gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Gold Loan : હવે સોના પર વધુ લોન મળશે, નવા નિયમો પર RBI ગવર્નરે આપી અપડેટ | latest gold loan ltv rati…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2025
in Business
0 0
0
Gold Loan : હવે સોના પર વધુ લોન મળશે, નવા નિયમો પર RBI ગવર્નરે આપી અપડેટ | latest gold loan ltv rati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Loan: મોનેટરી પોલિસી રિવ્યૂ મીટિંગ બાદ પત્રકારો સાથે વાત કરતા, RBI ગવર્નરે જણાવ્યું હતું કે 2.5 લાખ રૂપિયા સુધીની ગોલ્ડ લોન પર લોન-ટુ-વેલ્યુ (LTV) રેશિયો વધારીને 85% કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ રકમમાં વ્યાજની રકમ પણ સામેલ હશે. જેથી એવું કહી શકાય કે હવે સોના પર વધુ લોન મળશે. અગાઉ ડ્રાફ્ટ રેગ્યુલેશનમાં LTV વધારીને 75% કરવાનો પ્રસ્તાવ હતો. જો કોઈ પાસે તેના સોનાનું બિલ ન હોય, તો પણ તે ગોલ્ડ લોન મેળવી શકશે. આ માટે એક ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. 

આ દરમિયાન RBI ગવર્નરે ખાતરી આપી હતી કે આ ફક્ત એક ડ્રાફ્ટ પ્રસ્તાવ છે. તેને લાગુ કરતા પહેલા સ્ટોકહોલ્ડર્સ સાથે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, તેની અસરનું પણ એનાલિસિસ કરવામાં આવશે. આ પછી જ તેનો અમલ કરવામાં આવશે.

નવા નિયમો પર RBI ગવર્નરે આપી અપડેટ

RBI ગવર્નરે કહ્યું કે આ નિયમોમાં કંઈ નવું નથી. બધા જૂના નિયમોને તેમાં એકીકૃત કરવામાં આવી રહ્યા છે. કારણ કે કેટલીક સંસ્થાઓ આ નિયમોનું પાલન કરતી ન હતી, તેથી તેમને નવા નિયમો તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે.

નાણા મંત્રાલયે RBI ને 1 જાન્યુઆરી, 2026 થી આ નિયમો લાગુ કરવા કહ્યું છે. તેની ભલામણોમાં, નાણા મંત્રાલયે RBI ને નાની ગોલ્ડ લોન લેનારાઓને કોઈ સમસ્યા ન થાય તેનું ધ્યાન રાખવા કહ્યું હતું.

નાણા મંત્રાલયે ભલામણ કરી હતી કે આ પ્રસ્તાવિત માર્ગદર્શિકામાંથી 2 લાખ રૂપિયાથી ઓછી ગોલ્ડ લોન લેનારાઓને બહાર રાખવામાં આવે જેથી તેમને ઓછા સમયમાં લોન મળી શકે. 

આ પણ વાંચો: મસ્કને ‘મોંઘો’ પડશે ટ્રમ્પ સાથેનો વિવાદ! ટેસ્લાને એક જ દિવસમાં 152 અબજ ડૉલરનું નુકસાન

RBI ના ગોલ્ડ લોન ડ્રાફ્ટમાં શું કહેવામાં આવ્યું છે

RBI એ એપ્રિલમાં ગોલ્ડ લોન સંબંધિત ડ્રાફ્ટ જારી કર્યો હતો અને 12 મે સુધીમાં સ્ટોકહોલ્ડર્સ પાસેથી તેના પર સૂચનો માંગ્યા હતા. પ્રસ્તાવિત માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે ગોલ્ડ લોન પર લોન-ટુ-વેલ્યુ (LTV) રેશિયો 75% થી વધુ ન હોવો જોઈએ. એટલે કે, લોનની રકમ ગીરવે મૂકેલા સોનાના મૂલ્યના 75% થી વધુ ન હોવી જોઈએ.

Gold Loan : હવે સોના પર વધુ લોન મળશે, નવા નિયમો પર RBI ગવર્નરે આપી અપડેટ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
મહારાષ્ટ્રમાં ભાજપનું ટેન્શન વધારશે ઠાકરે બ્રધર્સ? MNS સાથે ગઠબંધન મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન

શું તમે આ બૅંકના UPI-નેટબૅન્કિંગનો ઉપયોગ કરો છો, તો સાવધાન… રવિવારે ડિજિટલ સેવા રહેશે બંધ | HDFC B…

શું તમે આ બૅંકના UPI-નેટબૅન્કિંગનો ઉપયોગ કરો છો, તો સાવધાન... રવિવારે ડિજિટલ સેવા રહેશે બંધ | HDFC B...

બીજાપુરમાં સુરક્ષા દળોને મળી વધુ એક મોટી સફળતા: 45 લાખનો ઈનામી વોન્ટેડ નક્સલી મેલારાપુ અડેલુ ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G…

9 months ago
દાવો ન કરાયેલા ભંડોળની પતાવટ ઝડપી બનાવવા માટે RBIનો નિર્દેશ | RBI directs to expedite settlement of …

11 months ago
જામનગરમાં વિકાસ કામોને વેગ આપવા મુખ્યમંત્રીનો આદેશ | Chief Minister orders to accelerate development…

7 months ago
રોડ ક્રોસ કરતા યુવકને વાહનચાલકે ટક્કર મારતા મોત | A young man crossing the road was hit and killed b…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News