gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝઘડિયાના શિયાલી ગામની ઘટના : રાજકીય કિન્નાખોરી રાખી બાઈક સવાર યુવકને પત્નીની નજર સામે ટ્રક વડે કચડી …

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
ઝઘડિયાના શિયાલી ગામની ઘટના : રાજકીય કિન્નાખોરી રાખી બાઈક સવાર યુવકને પત્નીની નજર સામે ટ્રક વડે કચડી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Crime : ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ ખાતે રાજકીય કિન્નાખોરી રાખી બાઈક સવાર યુવકને પત્નીની નજર સામે ટ્રક વડે કચડી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે. ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ફરિયાદના આધારે ટ્રક ચાલક સહિતના આરોપીઓ વિરુદ્ધ બીએનએસ 281,105 તથા એમવી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ઝઘડિયા તાલુકાના શિયાલી ગામે રહેતા અને ખેતી કામ કરતા ઉજમબેન ભોગીલાલ વસાવાની ફરિયાદ હતી કે, ગઈકાલે તા.13 ઓગસ્ટના રોજ સવારે મે પતિ ભોગીલાલ સાથે બાઈક ઉપર બાડાબેડા માર્ગ ઉપર અમારું ખેતર આવેલું હોય પશુઓ માટે ઘાસચારો લેવા નીકળ્યા હતા. તે વખતે શિયાલી ચોકડીથી શિયાલી ગામ તરફના માર્ગ ઉપર એક ટ્રક ઉભી હતી. અને અમે અમારા ખેતરમાં જઈને ઘાસચારો કાપી રહ્યા હતા. ત્યારબાદ તે ટ્રક શિયાલી બાડાબેડા ત્રણ રસ્તા પાસે આવીને ઊભી રહી હતી. બાઈક ઉપર ઘાસચારો બાંધી મારા પતિ ઘરે જવા નીકળ્યા હતા. તેમની પાછળ હું ઘરે જવા માટે ચાલતા જતી હતી. તે સમયે બાડાબેડા ત્રણ રસ્તા પાસે ઉભી રહેલ ટ્રકના ચાલકે ફૂલ સ્પીડે ટ્રક હંકારતા મે બુમો પાડી ટ્રક રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટ્રકે બાઈક સવાર મારા પતિને અડફેટે લઈ  બાઈક દૂર સુધી ઢસડી ગયો હતો. આ અકસ્માતમાં પતિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક લઈ શિયાલી ચાર રસ્તા તરફ નાસી છૂટ્યો હતો. ટ્રકનો કબ્જો દિલીપભાઈ છોટુભાઈ વસાવા અને રણજીતભાઈ વસાવા પાસે હોવાનું જાણવા મળ્યું છે. રાજકીય કિન્નાખોરી રાખી કેટલાક લોકોએ પડદા પાછળ રહી આ કૃત્ય આચર્યું હોવાનું જણાય છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ટ્રક નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
હવે HDFC બેન્કે પણ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા, જાણો બીજી બેન્કોની પોલિસી | hdfc bank announce sav…

HDFC બેન્કના સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ કેટલું રાખવાનું? બેન્કે કરી સ્પષ્ટતા | /hdfc bank cl...

બિહાર SIRમાંથી ગુમ 65 લાખ લોકોની યાદી રજૂ કરો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યું અલ્ટીમેટમ | /elect…

બિહાર SIRમાંથી ગુમ 65 લાખ લોકોની યાદી રજૂ કરો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યું અલ્ટીમેટમ | /elect...

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પર મુસાફરી સરળ બનશે, 1200 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવાશે | Over 1200 …

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પર મુસાફરી સરળ બનશે, 1200 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવાશે | Over 1200 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFO 49 લાખ કર્મચારીને 1500 રૂપિયાથી પણ ઓછું પેન્શન મળે છે, સરકારી આંકડામાં ખુલાસો! | 49l epf retire…

EPFO 49 લાખ કર્મચારીને 1500 રૂપિયાથી પણ ઓછું પેન્શન મળે છે, સરકારી આંકડામાં ખુલાસો! | 49l epf retire…

1 year ago
વકફ બિલ લોકસભામાં પસાર, આજે રાજ્યસભામાં પરીક્ષા | Waqf Bill passed in Lok Sabha examination in Rajya…

વકફ બિલ લોકસભામાં પસાર, આજે રાજ્યસભામાં પરીક્ષા | Waqf Bill passed in Lok Sabha examination in Rajya…

1 year ago
દહેગામના મોટી મોરાલી ગામમાં બંધ મકાનનું તાળું તોડી ૩.૨૧ લાખની ચોરી | 3 21 lakhs stolen after breakin…

દહેગામના મોટી મોરાલી ગામમાં બંધ મકાનનું તાળું તોડી ૩.૨૧ લાખની ચોરી | 3 21 lakhs stolen after breakin…

9 months ago
W, 2, W, W, W… : યુઝવેન્દ્ર ચહલે ઝડપી IPL 2025ની પહેલી હેટ્રિક, રેકોર્ડ્સની હારમાળા સર્જી | csk vs…

W, 2, W, W, W… : યુઝવેન્દ્ર ચહલે ઝડપી IPL 2025ની પહેલી હેટ્રિક, રેકોર્ડ્સની હારમાળા સર્જી | csk vs…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News