gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા | state cyber crime nabbed two ac…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા | state cyber crime nabbed two ac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, ગુરૂવાર

મ્યાંનમાર, કમ્બોડિયા જેવા દેશમાં ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામાં આવતા કોલ સેન્ટરમાં કામ કરીને ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોમાં રહેતા યુવકોને ઉંચા પગારની ઓફર આપીને બેંગકોક બોલાવીને  સાયબર ક્રાઇમમાં ફસાવવાના મામલે ઝડપાયેલા ધુ્રવ ડોબરિયા અને કૌશિક પેથાણીની પુછપરછમાં સ્ટેટ સાયબર ક્રાઇમને ચોંકાવનારી માહિતી મળી છે. જેમાં જાણવા મળ્યું હતું કે કમ્બોડિયા , મ્યાંનમાર સહિતના દેશમાં સ્થાનિક તંત્રના દરોડા વધતા જ્યોર્જિયા અને દક્ષિણ આફ્રિકામાં ગેરકાયદે કોલ સેન્ટર શરૂ કરવાની યોજના હતી. આ માટે બંને જણા વિવિધ દેશોમાં અનેકવાર જઇ ચુક્યા હતા. ત્યારે આ મામલે પોલીસે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે.

 જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા 2 - imageબેંગકોકમાં ડેટા એન્ટ્રીની નોકરીના નામે ગુજરાત તેમજ અન્ય રાજ્યોના યુવકોને લાલચ આપીને કમ્બોડિયા, મ્યાંનમારમાં ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામાં આવતા કોલ સેન્ટરમાં સાયબર ફ્રોડનું કામ કરાવવા માટે મજબુર કરતા ધુ્રવ ડોબરિયા (રહે. આર પી બંગ્લોઝ, કામરેજ ચાર રસ્તા, સુરત) અને કૌશિક પેથાણી (રહે. સાંઇ મિલન રેસીડેન્સી, મોટા વરાછા, સુરત) સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. બંને આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  ધુ્રવ અને કાશિક પેથાણી નામના યુવક અંગે નોકરી માટે બેગકોક ગયા હતા. જ્યાં ચાઇનીઝ ગેંગના મુખ્ય આરોપીઓ સાથે વિશ્વાસ કેળવીને પહેલા ટીમ લીડર બન્યા હતા અને બાદમાં તેમણે જ ભારતમાંથી યુવાનોને નોકરીના નામે બોલાવીને ફસાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ બંને જણા ત્યાં ચાલતા કોલ સેન્ટરના મુખ્ય સંચાલક બની ગયા હતા.

જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા 3 - imageસાથે સાથે મ્યાંનમાર, કમ્બોડિયામાં અન્ય દેશોની એજન્સીઓની દરમિયાનગીરી વધતા બંને જણા ચાઇનીઝ ગેંગ સાથે ભાગીદારી કરીને જ્યોજિયા અને દક્ષિણ આફ્રિકામાં ગેરકાયદે કોલ સેન્ટર શરૂ કરવાની તૈયારીમાં હતા. આ માટે બંને જણા અનેક વાર મુલાકાતે પણ જઇ આવ્યા હતા. તેમજ ગુજરાતમાં અન્ય એજન્ટો સાથે મીટીંગ કરીને વધુ યુવકોને નોકરી માટે શોધી લાવવા માટે સુચના આપી હતી.ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…
GUJARAT

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…

March 5, 2026
સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

Next Post

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc...

સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c...

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ | bihar politics niti…

13 hours ago
ક્રૂડમાં પીછેહઠ, વૈશ્વિક મંદીની આશંકા વધી | Crude oil retreats fears of global recession increase

10 months ago
વડોદરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી પૂરજોશમાં | Work on AI driving track at Vadodara RTO…

4 months ago
4 બાળકોના ગળા કાપી પિતાએ ખુદ ગળે ફાંસો ખાધો, ઉત્તરપ્રદેશમાં હચમચાવી મૂકે તેવી ઘટના | up Shahjahanpur…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News