gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જોજો, તમે ના છેતરાતા! શેરબજારમાં રોકાણના નામે ગાંધીનગરના વેપારી સાથે લાખોની છેતરપિંડી, જુઓ કેવી રીતે…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
જોજો, તમે ના છેતરાતા! શેરબજારમાં રોકાણના નામે ગાંધીનગરના વેપારી સાથે લાખોની છેતરપિંડી, જુઓ કેવી રીતે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Investment Fraud Gandhinagar: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સાયબર ગઠિયાઓએ રોકાણના નામે વધુ એક વેપારીને લાખોનો ચૂનો લગાવ્યો છે. ગાંધીનગરના કુડાસણમાં રહેતા અને માણસામાં સબમર્સિબલ મોટર પાર્ટ્સનો વ્યવસાય કરતા 50 વર્ષીય વેપારીને ‘UTI એસેટ મેનેજમેન્ટ’ના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી સાયબર માફિયાઓએ રૂ.13.79 લાખ પડાવી લીધા છે. ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ફેસબુકની જાહેરાત બની કડી

પોલીસ ફરિયાદ અનુસાર, કુડાસણ ખાતે રહેતા અને પાનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના માલિક શૈલેષભાઈ જયંતિલાલ મોદી 16 જૂનના રોજ પોતાની ફેક્ટરી પર હતા, ત્યારે તેમને ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી. આ જાહેરાતમાં ‘UTI AMC’ના બેનર હેઠળ શેરબજારમાં રોકાણ માટે માર્ગદર્શન આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. શૈલેષભાઈએ લિંક પર ક્લિક કરતા જ તેમને ‘C702 UTI Strategy Practice Camp’ નામના એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા.

નકલી પ્રોફિટના સ્ક્રીનશોટ બતાવી વિશ્વાસ જીત્યો

આ ગ્રુપમાં અન્ય સભ્યો દ્વારા મેળવવામાં આવેલા નકલી પ્રોફિટના સ્ક્રીનશોટ અવારનવાર મુકવામાં આવતા હતા. ત્યારબાદ તેમને ‘VIP ગ્રુપ C99’માં ઉમેરવામાં આવ્યા, જ્યાં શેરબજારમાં લે-વેચની ટિપ્સ આપવામાં આવતી હતી. ગઠિયાઓએ શૈલેષભાઈને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, જે દેખાવમાં અસલ UTI AMC જેવી જ હતી. તેમાં તેમણે પોતાનું આઈડી બનાવી બેંકની વિગતો ભરી હતી.

13.79 લાખ ટ્રાન્સફર કરાવ્યા

16 જૂન થી 22 જુલાઈ દરમિયાન, વેપારીને વિશ્વાસમાં લઈ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 13.79 લાખ ભરાવવામાં આવ્યા હતા. આ નાણાં સાહિલ એન્ટરપ્રાઈઝ, આર એસ એન્ટરપ્રાઈઝ અને યશ ટ્રેડર્સ જેવા નામે ખોલાયેલા વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ શૈલેષભાઈને 1000 રૂપિયા વિથડ્રો કરવા દીધા હતા.

આ પણ વાંચો: લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા!

વધુ પૈસાની માંગણી થતા ભાંડો ફૂટ્યો

જ્યારે શૈલેષભાઈએ પોતાનું રોકાણ અને નફો પરત લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગઠિયાઓએ ટેક્સ અને અન્ય ચાર્જના બહાને વધુ પૈસાની માંગણી કરી હતી. છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેમણે તુરંત સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને IT એક્ટ હેઠળ અજાણ્યા ગઠિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
વડોદરા: તમાકુના થેલામાંથી 28,500નો વિદેશી દારૂનો જથ્થો મળ્યો

વડોદરા: તમાકુના થેલામાંથી 28,500નો વિદેશી દારૂનો જથ્થો મળ્યો

વડોદરા: મોટાભાઈના ઠપકાથી લાગી આવતા બહેને ઝેરી દવા ગટગટાવતા મોત | Vadodara: Sister Ends Life After El…

વડોદરા: મોટાભાઈના ઠપકાથી લાગી આવતા બહેને ઝેરી દવા ગટગટાવતા મોત | Vadodara: Sister Ends Life After El...

કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી યુ-ટ્યુબરે ફિનાઈલ ગટગટાવ્યું, જૂનાગઢમાં પાંચ શખસ સામે ફરિયાદ | …

કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી યુ-ટ્યુબરે ફિનાઈલ ગટગટાવ્યું, જૂનાગઢમાં પાંચ શખસ સામે ફરિયાદ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં ભૂમાફિયાઓનો હાઇવેની જમીન પર કબજો, બારોબાર વેચી નાખી

બિહારમાં ભૂમાફિયાઓનો હાઇવેની જમીન પર કબજો, બારોબાર વેચી નાખી

11 months ago
વડોદરાના ગોરવા-સુભાનપુરામાં રાત્રે છોડાતા ઝેરી ગેસથી લોકોના આરોગ્ય પર ખતરો, આંદોલનની ચીમકી | Toxic G…

વડોદરાના ગોરવા-સુભાનપુરામાં રાત્રે છોડાતા ઝેરી ગેસથી લોકોના આરોગ્ય પર ખતરો, આંદોલનની ચીમકી | Toxic G…

4 months ago
અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ખેડાના કંથરઇ ગામના યુવકનું મોત | A youth from Kantharai village in …

અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ખેડાના કંથરઇ ગામના યુવકનું મોત | A youth from Kantharai village in …

4 months ago
AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા…

AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News