gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જૂન ક્વાર્ટરમાં બેંક ડિફોલ્ટ 26 ટકા વધીને રૂ.63,000 કરોડની સપાટીએ | Bank defaults rise 26% to Rs 63 …

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in Business
0 0
0
જૂન ક્વાર્ટરમાં બેંક ડિફોલ્ટ 26 ટકા વધીને રૂ.63,000 કરોડની સપાટીએ | Bank defaults rise 26% to Rs 63 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : જૂન અંતે (Q૧ FY૨૬) પૂરા થયેલા ક્વાર્ટરમાં ભારતની વાણિજ્યિક બેંકોના ડિફોલ્ટ વાર્ષિક ધોરણે ૨૬ ટકા વધીને રૂ.૬૩,૦૦૦ કરોડ થયા છે. આમાં મુખ્યત્વે પસંદગીના ધિરાણકર્તાઓના માઇક્રોફાઇનાન્સ અને અસુરક્ષિત રિટેલ લોન પોર્ટફોલિયોનો સમાવેશ થાય છે. કેર એજ રેટિંગ્સના ડેટા અનુસાર, ખાનગી ધિરાણકર્તાઓ માટે ડિફોલ્ટની ઘટનાઓ વધુ હતી જ્યારે તેમના સમકક્ષ જાહેર ક્ષેત્રની બેંકોમાં તે ઓછી હતી.

મોટી ખાનગી બેંકમાં ટેકનિકલ અસર અને કૃષિ ક્ષેત્રની ખરાબ મોસમી લોનના કારણે ડિફોલ્ટમાં વધારો થયો છે. માર્ચ ૨૦૨૪ (Q૪ FY૨૫)ના છેલ્લા ક્વાર્ટરના અંતે ડિફોલ્ટ રૂ.૫૭,૦૦૦ કરોડ હતા અને તે પછીના ક્વાર્ટરમાં તેમાં વધારો થયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં ખાનગી બેંકોના ડિફોલ્ટ વાર્ષિક ધોરણે ૪૧ ટકા વધુ (રૂ. ૩૬,૦૦૦ કરોડ) હતા, જે નાણાકીય વર્ષ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં ૧૪.૪ ટકા વધુ (રૂ. ૨૭,૦૦૦ કરોડ) હતા.

કેર એજના અપગ્રેડ અને રિકવરી ડેટા પ્રથમ ક્વાર્ટરમાં ધીમી કામગીરી દર્શાવે છે જે વાર્ષિક ધોરણે માત્ર ૩.૫૭ ટકા વૃદ્ધિ દર્શાવે છે. હકીકતમાં, એપ્રિલ-જૂન ૨૦૨૫માં અપગ્રેડ અને રિકવરી રૂ. ૨૯,૦૦૦ કરોડ હતી જે એક વર્ષ પહેલાના સમયગાળામાં રૂ. ૨૮,૦૦૦ કરોડ કરતા વધુ હતી. જાહેર ક્ષેત્રની બેંકોની રિકવરી અને અપગ્રેડમાં નાણાકીય વર્ષ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં છ ટકાનો ઘટાડો થયો હતો.

નાણાકીય વર્ષ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં તે રૂ. ૧૬,૦૦૦ કરોડ હતી જે એક વર્ષ પહેલાના ક્વાર્ટરમાં રૂ. ૧૭,૦૦૦ કરોડ હતી. તેનાથી વિપરીત, ખાનગી બેંકોની રિકવરી અને અપગ્રેડ નાણાકીય વર્ષ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં રૂ. ૧૩,૦૦૦ કરોડ થઈ ગઈ છે જે એક વર્ષ પહેલાના ક્વાર્ટરમાં રૂ. ૧૧,૦૦૦ કરોડ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

Next Post
વડોદરાના સમા કેનાલની સોસાયટીમાં ચડ્ડીબંડી ધારી ટોળકી ત્રાટકી,કેમેરામાં દ્શ્યો કેદ | A gang of robber…

વડોદરાના સમા કેનાલની સોસાયટીમાં ચડ્ડીબંડી ધારી ટોળકી ત્રાટકી,કેમેરામાં દ્શ્યો કેદ | A gang of robber...

અમેરિકામાં ફુગાવાની ચિંતાને લઈને કિંમતી ધાતુ રિબાઉન્ડ : ઘરઆંગણે સોનાચાંદીમાં સુધારો | Precious metal…

અમેરિકામાં ફુગાવાની ચિંતાને લઈને કિંમતી ધાતુ રિબાઉન્ડ : ઘરઆંગણે સોનાચાંદીમાં સુધારો | Precious metal...

ભાવનગરના કોળિયાક ખાતે ભાદરવી અમાસનો મેળો: શ્રદ્ધાનો અનેરો મહાસંગમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિ 2025: પાવાગઢ શક્તિપીઠ ખાતે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા | Na…

6 months ago
અમદાવાદમાં નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યા, સુપ્રીમ કોર્ટના નામે નકલી ડોક્યુ…

3 months ago
ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે ‘ઘાતક’ ડ્રોન | india to acqu…

4 months ago
પતંગરસિકોને મોંધવારીનો તીખો સ્વાદ : ઉતરાયણની ઉજવણીમાં ખવાતું ઊંધિયું 600 રૂપિયા કિલોને પાર થઈ ગયું |…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News