gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જેતપુરમાં રૂા.4 લાખના બે સોનાના ચેઈનની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang arrested for stealing two gold …

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
જેતપુરમાં રૂા.4 લાખના બે સોનાના ચેઈનની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang arrested for stealing two gold …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચોરાઉ ચેઈન ખરીદનાર રાજકોટના વેપારીની પણ ધરપકડ

બે સભ્યો ભાગી જતાં શોધખોળ, કાર-રિક્ષા, રોકડ સહિત રૂા.પ.૯પ લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ: જેતપુરના બળદેવધાર વિસ્તારમાં અઠવાડિયા પહેલા રામાપીરના મંદિરના બે જોડિયા સ્તંભ ઉભા કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીરદીનો લાભ લઈ એક મહિલા અને એક પુરૂષના ગળામાંથી રૂા.૪ લાખની કિંમતના સોનાના બે ચેઈનની ચોરી થઈ હતી. જેતપુર ઉદ્યોગનગર પોલીસ અને એલસીબીએ મળી આ ગુનાનો ભેદ ઉકેલી લઈ ચાર મહિલા સહિત છ સભ્યોની ટોળકીને ઝડપી લીધી છે. 

આ ટોળકી પાસેથી સોનાનો ચેઈન ખરીદનાર રાજકોટના જામનગર રોડ પરની અવધ રેસીડેન્સીમાં રહેતા આશિષ જીતેન્દ્રભાઈ જોશીની પણ પોલીસે ધરપકડ કરી તેની પાસેથી રૂા.ર લાખની કિંમતનો  સોનાનો ઢાળિયો કબજે કર્યો છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી ઈકો કાર, રિક્ષા, ચાર બ્લેડ, રૂા.રપ,પ૦૦ મળી કુલ રૂા.પ.૯પ લાખનો મુદ્દામાલ પણ હસ્તગત કર્યો છે. 

ઝડપાયેલા આરોપીઓમાં દિનેશ ઉર્ફે દિલો સામત  સોલંકી, તેની પત્ની વિજયાબેન ઉર્ફે વીજુબેન (રહે. વીંજીવડ, તા.ગોંડલ), રમેશ ઉર્ફે જેરામ બાબુ ચુડાસમા, તેની પત્ની દૈયાબેન (રહે. બંને માલીયાસણ), શાંતીબેન કિશોર સોલંકી (રહે. ખાપટ વિસ્તાર ઝુંપડપટ્ટી, પોરબંદર) અને કિરણબેન જય સોલંકી (રહે. વીંજીવડ, તા. ગોંડલ)નો સમાવેશ થાય છે.  આ ગેંગના બે સભ્યો હજુ હાથમાં આવ્યા ન હોવાથી પોલીસે શોધખોળ જારી રાખી છે. 

સીસીટીવી કેમેરાના આધારે પોલીસ આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ રહી હતી. ઝડપાયેલા આરોપીઓમાંથી એકપણનો ગુનાઈત ઈતિહાસ પોલીસને મળ્યો નથી. આ ગેંગે બીજા કોઈ ગુના આચર્યા છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ગેંગના સભ્યો ચેઈનની ચોરી કરવા માટે બ્લેડ, કટ્ટર વગેરેનો ઉપયોગ કરતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
થોરાળા વિસ્તારની નામચીન શામજી મકા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો | Crime of Gujsitok against the notor…

થોરાળા વિસ્તારની નામચીન શામજી મકા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો | Crime of Gujsitok against the notor...

જામનગર નજીક લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગ, 47 શ્રમિકો હોસ્પિટલે ખસેડાયા | Food poisoning in labor colo…

જામનગર નજીક લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગ, 47 શ્રમિકો હોસ્પિટલે ખસેડાયા | Food poisoning in labor colo...

ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh…

ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદમાં રૂા.2.14 કરોડના ખર્ચે ત્રણ મહિના પહેલા બનેલો રોડ સંપૂર્ણ ધોવાયો | A road built three months …

આણંદમાં રૂા.2.14 કરોડના ખર્ચે ત્રણ મહિના પહેલા બનેલો રોડ સંપૂર્ણ ધોવાયો | A road built three months …

11 months ago
ખાડોદરા અને ભૂવા ઉત્સવ પદયાત્રા યોજી કોંગ્રેસનો અનોખો વિરોધ | Congress’ unique protest by organizing…

ખાડોદરા અને ભૂવા ઉત્સવ પદયાત્રા યોજી કોંગ્રેસનો અનોખો વિરોધ | Congress’ unique protest by organizing…

9 months ago
વડોદરાની મેચ દરમિયાન પ્રેક્ષકોને લૂંટવા પરપ્રાંતીય ટોળકીઓ ઉતરી,યુપીની ગેંગ પાસે 9 મોબાઇલ મળ્યા | mob…

વડોદરાની મેચ દરમિયાન પ્રેક્ષકોને લૂંટવા પરપ્રાંતીય ટોળકીઓ ઉતરી,યુપીની ગેંગ પાસે 9 મોબાઇલ મળ્યા | mob…

6 months ago
અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News