gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જોધપુર વિસ્તારના ગોપાલ આવાસમાં દારુ વેચાતો હોવાની રજુઆત થતાં કોર્પોરેટરે પોલીસ બોલાવી , પણ દારુ વેચન…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
જોધપુર વિસ્તારના ગોપાલ આવાસમાં દારુ વેચાતો હોવાની રજુઆત થતાં કોર્પોરેટરે પોલીસ બોલાવી , પણ દારુ વેચન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

   જોધપુર વિસ્તારના ગોપાલ આવાસમાં દારુ વેચાતો હોવાની રજુઆત થતાં કોર્પોરેટરે પોલીસ બોલાવી , પણ દારુ વેચનારા ન મળ્યા 1 - image  

  અમદાવાદ,બુધવાર,16 જુલાઈ,2025

અમદાવાદના જોધપુર વિસ્તારમાં ગોપાલ આવાસ યોજના નામના ઔડાના
આવાસ આવેલા છે. આ આવાસમાં દારુના વેચાણ અને ગંદકીને લઈ રહીશોએ જનતા રેડ કરી હોબાળો
મચાવી ભાજપના મહીલા કોર્પોરેટર પ્રવિણાબહેન પટેલને બોલાવ્યા હતા.જેના પગલે મહીલા
કોર્પોરેટરે પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસને બોલાવી હતી. પરંતુ પોલીસ પહોંચે એ
પહેલાં દારુ વેચનારા ભાગી જતા પોલીસને કાંઈ મળ્યુ નહતુ.

જોધપુર વિસ્તારમાં વર્ષો જુની ગોપાલ આવાસ યોજનાના બે માળના
મકાનો આવેલા છે. આ મકાનોમાં ઠેર ઠેર ગંદકી અને દારૃના થતા વેચાણને લઈ સ્થાનિક લોકો
દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.દારુના થતા વેચાણને લઈ અગાઉ ફરિયાદો કરવા છતાં
કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિકોએ ભાજપના મહીલા કોર્પોરેટરને બોલાવ્યા હતા.મહીલા
કોર્પોરેટર સ્થળ ઉપર પહોંચ્યા તે સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.લોકોએ
આવાસ યોજનામાં દારુ વેચાતો હોવાથી તેમને હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાની રજુઆત
કરી હતી.આવાસ યોજનાના મકાનોમાં ગંદકી અને દારુની કોથળીઓ પડી હોવાના વિડીયો બનાવી
લોકોએ સોશિયલ મિડીયામા વાઈરલ કર્યા હતા.ઘટનાની જાણ થતા આનંદનગર પોલીસ ઘટના સ્થળે
પહોંચી હતી.પોલીસે તપાસ કરતા કયાંયથી પણ દારુ મળી આવ્યો નહોતો. વોર્ડના મહીલા
કોર્પોરેટર પ્રવિણાબહેન પટેલના કહેવા પ્રમાણે
, મને ગંદકી અને દારુના વેચાણને લઈ બોલાવવામા આવી હતી.મોટી
સંખ્યામાં લોકોનુ ટોળું એકઠુ થઈ ગયુ હતુ.પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસને
બોલાવવામા આવી હતી પરંતુ પોલીસને સ્થળ ઉપરથી કશુ મળ્યુ નથી.જે પણ સમસ્યા છે એનુ
નિરાકરણ લાવવા અમે પ્રયાસ કરી રહયા છીએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …
GUJARAT

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

April 1, 2026
Next Post
ઉડતા ભાવનગર : શહેર-જિલ્લામાં છેલ્લા 6 માસમાં લાખોની કિંમતનું ડ્રગ્સ અને ગાંજો ઝડપાયો | Drugs and mar…

ઉડતા ભાવનગર : શહેર-જિલ્લામાં છેલ્લા 6 માસમાં લાખોની કિંમતનું ડ્રગ્સ અને ગાંજો ઝડપાયો | Drugs and mar...

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ચૂંટણીલક્ષી મોટી જાહેરાત, 125 યુનિટ વીજળી ફ્રી મળશે | Nitish Kumar…

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ચૂંટણીલક્ષી મોટી જાહેરાત, 125 યુનિટ વીજળી ફ્રી મળશે | Nitish Kumar...

ભાજપના ધારાસભ્યએ હદ કરી! ભગવાન રામ અને કૃષ્ણ સાથે CM ફડણવીસની કરી તુલના, જાણો શું કહ્યું | bjp legis…

ભાજપના ધારાસભ્યએ હદ કરી! ભગવાન રામ અને કૃષ્ણ સાથે CM ફડણવીસની કરી તુલના, જાણો શું કહ્યું | bjp legis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના ભણકારા | Petrol diesel price hike warning

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના ભણકારા | Petrol diesel price hike warning

3 weeks ago
રૈયાધાર પાસે હુમલામાં સાત પકડાયા, કાલાવડ રોડ પર આતંક મચાવનાર ફરાર | Seven arrested in attack near Ra…

રૈયાધાર પાસે હુમલામાં સાત પકડાયા, કાલાવડ રોડ પર આતંક મચાવનાર ફરાર | Seven arrested in attack near Ra…

6 months ago
ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો | Pakistan Attack Foiled…

ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો | Pakistan Attack Foiled…

11 months ago
વડોદરાના ગામડાંઓમાં મતદાર યાદીની કામગીરી માટે આચાર્યો સાથે સંકલન નહિ થતાં શિક્ષણ પર અસર | Lack of co…

વડોદરાના ગામડાંઓમાં મતદાર યાદીની કામગીરી માટે આચાર્યો સાથે સંકલન નહિ થતાં શિક્ષણ પર અસર | Lack of co…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News