gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જ્ઞાનેશ કુમાર ‘મુખ્ય ચોર કમિશનર’, અચાનક કેમ ભડક્યા આપ સાંસદ સંજય સિંહ, જાણો મામલો | sanjay singh cal…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in INDIA
0 0
0
જ્ઞાનેશ કુમાર ‘મુખ્ય ચોર કમિશનર’, અચાનક કેમ ભડક્યા આપ સાંસદ સંજય સિંહ, જાણો મામલો | sanjay singh cal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AAP Leader Sanjay Singh on Election Result: દિલ્હી નગર નિગમ (MCD)ની 12 બેઠકોની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP) માત્ર ત્રણ બેઠકો જીતી શકી હોવાથી, તેણે ફરી એકવાર વોટ ચોરીના આક્ષેપો કર્યા છે. પાર્ટીનો આક્ષેપ છે કે અશોક વિહાર બેઠક પર તેમના ઉમેદવાર જીતી ગયા હોવા છતાં, ફરીથી ગણતરી (રિકાઉન્ટિંગ) બાદ ભાજપને વિજેતા જાહેર કરવામાં આવી. તેમજ ‘આપ’ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે આના પર ભડકતા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ‘મુખ્ય ચોર આયુક્ત’ પણ કહી દીધું છે.

CEC જ્ઞાનેશ કુમારને ‘મુખ્ય ચોર આયુક્ત’ કહ્યા

‘આપ’ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે આ મામલે ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ટ્વીટ દ્વારા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) જ્ઞાનેશ કુમારને ‘મુખ્ય ચોર આયુક્ત’ કહી દીધા છે. સંજય સિંહે ‘આપ’ના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજની ટ્વીટને શેર કરતા લખ્યું કે, ‘BJP વોટ ચોર છે, પીએમ મોદી તેમના મુખ્ય નેતા છે.’

સૌરભ ભારદ્વાજનો ગેરરીતિનો આરોપ

સૌરભ ભારદ્વાજે અશોક વિહાર બેઠક પર ‘આપ’ની હાર બાદ ગેરરીતિનો આરોપ અને કહ્યું કે, ‘અશોક વિહાર બેઠક – આમ આદમી પાર્ટી જીતી, આ વેબસાઇટ પરનું પરિણામ છે, હવે કહી રહ્યા છે કે રિકાઉન્ટિંગમાં ભાજપ જીતી ગઈ. આવું કેવી રીતે થઈ શકે?’ આ ઉપરાંત દિલ્હીના પૂર્વ CM આતિશીએ પણ આને ‘લોકશાહી સાથે ચેડાં’ ગણાવીને ભાજપ પર જનાદેશ ચોરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: કરોડોનો બિઝનેસ છોડી 30 વર્ષીય યુવકે સંન્યાસ લઈ લીધો, જૈન મુનિ બની જતાં પિતાએ શું કહ્યું જુઓ

અંતિમ પરિણામ: ભાજપને 7, ‘આપ’ને 3 બેઠકો

અંતિમ પરિણામો અનુસાર, MCDની 12 વોર્ડની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(BJP) એ સાત બેઠકો પર, આમ આદમી પાર્ટી(AAP) એ ત્રણ, અને કોંગ્રેસ તથા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક એ એક-એક બેઠક પર જીત નોંધાવી છે. આ પેટાચૂંટણી ભાજપ માટે મહત્ત્વપૂર્ણ હતી, કારણ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ મોટી ચૂંટણી હતી. આ 12 બેઠકોમાંથી 9 પર અગાઉ ભાજપનો અને બાકીની પર ‘આપ’નો કબજો હતો.

જ્ઞાનેશ કુમાર 'મુખ્ય ચોર કમિશનર', અચાનક કેમ ભડક્યા આપ સાંસદ સંજય સિંહ, જાણો મામલો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક ‘મોન્સુન એલર્ટ’, અલ નીનો સર્જાશે |…
INDIA

ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક ‘મોન્સુન એલર્ટ’, અલ નીનો સર્જાશે |…

April 13, 2026
Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …
INDIA

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

April 13, 2026
જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…
INDIA

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…

April 13, 2026
Next Post
અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 5ના મોત: રાજુલા-જાફરાબાદમાં અકસ્માત સહિતની ઘટનાઓથી શોકનો માહોલ | 5 peopl…

અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 5ના મોત: રાજુલા-જાફરાબાદમાં અકસ્માત સહિતની ઘટનાઓથી શોકનો માહોલ | 5 peopl...

છોટાઉદેપુરમાં ખાતરની અછત: ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રે 3 વાગ્યાથી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર | chhota …

છોટાઉદેપુરમાં ખાતરની અછત: ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રે 3 વાગ્યાથી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર | chhota ...

અમદાવાદના મેમનગરમાં નવો રોડ બન્યો પણ ગટરનાં ઢાંકણાં ગાયબ, ખુલ્લી ગટરમાં કાર ખાબકી | Car tire falls i…

અમદાવાદના મેમનગરમાં નવો રોડ બન્યો પણ ગટરનાં ઢાંકણાં ગાયબ, ખુલ્લી ગટરમાં કાર ખાબકી | Car tire falls i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંધરોટથી બુલેટ દ્વારા પાયલોટિંગ સમીયાલાની મહિલાએ મંગાવેલો દારૃનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઇ | A vehicle…

સિંધરોટથી બુલેટ દ્વારા પાયલોટિંગ સમીયાલાની મહિલાએ મંગાવેલો દારૃનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઇ | A vehicle…

5 months ago
એન્જિનિયરિંગ ગુડસની નિકાસ જાન્યુ.માં 10 ટકા વધી 10.40 અબજ ડોલર | Engineering goods exports rise 10% …

એન્જિનિયરિંગ ગુડસની નિકાસ જાન્યુ.માં 10 ટકા વધી 10.40 અબજ ડોલર | Engineering goods exports rise 10% …

1 month ago
SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ | kodinar teach…

SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ | kodinar teach…

5 months ago
‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું’, વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ | Puri S…

‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું’, વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ | Puri S…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News