gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ પોસ્ટિંગ માટે લોબીઈંગ કરવા કેશોદ ભાજપના એક નેતાએ IPSને ખંખેર્યા | A BJP leader from Keshod sc…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢ પોસ્ટિંગ માટે લોબીઈંગ કરવા કેશોદ ભાજપના એક નેતાએ IPSને ખંખેર્યા | A BJP leader from Keshod sc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જેની કોઈ ઓકાત નથી એ દુકાનો ખોલી બેસી ગયા : ભલામણપત્ર આપનાર અમુક ધારાસભ્ય-આગેવાનોને ઊચ્ચ કક્ષાએથી ખખડાવાયા : હવે પૈસા પરત મેળવવા અધિકારીનું દબાણ

જૂનાગઢ, : ભાજપના રાજમાં  નેતાઓ પણ હવે બદલી બઢતી કરાવવા માટે દુકાનો ખોલી બેસી ગયા છે. તાજેતરમાં કેશોદ તાલુકા કક્ષાના એક નેતાએ  જૂનાગઢમાં એક આઈપીએસનાં પોસ્ટિંગ માટે ઉચ્ચકક્ષાએ લોબીઈંગ કરાવવા અમુક ધારાસભ્ય અને અન્ય આગેવાનો પાસેથી ભલામણપત્ર લઇ સરકારમાં લોબીઈંગ કરાવ્યુ હતું. આથી ઉચ્ચકક્ષાએથી લેટર આપનાર આગેવાનો-ધારાસભ્યને ખખડાવવામાં આવ્યા હતા. હવે અધિકારીએ આ ઉગતા નેતાને તતડાવી  પોતે આપેલા પૈસા પરત કઢાવવા દબાણ શરૂ કર્યું છે એવી બાબત ચર્ચાનો વિષય બની છે.

તાજેતરમાં રાજયના મોટાભાગના પોલીસ અધિક્ષકની બદલીઓ થઈ હતી. હજુ કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી આગામી સમયમાં થવાની તજવીજ ચાલી રહી છે. આ સમયે કેશોદના તાલુકા કક્ષાના ભાજપના એક  નેતાએ  એક સિનિયર આઈપીએસ અધિકારીની જૂનાગઢ બદલી કરવા માટે સ્થાનિક નેતાઓનું લોબિંગ કરાવી આપવા કહી અધિકારી પાસેથી મોટી રકમ લીધી હતી. આ  નેતાએ અમુક ધારાસભ્ય અને અન્ય આગેવાનો પાસેથી આ અધિકારીની જૂનાગઢ નિમણૂક માટેનો ભલામણ પત્ર પણ મેળવી લીધો હતો. અન્ય ધારાસભ્ય અને આગેવાનોને અંગેની ગંધ આવી જતા તેમણે લેટર આપ્યો ન હતો અને આ બાબતથી અંતર રાખ્યું હતું. ભલામણ માટેના પત્ર સરકારમાં પહોંચતા ઉચ્ચકક્ષાએથી જેણે લેટર આપ્યો હતો તેને એમ કહીને ખખડાવવામાં આવ્યા હતા કે, ‘સિનિયર અધિકારીની બદલી કરવાની તો અમારી પણ  તેવડ નથી, એ તો કેન્દ્રીય મંત્રી નક્કી કરે છે અને તમે એની બદલી માટેના લેટર આપ્યા છે.’ આ બાબત સરકારની છે અને સરકાર તેનું કામ કરશે તેથી આવી બાબતમાં ન પડવું તેમ જણાવી બરાબરના તતડાવાયા હતા.

આ ઘટના બાદ આઇપીએસ અધિકારીએ હવે આ રકમ લેનાર નેતાને ખખડાવી જે પૈસા આપ્યા છે તે પરત કઢાવવા માટે દબાણ શરૂ કર્યું છે. આમ, ભાજપના રાજમાં કોઈ કોન્સ્ટેબલની બદલી કરાવવાની પણ જેની ઓકાત નથી એવા કેટલાક લોકો પણ નેતાઓ બની સિનિયર અધિકારીઓની બદલી કરાવવાની દુકાનો ખોલી બેસી ગયા હોવાની બાબત રાજકીય લોકો અને પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે.

એક નેતાએ તો અધિકારી સાથે વાત કરી ભવિષ્યની ગોઠવણ કરી નાખી

જુનાગઢ, : IPS પાસેથી રકમ લેનાર આ  નેતા અન્ય આગેવાન પાસે ભલામણપત્ર લેવા ગયો ત્યારે એક આગેવાને અધિકારી સાથે વાત કરાવવા આગ્રહ રાખ્યો હતો આથી તેની સાથે વાત પણ કરાવવામાં આવી હતી. આ ભલામણપત્રના બદલામાં ભવિષ્યમાં પોતાને જે રાજકીય હુસાતુસી ચાલે છે તેનું ભવિષ્યમાં ધ્યાન રાખવા અને રાજકીય હરીફનો દાવ લેવા અંગેની ભલામણ કરી દીધી હતી. હજુ ભેંસ ભાગોળે ને છાશ વાગોળે એ મુજબની સ્થિતિ હતી છતાં આવી રાજકીય કિન્નાખોરી દાખવવા અત્યારથી ગોઠવણનો પ્રયાસ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ગુંડાઓ બેફામ! કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડા…
GUJARAT

ભાવનગરમાં ગુંડાઓ બેફામ! કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડા…

February 13, 2026
વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા ‘રેડિયો મેન’, 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ…
GUJARAT

વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા ‘રેડિયો મેન’, 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ…

February 13, 2026
વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin…
GUJARAT

વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin…

February 13, 2026
Next Post
આજથી તા. 5 સપ્ટે. સુધી બપોર બાદ મંડાણી વરસાદ થવાની સંભાવના | From today till 5th Sept There is a pos…

આજથી તા. 5 સપ્ટે. સુધી બપોર બાદ મંડાણી વરસાદ થવાની સંભાવના | From today till 5th Sept There is a pos...

વસ્ત્રાલમાં વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું રિક્ષાની ટક્કરથી કરુણ મોત | Ewe chon mas mi chinnap a malo fan…

વસ્ત્રાલમાં વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું રિક્ષાની ટક્કરથી કરુણ મોત | Ewe chon mas mi chinnap a malo fan...

કચરો ફેંકવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ મેડિકલ સ્ટોરને દંડ | Medical store fined for littering…

કચરો ફેંકવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ મેડિકલ સ્ટોરને દંડ | Medical store fined for littering...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતાજીના મંદિરમાં ભાજપ MLAના પુત્રની દબંગગીરી, પૂજારીને ધમકાવી અડધી રાતે પૂજા કરી: ચાર દિવસે FIR | d…

માતાજીના મંદિરમાં ભાજપ MLAના પુત્રની દબંગગીરી, પૂજારીને ધમકાવી અડધી રાતે પૂજા કરી: ચાર દિવસે FIR | d…

10 months ago
મોદી કેબિનેટ છોડી વિધાનસભા ચૂંટણી લડવાની દિગ્ગજ નેતાની તૈયારી, CM પદની દાવેદારી મુદ્દે મોટું નિવેદન …

મોદી કેબિનેટ છોડી વિધાનસભા ચૂંટણી લડવાની દિગ્ગજ નેતાની તૈયારી, CM પદની દાવેદારી મુદ્દે મોટું નિવેદન …

9 months ago
જામનગરમાં નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની કેબિનેટ મંત્રી મુળુ બેરાએ મુલાકાત લઈ નિરીક્ષણ …

જામનગરમાં નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની કેબિનેટ મંત્રી મુળુ બેરાએ મુલાકાત લઈ નિરીક્ષણ …

4 months ago
બગદાણા નવનીત બાલધિયા કેસ: મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા, 6 આરોપી હજુ જેલમાં | Bagdana Na…

બગદાણા નવનીત બાલધિયા કેસ: મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા, 6 આરોપી હજુ જેલમાં | Bagdana Na…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News