાળકોએ ખોલ્યું રહસ્ય | Tiruvallur S…

પતિની હેવાનિયત: પત્નીની હત્યા કરી લાશને ડ્રમમાં ભરીને દાટી દીધી, બાળકોએ ખોલ્યું રહસ્ય | Tiruvallur S...

અચાનક જ સોના-ચાંદીના ભાવ ક્રેશ…? 12 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો, કાલે ભારતમાં દેખાશે અસર | Post Diwali C…

અચાનક જ સોના-ચાંદીના ભાવ ક્રેશ...? 12 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો, કાલે ભારતમાં દેખાશે અસર | Post Diwali C...

બેંગ્લુરુમાં દિવાળીએ ફ્લેટનો દરવાજો ખોલતા જ હોશ ઊડ્યા, લિવ-ઈનમાં રહેતું કપલ મૃત હાલતમાં મળ્યું | Kar…

બેંગ્લુરુમાં દિવાળીએ ફ્લેટનો દરવાજો ખોલતા જ હોશ ઊડ્યા, લિવ-ઈનમાં રહેતું કપલ મૃત હાલતમાં મળ્યું | Kar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ | BJ…

દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ | BJ…

2 months ago
પાવરગ્રીડ કંપની પૂરતું વળતર નહીં ચૂકવે તો કામ રોકવાની ચીમકી | Powergrid threatens to stop work if co…

પાવરગ્રીડ કંપની પૂરતું વળતર નહીં ચૂકવે તો કામ રોકવાની ચીમકી | Powergrid threatens to stop work if co…

6 months ago
NGTના આદેશ છતાં હજુ સુધી ૫૦ ટકા કામગીરી, AMCને પિરાણા લેન્ડફિલ સાઈટ મુદ્દે GPCB એ શોકોઝ ફટકારી | Des…

NGTના આદેશ છતાં હજુ સુધી ૫૦ ટકા કામગીરી, AMCને પિરાણા લેન્ડફિલ સાઈટ મુદ્દે GPCB એ શોકોઝ ફટકારી | Des…

4 months ago
હું શેરબજારમાં બધું હારી ગયો છું કહી રૃા.૪.૪૯ કરોડની છેતરપિંડી | 4 49 crores fraud in the name of in…

હું શેરબજારમાં બધું હારી ગયો છું કહી રૃા.૪.૪૯ કરોડની છેતરપિંડી | 4 49 crores fraud in the name of in…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News