gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2025
in INDIA
0 0
0
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં સંગઠનને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. આ અંતર્ગત, તેઓ મંગળવારે મધ્યપ્રદેશ ગયા હતા અને બુધવારે હરિયાણા બેઠક માટે પહોંચ્યા હતા. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પછી રાહુલ ગાંધીનો હરિયાણાનો આ પહેલો પ્રવાસ હતો. આ દરમિયાન તેમણે રાજ્ય કાર્યાલયમાં બધા નેતાઓને એકસાથે બેસાડ્યા, જેમના જૂથવાદની ચર્ચા થઈ છે. તેમજ ચૂંટણીમાં હાર બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. 

જીતના 100 બાપ હોય છે, હારનો કોઈ નથી: હુડ્ડા

ચૂંટણીમાં થયેલી હાર વિશે કોઈએ ખુલ્લીને વાત કરી ન હતી, પરંતુ બધું જ કટાક્ષમાં કહેવામાં આવ્યું હતું. ભૂપિન્દર સિંહ હુડ્ડા, જેમણે ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કર્યું હતું અને મુખ્યમંત્રી પદની રેસમાં હતા, તેમને કુમારી શેલજાના નેતૃત્વ હેઠળના જૂથે દોષી ઠેરવ્યા. હુડ્ડા આનાથી દુઃખી થયા હોય તેવું લાગ્યું અને કટાક્ષભર્યા સ્વરમાં કહ્યું, ‘જીતના 100 બાપ હોય છે, હારનો કોઈ નથી.’ હુડ્ડાએ ચૂંટણીનો ઉલ્લેખ પણ કર્યો ન હતો, પરંતુ તેમના શબ્દો પરથી સ્પષ્ટ હતું કે તેઓ ચૂંટણી પરિણામો પછીથી ચાલી રહેલા દોષના ખેલ પર પોતાનો પક્ષ મૂકવા માંગતા હતા.

આ પણ વાંચો: જ્યારે દીકરાએ ખુદ ઓપરેશન સિંદૂર અંગે શશી થરુરને પૂછ્યો સવાલ, જાણો શું જવાબ મળ્યો

જે કંઈ થઈ રહ્યું છે એનો જવાબદાર હું જ છું: રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીએ તરત જ હુડ્ડાની આ વાતનો જવાબ આપ્યો. મીડિયા અહેવાલ મુજબ, રાહુલ ગાંધીએ હુડ્ડાના નિવેદનનો પોતાની શૈલીમાં જવાબ આપ્યો અને કહ્યું કે, ‘જે કંઈ પણ થઈ રહ્યું છે, તેનો હું જ બાપ-દાદા છું…. દરેક વસ્તુ માટે હું જવાબદાર છું.’

રાહુલ ગાંધીની આ ટિપ્પણી મહત્ત્વપૂર્ણ હતી કારણ કે તેમણે ગુજરાતથી મધ્યપ્રદેશ સુધીના પોતાના પક્ષના નેતાઓ પર પ્રહારો કર્યા છે. ગુજરાતમાં, તેમણે ઘણા કોંગ્રેસના નેતાઓને ભાજપના સ્લીપર સેલ કહ્યા. પછી મધ્યપ્રદેશમાં, તેમણે ઘણા રાજ્યના નેતાઓને બારાત કા ઘોડા કહ્યા અને કહ્યું કે તેમના પર ભરોસો કરીને રેસ જીતી શકાતી નથી.

'જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું...' રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
INDIA

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

June 23, 2026
Next Post
ભારતમાં ઇલૉન મસ્કની Starlinkને મંજૂરી, સેટેલાઈટ ઇન્ટરનેટને મળ્યું લાયસન્સ!

ભારતમાં ઇલૉન મસ્કની Starlinkને મંજૂરી, સેટેલાઈટ ઇન્ટરનેટને મળ્યું લાયસન્સ!

બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક ક્રિકેટ એસો.ને રાહત, હાઈકોર્ટે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી

બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક ક્રિકેટ એસો.ને રાહત, હાઈકોર્ટે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી

Gold Loan : હવે સોના પર વધુ લોન મળશે, નવા નિયમો પર RBI ગવર્નરે આપી અપડેટ | latest gold loan ltv rati…

Gold Loan : હવે સોના પર વધુ લોન મળશે, નવા નિયમો પર RBI ગવર્નરે આપી અપડેટ | latest gold loan ltv rati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલભીપુરની ગોકુળધામ સોસાયટીના રહીશો સાથે થયેલી છેતરપિંડી અને તંત્રની ઉદાસીનતા

વલભીપુરની ગોકુળધામ સોસાયટીના રહીશો સાથે થયેલી છેતરપિંડી અને તંત્રની ઉદાસીનતા

6 months ago
ગીતા મંદિર ખાતે ટ્રાવેલ્સ ઓફિસમાં યુવકો પાસેથી રૃા. ૪૩૦૦ પડાવ્યા | Ra eniuokusu ekkewe sarafo ren ar…

ગીતા મંદિર ખાતે ટ્રાવેલ્સ ઓફિસમાં યુવકો પાસેથી રૃા. ૪૩૦૦ પડાવ્યા | Ra eniuokusu ekkewe sarafo ren ar…

9 months ago
૧૦ વર્ષમાં ૧૦૧ ગુનાઓ આચરનાર ટોળકી સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ | Complaint under Gujsitok against gang …

૧૦ વર્ષમાં ૧૦૧ ગુનાઓ આચરનાર ટોળકી સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ | Complaint under Gujsitok against gang …

6 months ago
નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News